Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 95
________________ 40. SHRI IDAR TIRTHA (SHRI SHANTINATH BHAGAVAN) Besides being a tirtha of antiquity Shri Idar tirtha, situated in the midst of mountains encircled by exquisite charms of nature, is also renowned because it is the birth-place of famous revered Acharyas and liberal Shravakas. In this tirtha we have an idol of MULANAYAKA Shri Shantinath Bhagavan; white in complexion, about 68 cms. in height and in Padmasana posture. The whole temple looks like a divine plane; 160 ft. in length, 125ft. in breadth and 55 ft. in height. Modern Idar town is not situated at its original spot. Actually, the remnants of the ancient Idar lie in the valley of the montain in the north of the present town. They are silent evidence of history. We have a reference which states that 285 years after the emancipation of Bhagavan Mahavira, King Samprati got ceremoniously installed this idol of Shri Shantinath Bhagavan. Shri Jinapatisuri, of the days of King Kumarapala has written in "Tirthamala" that Kumarpala got installed, on the Idar mountain, idol of the first Jineshvara. "Stavana of Rishabhadeva of Idar" composed by Muni Sundarasuri states that Govinda Shreshti had got renovated the temple constructed by king_Kumarapala. Thereafter, in V.S. 1681, Acharya Shri Vijayadeva Surishvaraji ceremoniously installed a new idol of Shri Adeeshvara Prabhu as another reference tells us. After the seventeenth century Shri Sangha repaired and renovated it and installed the image of Shri Shantinath Bhagavan. The last renovation of the temple took place at the auspicous hands of revered Acharya Shri Vijayalabdhisurishvaraji Maharaj in V.S. 1970. Devotees experience here a unique peace of mind by the sanctifying DARSHAN of MULANAYAKA Bhagavan Shantinath. ૪૦. શ્રી ઈડર તીર્થ (શ્રીશાંતિનાથ ભગવાન) રમણીય પ્રકૃતિથી યુકત પહાડોની વચ્ચે આવેલું શ્રી ઇડર તીર્થ પ્રાચીનતાની સાથોસાથ સમર્થ આચાર્ય ભગવંતો અને દાનેશ્વરી શ્રાવકોની જન્મભૂમિ હોવાને કારણે વિશેષ ગૌરવ ધરાવે છે.આ તીર્ષમાં મૂળનાયક શ્રીશાંતિનાથ ભગવાનની શ્વેત વર્ણની લગભગ ૬૮ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા મળે છે. આખુંયે મંદિર દેવવિમાન સમું લાગે છે.એની લંબાઇ ૧૬૦ ફૂટ, પહોળાઇ ૧૨૫ ફૂટ તથા ઊંચાઇ ૫૫ ફૂટ છે. આજનું ઇડર નગર એના પ્રાચીન સ્થળ પર નથી. પ્રાચીન ઇડરના અવશેષો તો આજના ઇડરની ઉત્તર દિશામાં પહાડની તળેટીમાં પડેલા છે. આ અવર્ણો જ એ ઇતિહાસગાથાના મૂક સાક્ષી છે. ભગવાન મહાવીરના નિર્વાણના ૨૮૫ વર્ષ બાદ શ્રી સમ્મતિ રાજાએ શ્રીશાંતિનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી એવો ઉલ્લેખ મળે છે. જયારે મહારાજા કુમારપાળના સમયમાં વિદ્યમાન શ્રી જિનપતિસૂરિએ તીર્થમાળામાં લખ્યું છે કે ઇહરિગિર પર કુમારપાળે બનાવેલા મંદિરમાં પ્રથમ જિનેશ્વર સ્થાપિત કર્યા. શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા "ઇડરનાં ઋષભદેવ સ્તવન'માં કુમારપાળે બંધાવેલા મંદિરનો બ્લૉદ્વાર ગોવિંદ શ્રેષ્ઠીએ કરાવ્યો તેવો ઉલ્લેખ છે, એ પછી વિ.સં. ૧૬૮૧માં આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી દ્વારા શ્રી આદીશ્વર પ્રભુની નવીન પ્રતિમા પ્રતિષ્ઠિત કર્યાનો પણ ઉલ્લેખ છે. ૧૭મી સદી પછી શ્રી સંઘ દ્વારા મંદિરનો ફરી જીહાર થયો અને તેમાં શ્રી નિનાય ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી. આનો અંતિમ જીર્ણોદ્ધાર વિ.સં. ૧૯૭૦માં પૂ.આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.ના સુહસ્તે થયો હતો. અહીં મૂળનાયક ભગવાન તિનાથના પાવન દર્શનથી ભકતજન અનુપમ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. તીર્થવંદના-૪૦ (૩) વીરચંદચંપકલાલઝવેરીસં.૨૦૫૧ચાતુર્માસનિમિત્તે મુંબઈ (૪) જયાબાર્ડન વીરચંદઝવેરીસ ૨૦૫૧દસ ઉપવાસનિમિત્તે-મુંબઈ (૧) અ.સૌ.સ્વ. મુક્તાબહેનમણિલાલસલોત-મોરચુપણા (૨) નેમીબોનરતિલાલ વનમાળી રમણ, કિરિટ, તળાજા -મદ્રાસ (૫) લીલાવંતી શાંતિલાલરામજી શાહ ચતુર્થવ્રતસ્વીકારચાતુર્માસનિમિત્તે Jain Education International 93 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252