Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 201
________________ 90. KAMPILYAPUR TIRTHA (SHRI VIMALANATH BHAGAVAN) This tirtha is situated in the Kampilapura town, at a distance of 10 kms. from the Kayamagunj Railway Station. We have here an idol of MULANAYAKA Shri Vimalnath Bhagavan. It is about 45 cms. in height, white in complexion and in Padmasana posture. It is sanctified by the four Kalyanakas - coming down on earth, birth, initiation into monkhood and acquirement of absolute knowledge of Shri Vimalnath Bhagavan, the thirteenth Tirthankara. It is this land that had Raja Shri Padmanabh, who was initiated into monkhood and he attained to absulute knowledge. This land was again fortunate enough to give birth to the heroic and Chakravarti Shri Hirashena who was extremely devout in his dharma. This was the capital of king Drupad in the times of Shri Neminath Bhagavan, the 22nd Tirthankara. This is therefore the birthplace of Draupadi. This was therefore a prosperous and vast capital of the Panchala country spread over an area of about twenty miles. Ruins that we come across here show that there was a time when there were so many Jain temples here. To-day of course Kampilapur is just a small village. The present temple was inaugurated ceremoniously in V.S. 1904. A fair is held here every year on the sixth day of the month of Posha. On the left of Shri Vimalnatha there stands the idol of Bhagavan Shri Mallinatha and an idol of Shri Shantinatha on the left as also that of Shri Mahavira Swami. Again, on the middling VEDIKA there are pairs of four foot-steps, on all the four sides of the fort round the temple and there are installed four Padukas that bring to memory of Kalyanakas. ૯૦. શ્રી કામ્પિભૂપુર તીર્થ (શ્રીવિમલનાથ ભગવાન) કાયમગંજ રેલવે સ્ટેશનથી ૧૦ કિ.મી. દૂર આવેલા કમ્પિલપુર ગામમાં આ તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રીવિમલનાથ ભગવાનની શ્વેત વર્ણની લગભગ ૪૫ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા મળે છે. આ ભૂમિએ તેરમા તીર્થ કર શ્રીવિમલનાથ ભગવાનનાં અવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન આ ચાર કલ્યાણકોથી પાવન બનેલી છે. અહીંનાં મંદિરોમાં કુશાન અને ગુપ્તકાલીન પ્રતિમાઓની કલાત્મકતાના દર્શન થાય છે. આ ભૂમિમાં રાજા શ્રી પદમનાભ થઇ ગયા, જેમણે દીક્ષા ધારણ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પ્રતાપી અને ચક્રવર્તી શ્રી હરિષણ જેવા ધર્મનિષ્ઠને જન્મ આપવાનું સદભાગ્ય આ ભૂમિને સાંપડ્યું છે. બાવીસમા તીર્થકર શ્રીનેમિનાથ ભગવાનના સમયમાં રાજા દ્રુપદની આ રાજધાની હતી. દ્રૌપદીનું આ જન્મસ્થાન. આમ એક સમયે વીસેક માઇલના ઘેરાવામાં પથરાયેલી દક્ષિણ પાંચાલ દેશની આ એક સમૃદ્ધ અને વિરાટ નગરી હતી. અહીંથી પ્રાપ્ત થતા અવશેષો દર્શાવે છે કે અહીં અનેક જૈનમંદિરો હતાં, જોકે આજે તો કપિલપુર એક નાનકડું ગામ જ છે. અહીંના મંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૦૪માં થઇ હતી. દર વર્ષે પોષ સુદ છક્કે અહીં મેળાનું આયોજન થાય છે. મૂળનાયક શ્રી વિમલનાથની પ્રતિમાની ડાબી બાજુ ભગવાન શ્રીમલ્લિનાથની પ્રતિમા અને જમણી બાજુ ભગવાન શ્રી શાંતિનાથ તેમ જ શ્રીમહાવીર સ્વામી ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત છે. વચલી વેદિકા પર ચાર જોડી પગલાં છે અને મંદિરના કોટના ચારેય ખૂણે કલ્યાણકોની યાદ આપતી ચાર પાદુકાની સ્થાપના કરેલી છે. તીર્થનંદના ૯૦ (૩) અ.સૌ. ઇન્દુ(અનુપમા) કીરીટભાઈ શાહ પરિવાર સાયન - મુંબઈ (૧) શારદાબેન રમણલાલ શાહ પરિવાર સાયન - મુંબઈ (૪) શીતલ, સૌરીનભાઈ કીરીટભાઈ શાહ પરિવાર સાયન - મુંબઈ (૨) કીરીટભાઈ ૨મણલાલ શાહ પરિવાર સાયન - મુંબઈ (૫) રીમા આશીષકુમાર મહેતા - મુંબઈ 199 For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252