________________
75. SHRI LODRAVA TIRTHA
(SHRI SAHASRAFANA CHINTAMANI PARSHVANATH BHAGAVAN)
The Lodrava town, at a distance of 15 kms. from Jaisalmer and 5 kms. from Amarasagar, breathes itself in the midst of ruins. There was, however, a time when this town was full of the prosperity of Rajputs. At that time there was ancient University over here. Here in the temple we have an idol of MULANAYAKA Shri Sahasrafana Chintamani Parshvanath Bhagavan; black in complexion, about 100 cms. in height and in Padmasana posture. This is an important tirtha in the group of the five tirthas of Jaisalmer. One peculiar trait of its sculptural art is that the sculptors have carved out various models of Rajasthani art in stone. In the days of old, Jain Acharyas were travelling from Lodrava to Multan. They gave sermons to the prince of the state on way. The prince got converted to Jainism and it was he who raised this great tirtha. The tirtha was attacked several times by invaders but it remained intact. In addition t this the tirtha has shown miracles in calamitous times. The presiding deity over here is alert even to-day and has shown his prowess now and then. The arched gates at the entrance, the ceiling, the peak and the pillars-well, every stone has very subtle and beautiful craftsmanship. Again the image of Sahasrafana Parshvanath Bhagavan is made of stone. Rare indeed is the darshan of such a miraculous idol. Sheth Thirushah got the renovation and ceremonious installation of this tirtha made at the auspicious hands of Acharya Shri Jinarajasuriji.
૭૫. શ્રી લોદ્રવા તીર્થ (શ્રીસહસ્ત્રફણા ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન) જેસલમેરથી ૧૫ કિ.મી. અને અમરસાગરથી ૫ કિ.મી. દૂર આવેલ લોદ્રવ ગામ આજે ભૂતકાળનાં ખંડેરો વચ્ચે શ્વાસ લે છે, પરંતુ એક સમયે આ ગામ રજપૂતોની જાહોજલાલીભર્યું શહેર હતું. એ સમયે વિશ્વમાં જાણીતા આ સ્થળે ભારતનું પ્રાચીન વિશ્વવિધાલય હતું. અહીં મૂળનાયક શ્રીસહસ્ત્રફણા ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની શ્યામ વર્ણની લગભગ ૧૦૦ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. જેસલમેર પંચતીર્થીનું આ એક મહત્વનું પ્રાચીન તીર્થસ્થળ છે, એની શિલ્પકલાની આગવી વિશેષતા એ છે કે અહીં કારીગરોએ રાજસ્થાની શિલ્પકલાના જુદા જુદા નમૂનાઓને પથ્થરમાં પ્રગટ કર્યા છે. અગાઉના જમાનામાં જૈનાચાય લોદ્રવથી મુલતાન જતા હતા અને તેથી રસ્તામાં જતા અહીંના રાજકુમારને ઉપદેશ આપ્યો હતો. આ રાજ કુમાર જૈન ધર્મના અનુયાયી બન્યા અને એમણે આ મહાન તીર્થની સ્થાપના કરી. આ તીર્થ પર અનેક વાર આક્રમણકારોએ હુમલાઓ કર્યા, પરંતુ મંદિરને કશી આંચ આવી નથી. એટલું જ નહિ પણ કપરે સમયે એમને અનેક ચમત્કારો દર્શાવ્યા છે. જૈન ધર્મના અધિષ્ઠાયક આજે પણ જાગૃત છે તેનો પરચો અવારનવારે અહીં સહુને મળ્યો છે. આ મંદિરના પ્રવેશદ્વારનાં તોરણ, છત, શિખર અને સ્તંભનાએક-એક પથ્થર પર સૂકમ કારીગરી જોવા મળે છે, વળી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની કસોટી પાષાણમાં બનેલી આવી ચમત્કારિક પ્રતિમાના દર્શન અન્યત્ર દુર્લભ છે. વિ.સં. ૧૬૭૩ના માગશર સુદ ૧૨ના દિવસે આ. શ્રી જિનરાજસૂરીજીના સુહસ્તે શેઠ થીરૂ શાહે આનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
તીર્થવંદના ૭૫ (૧) સ્વ. મહાસુખરાય હીરાચંદ મહુવાવાળા - ભાવનગર (૨) માનકુંવરબહેન મહાસુખરાય મહુવાવાળા - ભાવનગર
(૩) દેવેન્દ્રકુમાર મહાસુખરાય મહુવાવાળા - ભાવનગર (૪) અ.સૌ. પ્રેરણાબહેન દેવેન્દ્રકુમાર મહુવાવાળા - ભાવનગર (૫) ચિ. હાર્દિક ચિ. ઝરણા, દેવેન્દ્રકુમાર મહુવાવાળા - ભાવનગર
165 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org