Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 195
________________ 88. SHRI KSHATRIYAKUNDA TIRTHA (SHRI MAHAVIR BHAGAVAN) This tirtha is situated in the valley of Kshatriyakunda at a distance of five kms. from Kundaghata. Its holiness is unique because it is the land of the three sacred events - coming down on earth, birth and initiation to monkhood of the life of MULANAYAKA Shri Mahavir Bhagavan; he passed thirty years of his life here. The idol of Shri Mahavira is black in complexion, 60 cms. in height and in Padmasana posture. Lord Mahavir, the saviour of the world was born 543 years before the Vikrama era on the sacred soil of Kundagrama in the Jamui city in the Munger district of Bihar. This unique spot is known by the people as "Janma-Sthana". Not only the temple but every atom on the spot is holy and worth our worship. The calm and secluded atmosphere over here puts to our memory the lustre spread by lord Mahavira all-around, our soul gets overjoyed and elated only by Darshana of the Lord. This ancient idol shows an expression of extreme quiet and dignified joy. In the valley in the Kundaghata there are two smaller temples with idols of Lord Mahavira though on the mountain there is one temple. These two spots are known as Chyavana and Diksha Kalyanaka. In its vicinity there are ancient ruins that remind us of Kumaragraha, Brahmanakunda, Moraka etc. which are ancient spots. ૮૮. શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ (શ્રીમહાવીર ભગવાન) ક્ષત્રિયકુંડની તળેટીમાં કુંડઘાટથી પાંચ કિ.મી. દૂર આવેલું શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ વર્તમાન ચોવીસીના ચરમ તીર્થ કર શ્રી મહાવીર ભગવાનનાં ચ્યવન, જન્મ અને દીક્ષા જેવાં ત્રણ કલ્યાણકની ભૂમિ હોવાથી એની પવિત્રતા અનેરી છે. પોતાના જીવનકાળનાં ત્રીસ વર્ષ પ્રભુ મહાવીરે આ ભૂમિમાં ગાળ્યાં છે. અહીં મુળનાયક શ્રી મહાવીર ભગવાનની શ્યામ વર્ણની લગભગ ૬૦ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. જગદોદ્ધારક ભગવાન મહાવીરનો જન્મ વિ.સ. પૂર્વે ૫૪૭ના ચૈત્ર સુદ ૧૩ સોમવારે ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં બિહાર પ્રાંતના મુંગેર જિલ્લામાં જઇ નગરીની પાવન ધરતી પર કંડગ્રામમાં થયો. આ વિશેષ સ્થાનને આજે લોકો ‘જન્મસ્થાન તરીકે ઓળખે છે.આ ભૂમિ પર માત્ર જિનમંદિર જ નહિ, બલ્ક એનો કણેકણ પવિત્ર અને વંદનીય છે. એનું શાંત અને એકાંત વાતાવરણ ભગવાન મહાવીરે આપેલા પ્રકાશનું સ્મરણ કરાવે છે.ભગવાનની પ્રતિમાનાં દર્શન માત્રથી જ આત્મા પ્રફુલ્લ થઇ ઊઠે છે. આ પ્રાચીન પ્રતિમા અત્યંત પ્રસન્નચિત્ત લાગે છે.એની કલાત્મકતા પણ એટલી જ છે. હાલમાં ક્ષત્રિયકુંડ પહાડ પર આ એક જ મંદિર આવેલું છે. તળેટીકુંડ ઘાટમાં મહાવીર પ્રભુની પ્રતિમા ધરાવતાં બે નાનાં મંદિરો છે. આ સ્થાનોને ચ્યવન અને દીક્ષા કલ્યાણકના નામથી ઓળખવામાં આવે છે. અહીં નજીકમાં જ અનેક પ્રાચીન ખંડેરો મળે છે, જે કુમારપ્રામ, બહ્મકુંડ ગામ, ખોરાક વગેરે પ્રાચીન સ્થળોની યાદ આપે છે. તીર્થનંદના ૮૮ (૩) ચંદ્રીકા, હર્ષા, દેવાંગ, પાયલ, નેહા, કૃતિકા, પ્રિતેશ, બબલુ, (૧) અ.સૌ. રસીલાબેનવૃજલાલ મોતીચંદ લાખાણીદીહોરવાળા-મુંબઈ(૪) સા.મ.શ્રી રત્નયશાશ્રીજી ૧૦૬મી ઓની નિમીત્તે (૨) અ.સૌ. ઇન્દીરા,ગુણવંત, હીના,વસંત,જ્યોત્સના,મહેન્દ્ર,શીલ્પા, (૫) શ્રેણીક, ખુબુ, સં.૨૦૫૧ ચાતુર્માસ આરાધનિમિત્તે 193 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252