Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 173
________________ 78. SHRI HASTINAPUR TIRTHA (SHRI SHANTINATH BHAGAVAN) Hastinapur is an ancient city and the Shri Hastinapur tirtha in the present town is as old as the days of the monarch of ages Shri Adishvar Bhagavan. Here we see an idol of MULANAYAKA Shri Shantinath Bhagavan. It is rose-coloured, some 90 cms. in height and in Padmasanaposture. This land has acquired the lucky twelve Kalyanakas - Chyavana, birth, initiation into monkhood and acquirement of absolute knowledge of Shri Shantinath Bhagavan, Shri Kunthunath Bhagavan and Shri Aranath Bhagavan. The city is again, sanctified by the dust of the feet of Shri Adinath Bhagavan and Shri Mahavira Swami. It was here that Shri Shreyansakumar got Shri Adinath Bhagavan Mahavira, so many great Acharyas and devout Sanghas came on pilgrimage of this tirtha. The land is therefore sanctified by the fall of the feet of so many great souls and the birth of so many others. Since this is an ancient spot, idols, coins, inscriptions of ancient days are acquired from the ground. Now and again the idol of MULANAYAKA is installed. Its last renovation took place in V.S. 2021 on the tenth day of the bright half of Magashirsha. Fairs are held here every year on the purnima day of Kartika and on the third day of the bright half of Vaishakh. On a small hill at a distance of one mile from here we have the foot-steps of Shri Shantinath, Shri Kunthunath and Shri Aranath. We come across shrines of Shvetambaras and Digambaras at different places, and in one of these we have the sacred feet of Shri Adinath. As Shri Adinath Prabhu broke his fast here, the procession of Akshayatrutiya comes and stops here. ૭૮. શ્રી હસ્તિનાપુર તીર્થ (શ્રીશાંતિનાથ ભગવાન) હસ્તિનાપુર એક પ્રાચીન નગર છે અને આ ગામમાં આવેલું શ્રી હસ્તિનાપુર તીર્થ યુગાદિદેવ શ્રીઆદીશ્વર ભગવાનના સમય જેટલું પ્રાચીન છે. અહીં મૂળનાયક શ્રીશાંતિનાથ ભગવાનની ગુલાબી વર્ષની વગભગ ૯૦ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. શ્રીશાંતિનાય ભગવાન, શ્રીનાથ ભગવાન અને શ્રીઅરનાથ ભગવાનના ચ્યવન, જન્મ દીક્ષા અને કેવળજ્ઞાન એવા બાર કલ્યાણક હોવાનું મહાભાગ્ય આ ભૂમિને પ્રાપ્ત થયું છે. વળી ભગવાન મલ્લિનાથ અને શ્રીમહાવીર સ્વામીની ચરણરજથી આ નગરી પાવન થયેલી છે. શ્રીઆદિનાથ ભગવાનને શ્રી શ્રેયાંસકુમારે અહીં જ ઇરસના પારણાં કરાવ્યાં હતાં, જે દિવસ આજે અક્ષયતૃતીયાને નામે ઓળખાય છે. ભગવાન મહાવીર પછીઅનેક પ્રકાંડ વિધાન આચાર્યો અને ભાવિક સંઘોએ આ તીર્થની યાત્રા કરી. આમ મહાન આત્માઓના જન્મ અને પદાર્પણથી આ ભૂમિ પવિત્ર બનેલી છે. આ પ્રાચીન સ્થાન હોવાથી પ્રાચીન પ્રતિમાઓ, સિકકાઓ, શિલાલેખો જમીનમાંથી પ્રાપ્ત થાય છે. મુળનાયકની પ્રતિમાની પ્રતિષ્ઠા વખતોવખત થતી આવી છે અને એનો છેલ્લો જીર્ણોદ્વાર વિ.સં. ૨૦૨૧ માગશર સુદ ૧૦ના દિવસે થયો હતો. અહીં દર વર્ષે કારતક સુદ પૂનમ અને વૈશાખ સુદ ત્રીજના દિવસે મેળો ભરાય છે.અહીંથીએક માઇલ દૂર ટેકરી પર શ્રીશાંતિનાય, શ્રીકુંથુનાધઅને શ્રીઅરનાથની ચરણપાદુકા છે, અહીં જુદે જુદે સ્થળે શ્વેતામ્બર અને દિગમ્બરોની દેરીઓ પણ મળે છે, જેમાં એક પ્રાચીન દેરીમાં શ્રીઆદિનાથ પ્રભુનાં ચરણ છે. આ સ્થળે શ્રીદિનાથ પ્રભુએ પારણું કર્યું હોવાથી અક્ષયતૃતીયાનો વરષો પ્રેઅહીં આવીને અટકે છે. તીર્થવંદના ૭૮ (૧) ઉમેદચંદ ચુનીલાલ મહેતા . અ સૌ. રસીલાબહેન કુંભણ (૨) અરુણાબહેન સૌભાગ્યચંદ્ર મહેતા હ, પરંશ, પારસ કુંભણ Jain Education International (૩) જ્યોતિબહેન નરેન્દ્રભાઈ મહેતા હ. કેનીલ કુંભણ - ભાવનગર (૪) વંદનાબહેન દીપકભાઈ મહેતા હઃ ધારા, ઇશા કુંભણ - ભાવનગર (૫) ઇંદિરાબહેન લોચંદ મહેતા હઃ જૈની, દિલ, તન્વી, મૈત્રી. 171 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252