Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 207
________________ 93. SHRI UDAYAPURA TIRTH (FUTURE TIRTHANKARA SHRI PADMANABHA SWAMI) This fine city, known after the name of Maharana Udayasinha is the capital of Mevad. This city is attractive for pilgrims and travellers. It is destined that the Jiva of Maharaja Shrenik, a devout worshipper and servant of the religious order is to become the first Tirthankara in the coming twenty four. His name will be Padmanabha. In the temple over here is installed an exquisitely gorgeous idol of Shri Padmanabha, the future Tirthankara. ૯૩. શ્રી ઉદયપુર તીર્થ (ભાવિ તીર્થકર શ્રીપદમનાભ સ્વામી) મહારાણા ઉદયસિંહના નામ પર વસેલી આ સુંદર નગરી મેવાડની રાજધાની છે. યાત્રાળુઓ અને પ્રવાસીઓને માટે આ એક આકર્ષક નગર છે. આ નગરી અનેક મંદિરો અને રાજમહેલોથી સુશોભિત છે. ભગવાન મહાવીરના પરમ ઉપાસક અને શાસન પ્રભાવક મહારાજા શ્રેણિકનો જીવ ભાવિ ચોવીસીમાં પ્રથમ તીર્થ કર બનવાનો છે. એનું નામ હશે પદમનાભ. આ જિનમંદિરમાં ભાવિ તીર્થકર શ્રીપદમનાભની પ્રતિમા બિરાજમાન છે જે અત્યંત ભવ્ય છે. | | | |D[ 1550hIII), jy jy jyjlib\\\\\_/lD) UI5IiDUDDHI તીર્થનંદના ૯૩ (૧) પદમાબહેન બાબુલાલ શાહ - જામનગર - પાર્લા - મુંબઈ (૨) ચંદ્રકાન્ત બાબુલાલ શાહ - જામનગર - પાર્લા - મુંબઈ (૩) અ.સૌ. મીના ચંદ્રકાન્ત શાહ - જામનગર - મુંબઈ (૪) ચિ. જય ચંદ્રકાન્ત શાહ - જામનગર - મુંબઈ (૫) હેતલ, પલક, ચંદ્રકાન્ત શાહ - જામનગર - મુંબઈ 205. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252