Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 213
________________ 96. SHRI UNHEL TIRTHA (SHRI NAGESHVAR PARSHVANATH BHAGAVAN) In the present days this tirtha is becoming renowned as a great tirtha. This is due to the unparalleled personality that Shri Nageshvar Parshvanath Bhagavan is. Chaumahala is a station on the railway line from Ratlam to Delhi. We can go to the Unhel Tirtha from here via Alot. After initiation, Tirthankara Shri Parshvanath Bhagavan was totally engrossed in meditation when Kamatha tried hard to disturb his concentration by heavy rains. It was at this time that, as a token of his devotion, Dharnendra raised high Shri Prabhu who was deep in KAYOTSARGA. Kamatha was defeated and begged forgivance of Shri Parshvanath Prabhu. On one side stood Shri Dharanendra Deva with his unstinted devotion; on the other side there was Kamatha, anxious to take life out of Shri Prabhu. But Shri Prabhu viewed both just with the same vision. As a result, the divine inclination in Kamatha nicely revealed itself. A story says that Dharanendra raised this idol to commemorate for all time to come this great event. In the whole world only two sacred idols of the living state of Shri Mahavira Swami and Shri Nageshvar Parshvanath Bhagavan are available. Once this tirtha was in the custody of non-Jains. However, Jainas acquired it back thanks to the constant efforts and inspiration of revered Upadhyaya Shri Dharmasagaragani as also his worthy pupil revered Agamavisharad Pannyasa Shri Abhayasagaraji Maharaj Saheb. He inspired the renovation of the tirtha and the work commenced. The all-sided development of the tirtha and the ceremony of ANJANASHALAKA in the tirtha was performed after decades in V.S. 2037 on the sixth day of the bright half of the month Vaishakha. Again, on the very next sacred day, ceremonious installation of all the Jina images except that of Shri Nageshvar Parshvanath Bhagavan took place. The extremely magnanimous idols of Shri Manibhadra Vira and Shri Padmavatidevi were installed by Shri Jain Shvetambara Nageshvara Parshvanath Tirtha Pedhi in the presence of hundreds of Sadhus and Sadhvis and Shravakas and Shravikas. The sacred work could be completed thanks to the efforts of Shri Sudhakarbhai Dalal of Shri Chowpaty Sangha. Then it was that the fame of this tirtha spread in the whole of India. ૯૬. શ્રી ઉન્હેલ તીર્થ (શ્રીનાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન) આ તીર્થ આજે ભારતના મધ્યપ્રદેશનું એક મહાતીર્થ બની રહ્યું છે અને તેનું કારણ છે તેના મૂળનાયક શ્રીનાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો અપ્રતિમ પ્રભાવ. રતલામથી દિલ્હી તરફના રેલવેમાર્ગ પર ચૌમહલા સ્ટેશન આવે છે. અહીંથી આલોટ થઇને શ્રી ઉન્હેલ તીર્થે જવાય છે. તીર્થ કર શ્રી પાર્શ્વનાથ ભગવાનને, દીક્ષા બાદ તેઓ ધ્યાનસ્થ મુદ્રાએ સાધનામાં લીન હતા ત્યારે, તેમના પર કમઠે વરસાદ વરસાવીને ઉપસર્ગ કર્યો. આ સમયે ધરણેન્દ્રને પ્રભુની ભકિત નિમિતે કાઉસગ્નમાં રહેલા પ્રભુને બે હાથથી ઊંચે લઇ ગયો, પરિણામે કમઠ હાર્યો અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની ક્ષમા યાચવા લાગ્યો. એક બાજુ અખૂટ પ્રભુભકિત ધરાવનાર ધરણેન્દ્ર દેવ હતા અને બીજી બાજુ પ્રભુના પ્રાણ હરવા માગનાર કમઠ હતો. પરંતુ પ્રભુની દષ્ટિ તો બંને પર સમાન જ રહી. એની પ્રભુતુલ્ય મનોવૃત્તિ સુપેરે પ્રગટ થઇ. આ પ્રસંગની શાશ્વત સ્મૃતિ માટે ધરણેન્દ્ર પ્રભુ પાર્શ્વનાથની આ મૂર્તિ ભરાવી એવી કથા મળે છે. જગતમાં તીર્થકર શ્રીમહાવીર સ્વામી અને શ્રીનાગેશ્વર પાર્શ્વનાથ ભગવંતની જીવંત અવસ્થાની બે પ્રતિમાજી પ્રાપ્ત થાય છે. એક સમયે અજૈનોના હાથમાં રહેલું આ તીર્થ પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિ તથા તેમના શિષ્યો પૂ. આગમવિશારદ પંન્યાસ શ્રી, અભયસાગરજી મ.સા.ના સતત પ્રયત્નો અને પ્રેરણાને કારણે જૈનોને પાછું પ્રાપ્ત થયું. તેઓએ તીર્થોદ્ધારની પ્રેરણા કરીને કામ શરૂ કરાવ્યું. આ તીર્થનો સર્વાગીણ વિકાસ પ.પૂ. શાસનસમ્રાટ આ. શ્રી વિજયનેમિ-વિજ્ઞાન-કસ્તૂર સૂરીશ્વરજીના પટ્ટધર પ.પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., વિ.સં. ૨૦૩૭ ના વૈશાખ સુદ ૬ના દિવસે સેંકડો વર્ષ બાદ આ તીર્થમાં અંજનશલાકા મહાવિધાન કરાવ્યું. વળી વૈશાખ સુદ ૭ના શુભ દિવસે મૂળનાયક શ્રીનાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન સિવાયના સર્વ જિનબિમ્બોની તથા શ્રી મણિભદ્રવીર અને શ્રી પદ્માવતીદેવીની અતિ ભવ્ય પ્રતિમાઓની, સે કડો સાધુ-સાધ્વીઓ અને હજારો શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં, શ્રી જૈન શ્વેતામ્બર નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થપેઢીના ઉપક્રમે પ્રતિષ્ઠા કરાવી. એ સમયે શ્રી ચોપાટી સંઘના અગ્રણી શ્રી સુધાકરભાઇ મણિલાલ દલાલના પરિશ્રમથી આ કાર્ય સંપન્ન થયું. પ્રતિષ્ઠા બાદ આ તીર્થનો મહિમા સમગ્ર ભારતમાં ફેલાઇ ગયો. તીર્થવંદના-૯૬ (૧) રજનીકાન્ત બાબુલાલ શાહ ભદ્રાવળવાળા - મુંબઈ (૨) અ.સૌ. હેમલતા રજનીકાન્ત શાહ ભદ્રાવળવાળા - મુંબઈ (૩) ચિ. મિતેશ રજનીકાન્ત શાહ ભદ્રાવળવાળા - મુંબઈ (૪) અમી રજનીકાન્ત શાહ ભદ્રાવળવાળા - મુંબઈ (પ) એ સૌ. આશા કમલકુમાર શાહ ભદ્રાવળવાળા - મુંબઈ 211 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252