Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 157
________________ 70. SHRI SVARNAGIRI TIRTHA (SHRI MAHAVIR BHAGAVAN) This tirtha is situated in the Jalore fort on the Svarnagiri mountain near the city of Jalore in Rajasthan. Here we have the idol of MULANAYAKA Shri Mahavira Bhagavan. It is white in complexion, about 1000 cms. in height and in Padmasana posture. The religious pursuits of Jaina kings, ministers and Shreshthis from the second century of the Vikrama era to the eighteenth century are famous in the world. At a height of about 1200 feet from the sea level, there is the fort in the inner castle of which we have the temple in all its charm and magninimity, which is delighting. The idols all-around and ruins betray the great prosperity of the past. The city was known as Svarna-giri or Kanakachala-in ancient times. There was a time when there were several multi-millionaires here. We have a reference to state that the Mahavira-Jina palace was constructed in the time of king Nahada between V.S. 126 to 135. The tirtha is also referred to in the "Vicharashreni" composed by Shri Merutungasuri and in the "Ashtottari Tirthamala" of Mahendrasurishvaraji, composed in the 13th century. There is also a reference which states that the temple of Shri Parshvanath Bhagavan was ceremoniously inaugurated by king Kumarapal in V.S. 1221. Later installations are also reffered to. We also have a note which states that the renovation of the temple of Bhagavan Mahavira was undertaken and brought about by the minister Shri Jayamalji at the auspicious hands of revered Acharya Shri Jayasagaraganiji in V.S. 1681. The last renovation of the tirtha took place at the instance and under the sermonizing of revered Shri Vijayarajendrasuriji Maharaja. Besides this, in the fort on the mountain Svarnagiri there are four other temples while in the valley in Jalore, there are twelve other temples. - ૭૦. શ્રી સ્વર્ણગિરિ તીર્થ (શ્રીમહાવીર ભગવાન) રાજસ્થાનના જાલોર શહેરની નજીક સ્વર્ણગિરિ પર્વત પર આવેલા જાલોર દુર્ગમાં આ તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રીમહાવીર સ્વામી ભગવાનની શ્વેત વર્ણની લગભગ ૧૦૦ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા મળે છે. વિક્રમની બીજી શતાબ્દીથી લગભગ ૧૮મી શતાબ્દી સુધી અહીંના જૈન રાજાઓ, મંત્રીઓ અને શ્રેષ્ઠીઓએ કરેલાં ધાર્મિક કાર્યો લોકવિખ્યાત છે. સમુદ્રની સપાટીથી લગભગ ૧૨ ફૂટ ઊંચે આવેલા કિલ્લાના પરિ કોટમાં મંદિરનું દ્રશ્ય અત્યંત સોહામણું અને આહલાદક લાગે છે. આસપાસની પ્રતિમાઓ અને ભગ્ન અવશેષો એના ભૂતકાળની જાહોજલાલીનું દર્શન કરાવે છે. પ્રાચીન સમયમાં આ નગર સ્વર્ણગિરિ કે કનકાચલના નામથી પ્રસિદ્ધ હતું. એક સમયે અહીં અનેક કરોડપતિ શ્રાવકો રહેતા હતા. અહીંનું શ્રી મહાવીર જિનપ્રસાદ શ્રી નાહડ રાજાના સમયમાં વિ.સં. ૧૨૬ થી ૧૩૫ દરમિયાન થયાનો ઉલ્લેખ મળે છે. શ્રી મેરુતુંગસૂરિ વિરચિત ‘વિચાર શ્રેણી’તથા ૧૩મી સદીમાં શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી રચિત ‘અષ્ટોત્તરી તીર્થમાળામાં આનો ઉલ્લેખ મળી આવે છે. વિ.સં. ૧૨૨૧માં કુમારપાળ રાજા દ્વારા શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ મળે છે. એ પછી થયેલી પ્રતિષ્ઠાઓના ઉલ્લેખો પણ સાંપડે છે. ભગવાન મહાવીરના મંદિરનો જીર્ણોદ્ધાર મંત્રીશ્રી જયમલજી દ્વારા પૂ. આ.શ્રી જયસાગરગણિજીના સુહસ્તે વિ.સં. ૧૬૮૧માં મ.ના ઉપદેશથી થયો હતો. આ સિવાય સ્વર્ણગિરિ પર્વતના કિલ્લામાં ચાર મંદિરો અને એની તળેટી જાલોરમાં બાર મંદિરો મળે છે. તીર્થનંદના ૭૦ (૧) કાંતિલાલ મોહનલાલ શાહ પરિવાર ઘોઘાવાળા - મુંબઈ (૨) વિમળાબહેન કાંતિલાલ શાહ ઘોઘાવાળા - મુંબઈ (૩) મંજુલા કાંતિલાલ શાહ ધોધાવાળા - મુંબઈ (૪) ઉર્મિલાબહેન ભરતભાઈ કાંતિલાલ શાહ ધોવાવાળા - મુંબઈ (૫) હંસાબહેન ચંદ્રકાન્તભાઈ કાંતિલાલ શાહ ઘોઘાવાળા - મુંબઈ 155 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252