Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 153
________________ 68. SHRI HATHUNDI TIRTHA (SHRI RATA MAHAVIRA BHAGAVAN) The Hathundi Tirtha in the Aravalli hills, is situated at a distance of 32 kms. from the Ranakpur tirtha, 28 kms. from Falna and 20 kms. from the Javaibandha railway station. Here in the temple is installed an idol of MULANAYAKA Shri Mahavira Bhagavan. It is red-coral in complexion, 13.5 cms. in height and in Padmasana posture. This city, which was once the capital of Rashtrakutas, has two names-Hastikundi and Hastitundi. Hastitundi means mouth of an elephant. Here, below the idol of MULANAYAKA Shri Rata Mahavira Swami, there is a mark of an ASHTAPADA lion with the face of an elephant. Probably the city derived its name Hastatundi from this. From the point of view of art the idol of Prabhu Mahavira has a typical status. Such a mark is not seen on any other idol. The same idol of the fourth century is there today. There is a reference which states that the temple was got constructed in V.S. 370 by Shri Viradeva Shreshthis under the inspiration of revered Acharya Shri Siddhasuriji. Thereafter, in V.S. 973, Vidagdha, the son of king Harivardhana embraced the Jaina faith, got it repaired and renovated and once more got it ceremoniously installed. The descendents of king Vidagdha were followers of Jainism, and are stated to have looked after its spread and enrichment. There is yet another reference that idol of Shri Adinatha Bhagavan was ceremoniously installed at the auspicious hands of revered Shri Shantyacharyaji Maharaj in V.S. 1053. It is also learnt that the town got the name Hathundi in V.S. 1345. The last repairs and renovation of the tirtha took place in V.S. 2006 at the auspicious hands of the lion of Punjab, revered Acharya Shri Vijayavallabhasurishvaraji in an atmosphere of all gaiety and joy. ૬૮. શ્રી ધુન્ડી તીર્થ (શ્રીરાતના મહાવીર ભગવાન) અરવલ્લીની ટેકરીઓમાં આવેલું આ હથુન્ડી તીર્થ રાણકપુર તીર્થથી ૩૨ કિ.મી., ફાલનાથી ૨૮ કિ.મી.અને જવાઇબંધ રેલવે સ્ટેશનથી ૨૦કિ.મી. દૂર આવેલું છે. અહીં મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની રકતપ્રવાલ વર્ણની ૧૩૫ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા મળે છે. રાષ્ટ્રકૂટોની રાજધાની રહી ચૂકેલી આ નગરીનાં બે નામ મળે છે અને તે છે હસ્તિકુંડી તથા હસ્તિતુંડી. હસ્તિતુંડીનો અર્થ છે હાથીનું મુખ અને અહીં મૂળનાયક શ્રીરાતા મહાવીર સ્વામીની પ્રતિમાની નીચે અષ્ટાપદ સિંહનું (જેનું મુખ રાજાનું હોય) લાંછન છે તેથી આ નગરનું નામ હસ્તિતુંડી પડયું હશે. આવું લાંછન અન્ય કોઇ પ્રતિમા પર જોવા મળતું નથી. આજે એ જ ચોથી શતાબ્દીની પ્રાચીન પ્રતિમા વિધમાન છે. આ મંદિરનું નિર્માણ વિ.સં. ૩૭૦માં પૂ. આ. શ્રી સિદ્ધસૂરિજીની પ્રેરણાથી શ્રી વીરદેવ શ્રેષ્ઠી દ્વારા થયાનો ઉલ્લેખ મળે છે. એ પછી વિ.સં. ૯૭૩માં રાજા હરિવર્ધનના પુત્ર વિદગ્ધ રાજાએ જૈન ધર્મનો અંગીકાર કર્યો અને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને તેની પ્રતિષ્ઠા કરાવી હતી. વિદગ્ધ રાજાના વંશજ રાજાઓ જૈન ધર્મનાઅનુયાયીઓ હોવાથી તેમણે પણ ધર્મપ્રસારનું કાર્ય કર્યાની નોંધ મળે છે. વિ.સં. ૧૦૫૩માં પૂ. શ્રી શાન્ત્યાચાર્ય મેં.ના સુરને આદિનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત થયાનો ઉલ્લેખ છે. લગભગ વિ.સ. ૧૩૪૫માં આ ગામનું નામ હથુન્ડી પડયું તેવો ઉલ્લેખ છે. આનો છેલ્લો જીર્ણોદ્વાર વિ.સં. ૨૦૦૬માં પંજાબકેસરી પૂ.આ. શ્રીમદ વિજયવલ્લભસૂરીશ્વરજી મ.ના સુતને ઘણાં જ ઉલ્લાસમય વાતાવરણમાં થયો હતો. નીચંવંદના ૬૮ (૧) શાહ વલ્લભદાસ ગુલાબચંદ તળાજા - ભાવનગર (૨) શાહ જગુભાઈ વલ્લભદાસ તળાજા - ભાવનગર Jain Education International (૩) શાહ દીપિકાબહેન જગુભાઈ તળાજા - ભાવનગર (૪) શાહ ગુણવંત જયંતિલાલ કુંવરજી ભાવનગર (૫) શાહ ચંદ્રાબહેન ઈશ્વરલાલ માણેકચંદ ધોધાવાળા 151 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252