________________
85. SHRI AYODHYA TIRTHA (SHRI AJITNATH BHAGAVAN)
This tirtha is situated in the Katara Mohulla of the Ayodhya city and we have in it an idol of Shri Ajitnath Bhagavan; of copper-colour and is about 30 cms. in height. Here have taken place 19 sacred events of as many as five tirthankaras. This is a sacred tirtha both of Jainas and Hindus. This is the birthplace of the first tirthankara of the present age, Shri Rushabhadeva. Scriptures give these different names for this city -Ikshvakubhumi, Koshala, Vinita, Avadhya, Ramapuri, Saketapuri etc. This land is fortunate enough to witness three sacred events of Shri Adishvara Bhagavan - coming down to earth, birth and initiation and an added fourth sacred event of acquirement of absolute knowledge on part of Shri Ajitnath Bhagavan, Shri Abhinandana Bhagavan, Shri Sumatinath Bhagavan and also Shri Anantanath Bhagavan. Just the same way, it was this land that gave to the world the way of Social, Political and worldy orders. The firts Chakravarti of the Bharatakshetra, Shri Bharata-deva made this city of Ayodhya the centre of his vast empire. This land is sanctified by the dust of the feet of Shri Mahavira Bhagavan and Bhagavan Buddha. The Ramarajya of Ayodhya is world-renowned. This city is again the birth-place of the great Prabhavaka Acharya Shri Padaliptasuri Maharaj. Kind Chandravatasana attained to abosulute knowledge here. The temple of MULANAYAKA Shri Ajitnath Bhagavan looks fine in new appearance. Just opposite, in a Shrine of Samavasarana shape is seated Chaumukiji. In the Shrines from corners, Padukas and Bimbas are brought and installed in the main temple. In the temple of Shri Ajitnath Bhagavan, we have an Inscription of V.S. 1671.
૮૫. શ્રી અયોધ્યા તીર્થ (શ્રીઅજિતનાથ ભગવાન)
અયોધ્યા શહેરના કટરા મહોલ્લામાં આવેલા આ તીર્થમાં શ્રીઅજિતનાથ ભગવાનની તામ વર્ણની લગભગ ૩૦ સે.મી. ઊંચી પ્રતિમા છે. જૈનો અને હિંદુઓનું આ પાવન તીર્થસ્થળ છે. અહીં પાંચ તીર્થ કારોના ૧૯ કલ્યાણક થયા છે. આ યુગના પ્રથમ તીર્થકર એવા શ્રી ઋષભદેવ ભગવાનની આ જન્મભૂમિ છે. આ નગરીનાં ઇક્વાકુ ભૂમિ, કોશલ, વિનીતા, અવધ્યા, રામપુરી અને સાકેતપુરી જેવાં નામો શાસ્ત્રોમાં મળે છે. આદીશ્વર ભગવાનના અવન, જન્મ, દીક્ષા અને અજિતનાથ ભગવાન, અભિનંદન ભગવાન, શ્રીસુમતિનાથ ભગવાન અને શ્રીઅનંતનાથ ભગવાનનાં રથવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન કલ્યાણક હોવાનું સદભાગ્ય આ પાવન ભૂમિને મળેલું છે. એવી જ રીતે રાજા ઋષભ પાસેથી જગતને સામાજિક, રાજનૈતિક અને વ્યવહારિક વ્યવસ્થાનો માર્ગ મળેલો છે. ભરતક્ષેત્રના પ્રથમ ચક્રવર્તી ભરતદેવ અયોધ્યાને પોતાના સામ્રાજયનું કેન્દ્ર બનાવ્યું. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધની ચરણરજથી આ ભૂમિ પવિત્ર બનેલી છે. અયોધ્યાને રામરાજય તો જગવિખ્યાત છે. મહાન પ્રભાવક આ. શ્રી પાદલિપ્તસૂરિ મ.નુંઆ જન્મસ્થાન છે. ચન્દ્રાવત: રાજાએ આ ભૂમિ પર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર નવા સ્વાંગમાં શિખર અને ભૂમિગૃહથી શોભી રહ્યું છે. સામે જ સમવસરણ આકારની દેરીમાં ચૌમુખજી બિરાજમાન છે. ખૂણા પરની દેરીઓમાંથી પાદુકા અને બિંબો લાવી અહીં તેમ જ મૂળ મંદિરમાં પધરાવ્યાં છે. અહીં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનના મંદિરમાં વિ.સં. ૧૬૭૧નો પ્રાચીન લેખ મળે છે.
તીર્થવંદના ૮૫
(૩) અ.સૌ. લક્ષ્મીબેન પુનશીભાઈ હ. દિનેશ, પુનશીભાઈ મુંબઈ (૧) માતુશ્રી જો માબેન વાલજી સામત પરિવાર - આધોઈ(કચ્છ) ઘાટકો. (૪) અ.સૌ. વંદના રાજેશભાઈ હ. પુત્ર. અક્ષય-રુચિતા-મુંબઈ (૨) પુનશીભાઈ વાલજી પરિવાર આધોઈ(કચ્છ) ઘાટકોપર-મુંબઈ (૫) અ.સૌ. કાજલ વિપુલભાઈ પુત્રી-ગુડી ઘાટકોપર - મુંબઈ
187 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org