Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 159
________________ 71. SHRI KAPARADA TIRTHA (SHRI SVAYAMBHU PARSHVANATH BHAGAVAN) The town of Kaparoda is situated at a distance of 50 Kms. from Jodhpur and eight kms. from Siladi Railway station. In this town we have a tirtha of four storeys and 95 feet in height. Here in the temple, we have the idol of MULANAYAKA Shri Svayambhu Parshvanath Bhagavan. It is of snuff-colour, some 55 cms. in height and in Padmasana posture. This idol came out from the grounds of the deep thickest of babul trees adjoining the Kaparada village on the sacred birth-day of Shri Parshvanath Prabhu in V.S. 1674, i.e., on the tenth day of the dark half of the month of Margashirsha. The idol was installed once more in the temple with a magnanimous religious festival at the sacred hands of Acharya Shri Jinachandrasurishvaraji in the presence of Shri Gajasimha, the king of Jodhpur on the Purnima day of Vaishakha in V.S. 1678. The temple was newly constructed by Shri Bhanaji Bhandari. A time came later when devotees started calling this Shri Prabhu as Svayambhu Parshvanatha. Through the adverse effects of time, slowly this tirtha met deterioration. Then it was that the emperor of the Jaina order, the great elevator of tirthas came here and he inspired people for repairs to and renovation of the temple. Following the fervent appeal and deep feelings of the Acharya, Shravakas arranged for the renovation of the temple. On the Vasanta Panchami day of V.S. 1975, the re-installation took place at his auspicious hands. Amichand Gulabchand, the Shreshthi from Paladi spent a big amount in the festival. Other 15 idols were installed at the time. The art of the four storeys is very lovely indeed. The peak which is about 95 feet high is visible from a distance of about 8 kms. One peculiar trait of the peak is the Chowmukhiji in the four storeys. ૧. શ્રી કાપરડા તીર્થ (શ્રીસ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન) જોધપુરથી ૫૦ કિ.મી. દૂર અને સિલાી રેલવે સ્ટેશનથીઠ કિ.મી. દૂર કાપરડા ગામમાં આવેલું આ ચાર માળવાળું ૯૫ ફૂટ ઊંચું તીર્થ એની ભવ્યતાથી અનેરું છે. અહીં મૂળનાયક શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનની છીંકણી રંગની લગભગ ૫૫ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. કાપરડા ગામની નજીક બાવળની ગીચ ઝાડીની જમીનમાંથી આ પ્રતિમા વિ.સં. ૧૬૭૪માં પ્રાર્શ્વનાથ પ્રભુના જન્મકલ્યાણક દિવસે અર્થાત માગશર વદ ૧૦ના રોજ પ્રગટ થઇ. જેધપુરનરેશ શ્રી ગજસિંહની ઉપસ્થિતિમાં આ. શ્રી જિનચંદ્રસૂરીશ્વરજીના હસ્તે શ્રી ભાણા ભંડારી દ્વારા નવનિર્મિત મંદિરમાં વિ. સં. ૧૬૭૮ના વૈશાખી પૂર્ણિમાના દિવસે વિરાટ મહોત્સવ સાથે એની પુન: પ્રતિષ્ઠા કરવામાં આવી. ભકતજનો આ પ્રભુને શ્રીસ્વયંભૂ પાર્શ્વનાથ કહેવા લાગ્યા. કાળના સપાટામાં તીર્થ પીરે ધીરે લતિમસ્ત બન્યું હતું, પરંતુ તીર્થો દ્વારક શાસનસમાટ શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા.અહીં પધાર્યાઅને એમણે મંદિરના જીર્ણોદ્ધારની પ્રેરણા આપી. આચાર્યશ્રીની ભાવના અનુસાર શ્રાવકીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વિ.સં. ૧૯૭૫ના વસંતપંચમીના દિવસે તેઓના હસ્તે એની પુન: પ્રતિષ્ઠા થઇ. પાલડીવાળા શ્રેષ્ઠી અમીચંદ ગુલાબચંદે આ ઉત્સવમાં સારી એવો ખર્ચ કર્યો. આ પ્રતિષ્ઠા સમયે બીજી પંદર પ્રતિમાજીને પણ બિરાજમાન કરવામાં આવી. શિખરના ચાર માળની કલાઅતિ રમણીય છે. લગભગ ૫ ફૂટ ઊંચું આ શિખર આઠ કિ.મી.ના અંતરેથી પણ દેખાય છે. જેમ શિખરની નિર્માણકા અન્ય શિખરોથી વિશિષ્ટ છે, એ જ રીતે શિખરના ચાર માળમાં ચૌમુખી બિરાજમાન છે એ પણ એની વિશેષતા કહેવાય. તીર્થવંદના ૭૧ (૧) સુરચંદભાઈ પાનાચંદ ઝવેરી – સુરત (૨) જસવંતભાઈ પાનાચંદ ઝવેરી - સુરત Jain Education International (૩) પ્રતાચંદ પાનાચંદ ઝવેરી - સુરત (૪) દર્ચનીબેન પ્રતાપંચંદ ઝવેરી - સુરત (૫) ભારતીબહેન સુરચંદભાઈ ઝવેરી – સુરત 157 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252