Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 161
________________ 72. THE NAKODA TIRTHA (SHRI NAKODA PARSHVANATH BHAGAVAN) This sacred tirtha is at a distance of 10 kms. from Balotara Railway station and one km. from Mewad city. It is situated in the forest in the hills. In this tirtha with a charming natural atmosphere all-around, we have an idol of MULANAYAKA Shri Parshvanath Bhagavan. It is black in complexion, 58 cms. in height and in Padmasana posture. The idol is extremely charming and miraculous. The miracles of the presiding deity of this spot, Shri Bhairavaji Maharaj are well-known. We have a reference which states that the ancient name of Nakoda was Virampur. It is said that in the third century before the Vikrama era, two brothers, Shri Virasen and Shri Nakoresen raised two villages Virampur and Nakorenagar at a distance of twenty miles. They also got constructed two temples of Shri Chandraprabha Bhagavan and Shri Suparshva Bhagavan. The ceremonious installation was performed at the auspicious hands of revered Acharya Shri Sthulabhadra Swamiji; a peculiarity indeed! So many powerful Acharyas and kings came for pilgrimage now and again to this tirtha and undertook renovation whenever found necessary. The temple suffered partial demolition at the hands of muslim invasions. In V.S. 1429, it was that the ceremonious installation took place. In V.S. 1511, when the renovation took place, the presiding god with all his prowess Shri Bhairavadeva was installed. Details of renovations in V.S. 1564, 1638 and 1865 are available. Renovations have continued to take place even later. Every year a big fair is held on the 10th day of the dark half of Margashirsha. On the same temple-complex since 16th or 17th century, we find that temples of Shri Adishvar Bhagavan and Shri Shantinath Bhagavan have sprung up. ૭૨. શ્રી નાકોડા તીર્થ (શ્રીનાકોડા પાર્શ્વનાથ ભગવાન) આ પવિત્ર તીર્થધામ બાલોતરા રેલવે સ્ટેશનથી ૧૦ કિ.મી. દૂર અને મેવાડનગરથી એક કિ.મી. દૂર જંગલમાં પર્વતોની વચ્ચે આવેલું છે. અત્યંત રમણીય પ્રાકૃતિક વાતારવણ ધરાવતા આ તીર્થમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ વર્ણની ૫૮ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા મળે છે. પાર્શ્વપ્રભુની આ પ્રાચીન પ્રતિમા અત્યંત મનોરમ અને ચમત્કારિક છે. અહીંના અધિષ્ઠાયક દેવ શ્રી ભૈરવજી મહારાજના ચમત્કારો પણ સર્વત્રવિખ્યાત છે. નાકોડાનું પ્રાચીન નામ વીરમપુર હોવાનો ઉલ્લેખ મળે છે. એમ કહેવાય છે કે વિક્રમની પૂર્વે ત્રીજી સદીમાં શ્રી વીરસેન અને શ્રી નાકોરસેન નામના બે ભાઇઓએ વીસ માઇલના અંતરે વીરમપુર અને નાકોરનગર ગામ વસાવ્યાં અને તેમાં અનુક્રમે શ્રીચંદ્રપ્રભ ભગવાન અને શ્રી સુપાર્શ્વ ભગવાનના મંદિરનું નિર્માણ કરાવ્યું. પ.પૂ. આ. શ્રી સ્થૂલિભદ્રસ્વામીજીના સુહસ્તે એની પ્રતિષ્ઠા કરાવી અને તે આ તીર્થની એક વિશેષતા ગણાય. અને સમર્થ આચાર્યો અને રાજવીઓએ વખતોવખત આ તીર્થની યાત્રા કરી અને જરૂર જણાઇ ત્યારે જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ પણ મળે છે. એ પછી મુસલમાનોના આક્રમણોને કારણે આ મંદિરને ઘણી ક્ષતિ પહોંચી. વિ.સં. ૧૪૨૯માં એની ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી. વિ.સં. ૧૫૧૧ના જીર્ણોદ્ધાર સમયે પ્રગટ પ્રભાવી અધિષ્ઠાયક દેવ શ્રી ભૈરવજીની સ્થાપના કરવામાં આવી. વિ.સં. ૧૫૬૪, વિ.સં. ૧૬૩૮માં આ તીર્થના જીર્ણોદ્ધારની વિગત મળે છે, એ પછી પણ વખતોવખત આવશ્યક જીર્ણોદ્ધાર થતા રહ્યા છે. આ જ મંદિરમાં લગભગ ૧૬મી-૧૭મી સદીના શ્રીઆદીશ્વર ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનનાં મંદિરો પણ આવેલા છે, તીર્થનંદના ૭૨ (૩) હ, રાજેન્દ્ર દલીચંદ શાહ અ.સૌ.મીના રાજેન્દ્ર શાહ - સુરત (૧) પૂ. પિતાશ્રી સ્વ. શાહ દલીચંદ દેવચંદના આત્મશ્રેયાર્થે - સુરત (૪) ચિ. સાંગર, સપના રાજેન્દ્ર શાહ બીલીમોરા - સુરત (૨) પૂ. માતુશ્રી ગં. સ્વ. શાન્તાબહેન દલીચંદની પ્રેરણાથી (૫) રાજેન્દ્ર દલીચંદ શાહ પરિવાર - બીલીમોરા 159 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252