Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 215
________________ 97. MAKSHI TIRTHA (SHRI MAKSHI PARSHVANATH BHAGAVAN) On the Bombay-Agra Road, at a distance of 40 kms. from Ujjain and Devas, there is Makshi Railway Station. This tirtha is at a distance of 12 kms. from here. In the Makshi town there is a fine lake and on its banks is this tirtha where we have an idol of Shri Makshi Parshvanath Bhagavan. It is black in complexion, about 105 cms. in height and it is in Padmasana posture. The art of the image of Shri Prabhu is so living an expressive and the Charm and compassion that ooze out there from touch the very depth of the devotees' heart. The image is simply gorgeous and miraculous. So many stories of miracles are heard. The history of the idol of Shri Prabhu is very old. So many Shravakas and Shravikas were residing here in the second century B.C.. The idol is stated to be of the 7th century A.D. The Parmar Kings had got a Jain temple constructed here. It is stated that when Mohammud Gazanavi came to India, he came with the intention of demolishing this temple along with others. But, on coming here, he was down with a serious ailment; he had an experience of the miracle of Shri Prabhu. As a result, Mohammud Gazanavi ordered his army not to hurt the idol or temple in any way. He further got five Kangaras constructed at the entrance of the temple. It is said that the treasurer of Mandavagadh, Shri Sangrama Soni got this temple constructed. It was ceremoniously installed at the sacred hands of Shri Somasundarasuriji. One opinion states that Sangrama Soni had got this ancient temple renovated. So many incidents of the miracles of the idol and the temple are heard. The idol of MULANAYAKA Shri Makshi Parshvanath Bhagavan is at a distance from the main seat, and this is indeed surprising. ૯૭. શ્રી મક્ષી તીર્થ (શ્રીમક્ષી પાર્શ્વનાથ ભગવાન) મુંબઇ- આગ્રા માર્ગ પર ઉજજૈન અને દેવાસ શહેરથી ૪૦ કિ.મી. દૂર આવેલા મલી રેલવે સ્ટેશનથી આ તીર્થ ૧.૫ કિ.મી. દૂર છે. મલી ગામમાં આવેલા રમણીય સરોવરના કિનારે મૂળનાયક શ્રીમકી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ વર્ણની લગભગ ૧૦૫ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા મળે છે. આ પ્રભુપ્રતિમાનું શિલ્પ અને એમાંથી પ્રગટતી કરુણા અને લાવણ્ય સહુ કોઈના હૃદયને આકર્ષી જાય છે. પાર્શ્વપ્રભુની આ પ્રતિમા અત્યંત ભવ્ય અને ચમત્કારિક છે અને એ વિશેની અનેક ચમત્કારકથાઓ પણ મળે છે. આ પ્રભુ પ્રતિમાનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. ઈ.સ. પૂર્વે બીજી શતાબ્દીમાં આ ગામમાં અનેક શ્રાવક અને શ્રાવિકાઓ રહેતાં હતાં. પ્રભુ પ્રતિમા તો ઈ.સ. પૂર્વે સાતમી સદીની હોય એમ કહેવામાં આવે છે. ઇ.સ.ની દસમી સદીમાં પરમાર રાજાઓએ અહીં જૈન મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ છે. એમ કહેવાય છે કે ૧૧મી સદીમાં મહંમદ ગઝનવી જ્યારે ભારત આવ્યો ત્યારે બીજાં મંદિરોની માફક આ મંદિરને તોડવા આવ્યો હતો, પણ એકાએક અહીં આવ્યા બાદ એ ગંભીર બીમારીમાં પટકાયો અને પ્રભુપ્રતિમાના ચમત્કારોનો અનુભવ થયો. પરિણામે મહંમદ ગઝનવીએ એની સેનાને હુકમ આપ્યો કે કોઈએ પણ મંદિર કે પ્રતિમાને સહેજે ક્ષતિ પહોંચાડવી નહીં. એથીયે વિશેષ અહીં એણે એની યાદગીરી રૂપે મંદિરના દ્વાર પર પાંચ કંગુરા પણ બંધાવી આપ્યા. એમ કહેવાય છે કે માંડવગઢના ખજાનચી શ્રી સંગ્રામ સોનીએ આ મંદિર બંધાવ્યું હતું અને આ. શ્રી સોમસુંદર સૂરિજીના શુભ હસ્તેએની પ્રતિષ્ઠા કરાવી હતી. એક મત એવો પણ છે કે આ પ્રાચીન મંદિરનો સંગ્રામ સોનીએ જીર્ણોદ્ધાર કર્યો હતો. આ મંદિર અને પ્રતિમાના ચમત્કારોની અનેક ઘટનાઓ સાંભળવા મળે છે. મૂળનાયક શ્રીમક્ષી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા કોઇ અગમ્ય કારણસર મૂળ ગાદીથી દૂર બિરાજે છે તે આશ્ચર્યજનક લાગે છે. તીર્થનંદના-૯૭ (૩) અ.સૌ. જયાલક્ષ્મી પ્રવિણભાઈ શાહ ભદ્રાવળવાળા - મુંબઈ (૧) સ્વ. બાબુલાલ છગનલાલ શાહ ભદ્રાવળવાળા - મુંબઈ (૪) એ સૌ, મીતા વિપુલકુમાર શાહ ભદ્રાવળવાળા - મુંબઈ (૨) લીલાવંતીબહેન બાબુલાલ શાહ ભદ્રાવળવાળા - મુંબઈ (૫) મિહિર,વત્સલ વિપુલકુમાર શાહ ભદ્રાવળવાળા - મુંબઈ 213 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252