________________
95. SHRI KAREDA TIRTHA (SHRI KAREDA PARSHVANATH BHAGAVAN)
This tirtha, situated on the Chittod-Udaipur Road, at a distance of 56 kms. from Chittod is in the heart of the Bhopalsagar town. Here is installed an idol of MULANAYAKA Shri Parshvanath Bhagavan. It is black in complexion, about 90 cms. in height and in Padmasana posture. The temple is gorgeous indeed. This temple with 52 Jinalayas is of white stone and betrays ancient construction. It has the central inner apartment, deep pandal, Chowkis, a vast assembly-pandal and peaks. Recently at the time of repairs and renovation, a writing of V.S. 55 was found on an ancient pillar. There is also a reference which states that the idol of Shri Parshvanath Bhagavan was ceremoniously installed by Bhattaraka Acharya Shri Yashobhadrasurishvaraji in V.S. 1029. In the Bhamati there are some idols with Inscriptions of V.S. 1303, 1341 and 1496. One other reference states that the Chief Minister of Mandavagadh, Shri Pethadashah got constructed here a temple of Shri Parshvanath Bhagavan and that his son Jhanjhanshah got constructed a temple with seven storeys. However no trace of it is to be found to-day.
The present temple was renovated once more and once more the idol of Shri Prabhu was installed on the sacred 13th day of the bright half of Maha in V.S. 2033 at the sacred hands of Shri Sushilasurishvaraji. As the Jaina history tells us, the Sanghas going on a pilgrimage of Shatrunjaya come here for the darshan of Shri Parshvaprabhu, who destroys all calamities. The present idol is extremely miraculous. Every year a vast fair is held here on the occasion of the sacred event of the birth of Parshvaprabhu. Then it is that men and women in thousands participate in prayer and devotion towards Shri Prabhu.
૯૫. શ્રી કરેડા તીર્થ (શ્રીકોડા પાર્શ્વનાથ ભગવાન) ચિત્તોડ-ઉદયપુર માર્ગ પર આવેલું શ્રી કરેડા તીર્થ ચિત્તોડથી ૫૬ કિ.મી. દૂર આવેલા ભોપાલસાગર ગામની મધ્યમાં આવેલું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ વર્ણની લગભગ ૯૦ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. આ મંદિર અત્યંત ભવ્ય છે. શ્વેત પાષાણનું આ બાવન જિનાલય મંદિર પ્રાચીન બાંધણી ધરાવે છે. મૂળ ગભારો, ગૂઢમંડપ, ચોકીઓ, વિશાળ સભામંડપ અને શિખર સાથેની રચનાવાળું છે. તાજેતરમાં જીર્ણોદ્ધાર સમયે અહીંથી વિ.સં. ૧૫નો લેખ ધરાવતો પ્રાચીન સ્તંભ મળી આવ્યો. જ્યારે વિ.સં. ૧૦૨૯માં ભટ્ટારક આ. શ્રી યશોભદ્રસૂરીશ્વરજી દ્વારા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ મળે છે. ભમતિમાં કેટલીક મૂર્તિઓ પર વિ.સં. ૧૩૦૩, ૧૩૪૧ અને ૧૪૯૬નો લેખ કોતરેલો છે. એવો ઉલ્લેખ મળે છે કે માંડવગઢના મહામંત્રી શ્રી પેથડશાહે અહીં શ્રીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર બનાવ્યું હતું અને એના પુત્ર ઝાંઝણશાહે સાત માળનું મંદિર બનાવ્યાનો ઉલ્લેખ મળે છે, પરંતુ આજે એ ભવ્ય મંદિરની કોઈ ભાળ મળતી નથી.
હાલના મંદિરનો પુન:જીર્ણોદ્ધાર થયો અને વિ.સં. ૨૦૩૩ મહા સુદ તેરસના શુભ દિને આ. શ્રી સુશીલસૂરીશ્વરજીના સુહસ્તે પ્રભુપ્રતિમાની પુન:પ્રતિષ્ઠા થઇ. જૈન ઇતિહાસમાં શત્રુંજયની યાત્રાએ સંઘ લઈને જનારાઅહીં ઉપસર્ગ હરનાર શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાના દર્શનાર્થે આવતા હતા. વર્તમાન પ્રતિમા પણ અત્યંત ચમત્કારિક અને ઉપસર્ગ દૂર કરનારી છે. દર વર્ષે પાર્શ્વપ્રભુના જન્મકલ્યાણકનાઅવસરે અહીં વિશાળ મેળો ભરાય છે, જયારે હજારો નર-નારીઓ ઉમંગભેર પ્રભુભકિતમાં ભાગ લે છે.
તીર્થનંદના૯૫ (૧) અ.સૌ. સુશીલાબેન બાપુભાઈ બાલુભાઈ ઝવેરી સુરત-મલાડ (૨) અ.સૌ. હંસાબેન મંગલચંદ ઝવેરી સુરત - મલાડ
(૩) અ.સૌ. ધારિણી દિવ્યેશ ઝવેરી ખ્યાતિ, ચિ. નમિત સુરત - મલાડ (૪) અ.સૌ. છાયા, કેતન, ઝવેરી ચિ. ઇશાન સુરત - મલાડ (૫) અ.સૌ. જસ્મીન, આશિષ, ઝવેરી ચિ. દર્શિત સુરત - મલાડ,
209 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org