Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 155
________________ 69. SHRI FALAUDHI TIRTHA (SHRI FALAVRUDDHI PARSHVANATH BHAGAVAN) This tirtha is situated in the heart of the Falaudhi town that is at a distance of 1 km. from the Medata station of Rajasthan. Here we have in the temple the idol of MULANAYAKA Shri Falavruddhi Parshvanath Bhagavan. It is some 105 cms. in height, black in complexion and in Padmasana posture. This ancient idol is rich in miracles, very much charming to view and salutation in all feelings leads to fruition of all desires. The idol is made of sand and earth. This is a tritha of importance and glory amongst the tirthas in Rajasthan. In the 14th century Shri Jinaprabhasurishvaraji states in his work “Vividha Tirtha-Kalpa' that the darshan at this tirtha yields to the devotee, the reward of visit and darshan in 68 tirthas. It is also recorded here that the presiding deity gave due indication in a dream to Shri Dhandhal Shreshthi. On inquiry and digging at the spot indicated, a miraculous idol of Shri Parshvanath with seven fangs was unearthed. He commenced the construction of the temple, all difficulties came to an end thanks to the presiding deity. A second ceremonious installation took place through the sermonizing of revered Acharya Shri Dharmaghoshasurishvaraji to the local Sangha in V.S. 1181. A fair is held here every year on the 10th day of the dark half of Margashirsha and Bhadrapada. Thousands of men and women propitiate Shri Prabhu in all faith and devotion. The artistry of the BHAVA-PATTA and other PATTAS of Shri Parshvanath Bhagavan and Mahavira Bhagavan is really fine to view. We get details of renovations from time to time of the tirtha in so many works. Just in the vicinity of this temple there are two other ancient temples, with Parshvanath Bhagavan in one and Shantinath Bhagavan in the other. The festival-pandal over here is simply majestic. ૬૯. શ્રી ફલૌધી તીર્થ (શ્રીફળવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાન) રાજસ્થાનના મેડતા રોડ સ્ટેશનથી ૧ કિ.મી. દૂર આવેલા ફલાવી ગામમાં આ તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રીફળવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાનની લગભગ ૧૦૫ સે.મી. ઊંચી શ્યામ વર્ણની પદમાસનસ્થ પ્રતિમા છે. આ પ્રાચીન ચમત્કારિક પ્રભુ પ્રતિમાઅત્યંત સુંદર છે તેમ જ એને ભાવપૂર્વક વંદન કરવાથી ભાવનાઓ ફળીભૂત થાય છે. ભગવાનની પ્રતિમા રેતી અને માટીની બનેલી છે. રાજસ્થાનનાં પ્રાચીન તીર્થોમાં આ એક મહિમાવંતુ તીર્થ છે. ૧૪મી સદીમાં શ્રી જિનપ્રભસૂરીશ્વરજીએ 'વિવિધ તીર્થકલ્પ'માં નોંધ્યું છે કે આ નીર્થનું દર્શન કરવાથી ૬૮ તીર્થોનો લાભ મળે છે.આમાં એમ પણ લખ્યું છે કે અહીંના શ્રી પોપલ શ્રેષ્ઠીને સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે સંકેત આપ્યો. સંકેતના સ્થળે તપાસ કરતાં દેવાધિદેવ પાર્શ્વનાથ ભગવાનની સપ્તરૂણી ચમત્કારિક પ્રતિમા પ્રાપ્ત થઇ. એમણે મંદિરના નિર્માણનું કાર્ય શરૂ કર્યું, એમાં આવેલી મુરશ્કેલીઓ પણઅધિષ્ઠાયક દેવને કારણે ઓછી થઇ. વિ.સં. ૧૧૮૧માં પૂ.આ.શ્રી ધર્મઘોષસૂરીશ્વરજીએઅહીંના શ્રી સંઘને ઉપદેશ આપીને પુન: પ્રતિષ્ઠા કરાવી. અહીં દર વર્ષે ભાદરવા વદ ૧૦ના દિવસે મેળો ભરાય છે અને હજારો નર-નારીઓ શ્રધ્ધાપૂર્વક શ્રીફળવૃધ્ધિ પાર્શ્વનાથની આરાધના કરે છે. અહીં પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર ભગવાનના ભવ-પટ્ટ તથા અન્ય પટ્ટોની કલાત્મકતા દર્શનીય છે.અનેક ગ્રંથોમાં આના વખતોવખત થયેલા જીર્ણોધ્ધારની વિગત મળે છે. અત્યારે આ મંદિરની નજીક જ બે પ્રાચીન મંદિર છે. એકમાં ભગવાન પાર્શ્વનાથ અને બીજામાં ભગવાન શાંતિનાથ છે. એનો રંગમંડપ પણ ભવ્ય છે. તીર્થવંદના ૬૯ (૩) કુંદન કિરીટભાઈ દોશી, ડીમ્પી, અદિતી, દીપ (છાપાવાળા) (૧) પ્રભાબહેન જેઠાલાલ દુર્લભદાસ દોશી (છાપાવાળા) મહુવા-મુંબઈ (૪) સોનલ હર્ષદભાઈ જેઠાલાલ દોશી, નિયતિ(છાપાવાળા) મહુવા (૨) કિરીટભાઈ જેઠાલાલ દોશી (છાપાવાળા) મહુવા-મુંબઈ (૫) પ્રદીપ જેટાલાલ દોશી (છાપાવાળા) - મુંબઈ Jain Education International 153 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252