Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 187
________________ 84. SHRI RAJAGRUHI TIRTHA (SHRI MUNISUVRATASWAMI BHAGAVAN) This is the land sanctified extremely by the dust of the feet of Tirthankara Bhagavan Mahavir and it is the capital of Maharaja Shrenik, the future Tirthankara. Here, on the Vipulachala mountain, we have an idol of Shri Muni Suvrata Swami; black in complexion, 45 cms. in height. In the ancient days this town was known by different names such as Chanakpur, Rushabhapur, Kushagrapur, Vasumati, Panchashaila etc. The history of this ancient tirtha commences with the times of Shri Muni Suvrata Swami, the twentieth Tirthankara. Four sacred events of the great Muni coming down on earth, birth, initiation and acquirement of absolute knowledge took place on this spot. We have here two idols of Muni Suvrataswami - an old and a new one; the old is in front, the new at the back. The construction of the Derasara is like that of Serisa. Shri Mahavira Swami undertook fourteen Chaturmasas in Nalandapada of Rajagruhi. This is the birth-place of emperor Shrenik, Abhayakumar, Nandishena, Puniya Shravaka, Halla-Vihalla, Mammana Sheth, Metarya, Dhannashalibhadra, and Arjunamali. In these five tirthas, on the Ratnagiri mountain, we have an idol of Shri Chandraprabha Bhagavan; white in complexion and in Padmasana posture. On the Vipulachala mountain we have the idol of the same Muni on the Vaibharagiri mountain; it is white in complexion and in Padmasana posture. On the Udayagiri however, we have the sacred foot-steps of Shri Parshvanath Bhagavan and on the Svarnagiri mountain, the sacred foot-steps of Shri Adinath Bhagavan. ૮૪. શ્રી રાજગૃહી તીર્થ (શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાન) ભાવિ તીર્થકર મહારાજા શ્રેણિકની રાજધાની અને તીર્થંકર ભગવાન મહાવીરની ચરણરજથી પવિત્ર બનેલી આ અત્યંત પવિત્ર ભૂમિ છે. અહીં વિપુલાચલ પર્વત પર મૂળનાયક શ્રીમુનિસુવ્રતસ્વામીની શ્યામ વર્ણની ૪૫ સે.મી. ઊંચી પ્રતિમા આવેલી છે. પ્રાચીનકાળમાં આ નગરી ચણકપુર, ઋષભપુર, કુશાગ્રપુર, વસુમતી, પંચશૈલ આદિ નામોથી ઓળખાતી હતી. આ તીર્થની પ્રાચીનતાનો ઇતિહાસ વીસમા તીર્થંકર શ્રીમુનિસુવ્રતસ્વામીના સમયથી આરંભાય છે. મુનિસુવ્રતસ્વામીના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન એમ ચાર કલ્યાણક આ ભૂમિમાં થયા છે. આ તીર્થ રાજગિર ગામની નજીક છે. આમાં મૂળનાયક શ્રીમુનિસુવ્રતસ્વામીની પ્રાચીન તથા નવી મૂર્તિઓ મળે છે. આગળ પ્રાચીન અને પાછળ નવી મોટી મૂર્તિ છે. દેરાસરની બાંધણી સેરિસાના દેરાસર જેવી છે. શ્રીમહાવીરસ્વામી ભગવાને રાજગૃહીના નાલંદાપાડામાં ચૌદ ચાતુર્માસ કર્યા હતા. મહારાજા શ્રેણિક,અભયકુમાર, નંદિપેણ, પુણિયોશ્રાવક, હલ્લ-વિહલ્લ, મમ્મણ શેઠ, મેતાર્ય, ધન્ના-શાલિભદ્ર, અર્જુનમાલીનીઆ જન્મભૂમિ છે. આ પાંચ તીર્થમાં રત્નગિરિ પર્વત પર શ્રીચંદ્રપ્રભ ભગવાનની શ્વેત વર્ણની પદમાસનસ્થ પ્રતિમા છે. વિપુલાચલ પર્વત પર મૂળનાયક શ્રીમુનિસુવ્રતસ્વામીની પ્રતિમા છે તો વૈભારગિર પર્વત પર પણ શ્રીમુનિવ્રુતસ્વામીની શ્વેત વર્ણની પદમાસનસ્થ પ્રતિમા છે જયારે ઉદયગિરિ પર્વત પર શ્રી પાર્શ્વનાષ ભગવાનની ચરણપાદુકા અને સ્વગિરિ પર્વત પર શ્રીઆદિનાથ ભગવાનની ચરણપાદુકા છે. તીર્થવંદના ૮૪ (૧) સા.શ્રી પુષ્પાશ્રીમના પ્રશિષ્યાસા. શ્રીવિષઞતા શ્રીના ઉપદેશથી (૨) શાહ શાંતિલાલ ભીમજીભાઈ પતંગવાળા – કોલાપુર Jain Education International (૩) જીવરાજજેરાજભાઈ કનાડીયા – કોલાપુર (૪) શાન્તાબહેનમાવજીભાઈ પોલચંદસ. પરિવાર- કોલાપુર (પ) સવાઈલાલ ગોપાળભાઈ -એકગૃહસ્થ 185 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252