Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 175
________________ 79. SHRI SAURIPUR TIRTHA (SHRI NEMINATH BHAGAVAN) This tirtha is situated at a distance of 75 kms. from Agra and 25 kms. from Shikohabad. The tirtha is eulogistically referred to in the ancient Agama works like Samavayanga Sutra, Uttaradhyayana Sutra etc. This is the sacred spot of the blessed coming down from heaven - Chyavana Kalyanaka - and the sacred birth of Shri Neminatha, the twenty second tirthankara. This tirtha is situated at a distance of 1.5 kms. hilly road from Bateshvara on the banks of Yamuna. The tirtha has an idol of MULANAYAKA Shri Neminatha Bhagavan; it is black in complexion, about 75 cms. in height and in Padmasana posture. It is said that the last tirthankara Bhagavan Mahavira Swami had also visited this tirtha. It is also said that during their pilgrimage to Sametashekhara, came to Sauripur tirtha great Acharyas like Shri Pradyumnasuri, Shri Bappabhattasuri, Shri Vimalchandrasuri, Shri Udyotanasuri, Shri Nemichandrasuri and Devendrasuri. Shri Hiravijayasuri, who awakened emperor Akbar to human compassion, came on a pilgrimage to this tirtha in V.S. 1640. Through him it was that Sanghavi arranged for the Anjanashalaka and installation of the Charanpaduka of Shri Neminath Bhagavan. In the ancient times, this was a vast city known by two names Sauriyapur and Suryapur. The last installation of the tirtha took place in V.S. 1981 under the august presence of revered Shri Vidyavijayaji and revered Shri Jayantavijayaji, the great munis who were pupils of revered Acharya Shri Vijayadharmasuriji. In this tirtha, MULANAYAKA Bhagavan Neminatha's idol with its black, complexion is extremely charming. We get a glimpse of the great prosperity of this town from its ruins. ૭૯. શ્રી સૌરીપુર તીર્થ (શ્રી નેમિનાથ ભગવાન) આગ્રાથી ૭૫ કિ.મી. અને શિકોહાબાદથી ૨૫ કિ.મી. દૂર આવેલું શ્રી સૌરીપુર તીર્થ સમવાયાંગસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર જેવાં પ્રાચીન આગમ ગ્રંથોમાં પણ ગૌરવભર્યો ઉલ્લેખ પામ્યું છે. બાવીસમા તીર્થ કર શ્રીનેમિનાથ ભગવાનના ચ્યવન કલ્યાણક અને જન્મ કલ્યાણકની આ પવિત્ર ભૂમિ છે. યમુના નદીને કિનારે વસેલા બટેશ્વરથી પહાડી રસ્તે ૧.૫ કિ.મી. દૂર આવેલા આ તીર્થમાં મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની શ્યામ વર્ણની લગભગ ૭૫ સે.મી. ઊ ચી પદમાસનસ્થ પ્રતિમા છે. ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનું પણ અહીં પદાર્પણ થયું હતું એમ કહેવાય છે. વળી આ પવિત્ર ભૂમિ પર શ્રી પ્રધુમ્નસૂરિ, શ્રી બપ્પભટ્ટસૂરિજી, શ્રી વિમલચંદ્રસૂરિ, શ્રી ઉધોતનસૂરિ, શ્રી નેમિચંદ્રસૂરિ, શ્રી દેવેન્દ્રસૂરિ વગેરે પ્રભાવશાળી આચાર્યો સમેતશિખરની યાત્રાએ જતાં સૌરીપુરમાં આવ્યા હતા. અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિ વિ.સં. ૧૬૪૦માં સૌરીપુર તીર્થની યાત્રાએ આવ્યા હતા અને એમણે સંઘવી સેહિલ દ્વારા ભરાવેલી મૂર્તિની અંજનશલાકા કરી પ્રતિષ્ઠા કરી હતી. વળી એમણે શ્રી નેમિનાથ ભગવાનની ચરણપાદુકા પણ ત્યાં પધરાવી હતી. પ્રાચીન સમયમાં આ એક વિરાટનગરી હતી અને એના સીરીયપુર અને સૂર્યપુર જેવાં નામો મળે છે. આ તીર્થનો અંતિમ ઉદ્ધાર અને પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૮૧માં પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજીના શિષ્ય પૂ. શ્રી વિધાવિજયજી તથા પૂ. શ્રી જયંતવિજયજી આદિ મુનિવરોએ કરી હતી. આ તીર્થના મૂળનાયક ભગવાન નેમિનાથની શ્યામ વર્ણની પ્રતિમા અત્યંત દર્શનીય છે. આ શહેરના ધ્વંસઅવશેષોમાંથી એની પ્રાચીન કાળની જાહોજલાલીની માહિતી સાંપડે તીર્થવંદના ૭૯ (૩) અ.સૌ. સ્મિતાબહેન મહેન્દ્રભાઈ દોશી નિખિલ, હાદિક લોગડીવાળા - સુરત (૧) હરિલાલ તારાચંદ દોશી લોંગડીવાળા - સુરત (૪) અ.સૌ. યશોમતી ધનસુખભાઈ દોશી ચિરાગ લોંગડીવાળા - સુરત (૨) ચંપાબહેન હરિલાલ દોશી લોંગડીવાળા - સુરત (૫) અ.સૌ. જીજ્ઞા મહેશભાઈ દોશી કેનીલ લોંગડીવાળા - સુરત 173 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252