Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 185
________________ 83. SHRI PAVAPURI TIRTHA (SHRI MAHAVIR BHAGAVAN) The tirtha is situated in the midst of a lake on the outskirts of the Pavapuri Village, 10 kms. from the Pavapuri Road railway station. It is like the sacred spot of the emancipation of Shri Mahavir Swami, the last of the Tirthankaras, who raised the sinners high. In the water-temple we have foot-steps of Shri Mahavir Bhagavan, black in complexion and 18 cms. in size. This spot is the land of the last preaching and emancipation of Shri Bhagavan. A fragrance of sacredness can therefore be experienced in the atmosphere. It is also believed that the first preaching of Bhagavan Mahavir took place here. A new and beautiful temple of Samavasarana is constructed here. Again, this is the place of the first meeting of Indrabhuti Gautama with Mahavir Bhagavan; and being influenced by his personality he got himself in the fold of Shri Prabhu and became his first Ganadhara. On this sacred spot, in the midst of the lake full of lotuses, the scene of the temple naturally brings to our mind the holy impressions of Shri Mahavir Swami. Mahavir Bhagavan delivered here sermons constantly for sixteen days and then attained Nirvanaemancipation. On every day of emancipation every year, on the Dipavali day, a fair of devotees is held here. Besides the water-temple and the temple in the village, there are temples of old Samavasarana, of Mahetabkunvar, new Samavasarana and of Shri Jinayashasuri, also as guru-temple. The idol in five metals, installed by Shri Abhayadevasuriji, is pleasant to view. In the Jain Scriptures, this sacred Pavapuri town is known as "Madhyama Pava." This is because there were three towns of the name "Pava" as “Apapapuri”. Yet it seems that this came to be known as “Pavapuri". To-day, the ancient town Pavapuri is divided into two villages – “Pava” and “Puri”. A distance of one mile separates the two; the tirtha of the Jainas is in Puri. ૮૩ શ્રી પાવાપુરી તીર્થ (શ્રીમહાવીર ભગવાન) પાવાપુરી રોડ રેલવે સ્ટેશનથી ૧૦ કિ.મી. દૂર આવેલા પાવાપુરી ગામની બહાર સરોવરની મધ્યમાં પતિતપાવન ચરમ તીર્થંકર શ્રીમહાવીર સ્વામીની નિર્વાઊભૂમિ સમું આ તીર્થ આવેલું છે. અહીં જલમંદિરમાં શ્રીમહાવીર ભગવાનની શ્યામ વર્ણની ૧૮ સે.મી.ની ચરણપાદુકા મળે છે. આ ભૂમિ એ ભગવાનની અંતિમ દેશનાની અને નિર્વાણની ભૂમિ છે. આથી આ ભૂમિના વાતાવરણમાં પવિત્રતાની માઁ કઅનુભવાય છે. ભગવાન મહાવીરની પ્રથમ દેશના પણ અહીં થઇ હોવાનું મનાય છે. એ સ્થળ પર નવીન અને સુંદર સમવસરણના મંદિરનું નિર્માણ થયું છે. વળી જ સ્થળે ભગવાન મહાવીર સાથે ઇન્દ્રભૂતિ ગૌતમનો પ્રથમ મેળાપ થયો હતોઅને તેમનાથી પ્રભાવિત થઇને પ્રભુ પાસે દીક્ષા લીધી હતી તથા તેમના પ્રથમ ગણધર બન્યા હતા. આવી પાવન ભૂમિમાં કમળનો ફૂલોથી ખીચોખીચ સરોવરની વચ્ચે આ મંદિરનું દ્રશ્ય નીર્થંકર મહાવીર સ્વામીનું પવિત્ર સ્મરણ કરાવે છે.અહીં સતત સોળ પ્રહ૨ સુધી અખંડ દેશના આપ્યા પછી ભગવાન નિર્વાણ પામ્યા હતા. એ દીપાવલીના નિર્વાણ દિનેઆ સ્થળે ભાવિક ભકતોનો મેળો ઉભરાય છે. અહીં ગામમંદિર અને જલમંદિર ઉપરાંત જુ નું સમવસરણ મંદિર, મહેતાબકુંવરનું મંદિર, નવું સમવસરણ મંદિર અને શ્રી જિનશસૂરિ ગુરુમંદિર છે. શ્રી અભયદેવસૂરિજી દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવેલી પંચધાતુની મૂર્તિ દર્શનીય છે. જૈન શાસ્ત્રોમાં આ પવિત્ર પાવાપુરી નગરીને ‘મધ્યમા પાવા’તરીકે ઓળખાવી છે, કારણ કે એ સમયે પાયા નામની ત્રણ નગરીઓ હતી. કેટલાક ગ્રંથોમાં મધ્યમા પાવાનું અપાપાપુરી એવું નામ મળે છે, પણએ પછી એનું નામ પાવાપુરી પડ્યું હોય એમ જણાય છે. આજે પ્રાચીન કાળની એ પાવાપુરી પાવા અને પુરી એમ બે ગામોમાં વિભક્ત થયેલી છે, બંને ગામ વચ્ચેએક માઇલનું અંતર છે. જૈનોનું તીર્થધામ પુરીમાં છે. તીર્થવંદના ૮૩ (૧) સ્વ. સવિતાબહેન જયંતિલાલ છોટાલાલ શાહ ખોડુ - પાલમુંબઈ (૨) ધેલીબહેન છોટાલાલ કલ્યાણજી શાહ ખોડુ – પાર્લા મુંબઈ Jain Education International (૩) અ.સૌ. નેહાબહેન, વિજયભાઈ શાહ, ગૌરાંગ, આકાશ - મુંબઈ (૪) અ.સૌ. પ્રીતિબહેન અતુલભાઈ શાહ, હાર્દિક, દીશા - મુંબઈ (૫) અ.સૌ. અવનિ, હીરેનકુમાર કોઠારી ભાવિક, – મુંબઈ 183 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252