Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 227
________________ 103. SHRI KULPAKAJI TIRTHA (SHRI MAHAVIR BHAGAVAN) This tirtha is situated on the outskirts of the Kulpaka village which is situated at a distance of 6 kms. from Alera Railway Station on the Vijayavada-Hyderabad. Here is installed an idol of MULANAYAKA Shri Adishvara Bhagavan; it is black in complexion and in semi-padmasana posture. The cross-legged posture of this idol is 32'2 inches in width and 3742 inches in height. There is no mark of mane at the back, but, behind the head there is a circle of lustre. On the right side of Shri Jina in black stone and KAYOTSARGA posture, on the left is an idol in similar state in white marble. Unique indeed is the art of the idol of Shri Adishvara Prabhu. There are totally 15 idols here and each one has its own peculiar, importance. The idol of Manikyaswami and of Shri Mahavira carved from FIROZI gem makes us simply spell-bound. Such idols are rare to come across in the whole world. Just the same way, the art of the temple is pleasing to the eyes. The idol of Shri Adishvara Prabhu is known after the name Shri Manikyaswami. It is said that the present idol is one of the twenty four of divinities installed by Bharata Chakravarti on the Ashtapada mountain. It was carved from the sapphire in his ring. It is also said that king Ravana had acquired the idol through divine propitation. In V.S. 680 Shri Shankara Raja of this spot acquired this idol while he was propitiating the ruling goddess. He constructed a temple and installed it here. A stone-inscription of V.S. 1333, which refers to this tirtha and Manikyaswami is available; we also have proofs of the renovation of the tirtha in V.S. 1481 and 1767. There is a throng of devotees gathering together here every year from the 13th to the Purnima day of Chaitra. - ૧૦૩. શ્રી કુલપાકજી તીર્થ (શ્રીમહાવીર ભગવાન) હૈદ્રાબાદથી ૮૦ કિ.મી. દૂર અને વિજયવાડા હૈદ્રાબાદ માર્ગમાં આવેલા આલેર રેલવે સ્ટેશનથી છ કિ.મી. દૂર કુલપાક ગામની બહાર આ તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની શ્યામ વર્ણની અર્ધ પધમાસની પ્રતિમા છે. આ પ્રતિમાની પલાંઠીની પહોળાઇ ૩૪ા ઈચ અને ઊંચાઇ ૩૭ા ઈચ છે. તેમાં કેશવાળીનું ચિહન નથી, પરંતુ મસ્તકની પાછળ આભામંડળ છે. મૂળનાયકની જમણી બાજુએ શ્યામ પાષાણની કાયોત્સર્ગમાં રહેલી જિનપ્રતિમા છે, જયારે ડાબી બાજુ એ સફેદ આરસની કાયોત્સર્ગસ્થ પ્રતિમા છે. શ્રીઆદીશ્વર પ્રભુની પ્રતિમાની કલા અત્યંત નિરાળી છે. અહીં કુલ ૧૫ પ્રાચીન પ્રતિમાઓ આવેલી છે અને દરેકનું પોતાનું વિશેષ મહત્વ છે. માણિક્યસ્વામીની પ્રતિમા અને ફિરોઝી રંગની બનેલી ભગવાન મહાવીરની પ્રતિમાનું સૌદર્ય અદભૂત છે. વળી ફિરોઝી રંગના આકારની પ્રતિમાઓ તો વિશ્વમાં પણ વિરલ છે, એ જ રીતે આ મંદિરની કલા પણ દર્શનીય છે. શ્રીઆદીશ્વર પ્રભુની પ્રતિમા શ્રીમાણિક્યસ્વામીના નામથી જાણીતી છે. એમ કહેવાય છે કે આ પ્રતિમા ભરત ચક્રવર્તી એ અષ્ટાપદ પર્વત પર જે ચોવીસી ભગવાનોની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરાવી હતી તેમાંની એક પ્રતિમા પોતાની વીંટીમાં જડેલા નીલમમાંથી બનાવી હતી તે આ પ્રતિમા છે. એમ કહેવાય છે કે રાજા રાવણે દૈવિક આરાધનાથી આ પ્રતિમા પ્રાપ્ત કરી હતી. અધિષ્ઠાયક દેવની આરાધના કરતાં વિ.સં. ૬૮૦માં અહીંના શ્રી શંકર રાજાને આ પ્રતિમા પ્રાપ્ત થઇ હતી અને એણે મંદિર બનાવી અને પ્રતિષ્ઠિત કરી. આ તીર્થનો અને માણિક્યસ્વામીની પ્રતિમાનો ઉલ્લેખ કરતો વિ.સં. ૧૩૩૩નો શિલાલેખ ઉપલબ્ધ છે. વિ.સં. ૧૪૮૧ અને વિ.સં. ૧૭૬૭માં પણ આના જીર્ણોદ્ધારનો ઉલ્લેખ મળે છે. દર વર્ષે ચૈત્ર સુદ ૧૩ થી પૂર્ણિમા સુધી અહીં મેળો ભરાય ત્યારે અનેક ભાવિકો એકત્રિત થાય છે. તીર્થનંદના-૧૦૩ (૧) વસંતભાઈ પોપટલાલ બાબરીયા- બરવાળા ઘેલાશા શ્રીરામપુર (૨) અ.સૌ. વિલાસબહેન વસંતભાઈ બાબરીયા-બરવાળા (૩) વિનોદભાઈ પોપટલાલ બાબરીયા -બરવાળા ઘેલાશા શ્રીરામપુર (૪) અ.સૌ. ભારતીબહેન વિનોદભાઈ બાબરીયા-બરવાળા ઘેલાશા (૫) સ્વ.વિણાબહેનવિનોદભાઈ બાબરીયા - બરવાળા ઘેલાશા 225 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252