Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 223
________________ 101. SHRI BHANDUKA (BHADRAVATI) TIRTHA (SHRI KESARIYA PARSHVANATH BHAGAVAN) The tirtha is situated in a vast garden in the vicinity of Bhadravati village. Here is installed an idol of MULANAYAKA Shri Kesariya Parshvanath Bhagavan. It is black in complexion, 152 cms. in height and in semi-padmasana posture. The remnants found here indicate that this tirtha must be very old; but how old, it is not deciphered. Till the last century half of the idol of Shri Parshvanath Bhagavan was buried in the ground. People therefore knew it as Kesariababa, and applied vermilion on it. Thereafter, the Shvetambara Jain Sanghas requested the Government to hand over to them the temple that was in Government custody. The Government conceded and thereafter the Shri Sangha got the tirtha repaired and renovated. Again in V.S. 1966, on the fifth day of the bright half of the month of Maha, the manager of Shri Antariksha tirtha Shri Chaturbhujabhai had a dream. Nagadevta gave DARSHAN to him and he received divine orders to get the tirtha renovated. Shri Chaturbhuj inquired about the spot and while he roamed all-around, he came to this tirtha-spot. He talked to the Shri Sangha that acquired the custody and administration from the Government. From this day Shri Prabhu of this tirtha is known as Shri Svapanadeva Kesariya Parshvanath Bhagavan. On the idol of Jina acquired from here, we get an inscription of V.S. 1133. Every year, on the tenth day of the dark half of Margashirsha, a fair is held here and devotees with deep faith come here for DARSHAN from far-off places. There are also two other temples here of Adishvara Bhagavan and Shri Guru. ૧૦૧. શ્રી ભાંડુક (ભદ્રાવતી) તીર્થ (શ્રીકેસરિયા પાર્શ્વનાથ ભગવાન) ભદ્રાવતી ગામની પાસે વિશાળ બગીચાની વચ્ચે આવેલા આ તીર્થમાં મૂળનાયક સ્વપ્નદેવ શ્રીકેસરિયા પાર્શ્વનાથ ભગવાનની શ્યામ વર્ણની ૧૫૨ સે.મી. ઊંચી અર્થે પદમાસનસ્થ પ્રતિમા મળે છે. અહીંથી મળના પ્રાચીન અવશેષોએમ દર્શાવે છે કેઆ તીર્થ પણું જ પ્રાચીન હોવું જોઈને, પરંતુ તે કેટલું પ્રાચીન છે તે હજી જાણી શકાયું નથી. ગઈ સદી સુધી આ શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનો અડધો ભાગ જમીનમાં દટાયેલો હતોઅને તેથી લોકો એમને કેસિરયાબાબા કહેતા. એમને ભકિતથી સિંદુર ચડાવતા હતા. આ પછી શ્વેતામ્બર જૈન સંઘોએ સરકાર પાસે રહેલા આ તીર્થની માગણી કરતાં સરકારે આ તીર્થ સંઘને આપ્યું અને શ્રી સંઘે આ તીર્થનો ફરી જીર્ણોદ્ધાર કરાવ્યો. વિ.સં. ૧૯૬૬ના મહા સુદ પના દિવસે શ્રીઅંતરીક્ષ તીર્થના મેનેજર શ્રી ચતુર્ભુજ ભાઈને એક સ્વપ્ન આવ્યું. એમાં નાગદેવતાના દર્શન થયાં અને આ તીર્થનો ઉદ્ધાર કરવાનોઆદેશ મળ્યો. શ્રી ચતુર્ભુજભાઈએ આ સ્થળની શોધ ચલાવી અને એમને ભ્રમણ કરતાંઆ તીર્થસ્થાન મળી ગયું.એમણેઆખીયે વાત ચાંદાના શ્રી સંઘને કરીઅને શ્રી સંઘેઆ તીર્થનો કારભાર સરકાર પાસેથી લઈને પોતાના હાથમાં લીધો. આ દિવસથી આ તીર્થના પ્રભુને શ્રીસ્વપ્નદેવ કેસરિયા પાર્શ્વનાથ ભગવાન કહેવા લાગ્યા. અહીંથી પ્રાપ્ત થતી જિનપ્રતિમા પર વિ.સં. ૧૧૩૩નો લેખ મળે છે. અહીં દર વર્ષે માગશર વદ દસમે મેળો ભરાય છે ત્યારે દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત અહીં આદીશ્વર ભગવાનનું મંદિર અને ગુરુમંદિર પણ આવેલાં છે. 74 Jain Education International 300 નીર્ધવંદના - ૧૦૧ (૩) ચંપાબહેન રમણીકલાલ ચોકવાળા (૧) અ.સૌ. ભારતીબહેન જીતેન્દ્રકુમાર શાહ માસક્ષમણ વિ.સં. ૨૦૫૧ નિમિત્તે . (૪) ચંપાબહેન રમશીકલાલ ચોકવાળા (૨) શાહ ચંપાબહેન રમણીલાલ તલકચંદ ચોકવાળા પરિવાર મલાડ - મુંબઈ (૫) ચંપાબહેન રમણીકલાલ ચોકવાળા 221 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252