Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 99
________________ 42. SHRI DHOLAKA TIRTHA (SHRI KALIKUNDA PARSHVANATH BHAGAVAN) The ancient name of Dholka was Dhavalakapura and according to the stories current there, this Dholka is the Viratanagara of the times of Mahabharata period. To-day there are three Jain temples in this ancient town. The Jina temple got constructed by Vastupal-Tejpal is situated in Ambaji Pole. To-day, in this temple we have an idol of Shri Sumatinath Bhagavan; 4 ft. in height, tawny in colour and with PARIKARA. Shri Shantinath Bhagavan is installed in a temple with a dome and a unique type of structure, in Panchabhai Pole. In Bhala Pole we have a domestic temple of Shri Adishvara Bhagavan; pretty old. This town is the birth-place of the renowned Acharya Dada Shri Jinadattasuri and the place of initiation into monkhood of the most revered Acharya Shri Dharmadev Upadhyaya. Vastupal-Tejpal, Pethadashah, Jivanashah and other Shreshthis are also known to have constructed Jina temples. Shri Kalikunda Parshvanath Tirtha is situated at a distance of one km. from the station Dholaka. Here we have an idol of MULANAYAKA Shri Kalikunda Parshvanath Bhagavan; white in complexion, about 120 cms. in height and in Padmasana posture. In the limbs of this image there lies such unsually exquisite art that we would have the impression that Shri Prabhu is obliging, by his sweet smile, his devotees who view him attentively. In the 12th century, so many renowned Acharayas paid a visit to this Tirtha and got several Jina temples duly constructed. The idol of Shri Kalikund Parshvanath Bhagavan is pretty old. We have no information or record as to who ceremoniously installed it and when. ૪૨. શ્રી ધોળકા તીર્થ (શ્રીકલિકુંડ પાર્શ્વનાથ ભગવાન) ધોળકા ગામનું પ્રાચીન નામ ધવલકપુર હતુંઅને લોકવાયકા પ્રમાણે તો ધોળકાને જ મહાભારત કાળનું વિરાટનગર હતું.આ પ્રાચીન નગરમાં આજે ત્રણ જિનાલય વિધમાન છે. એની અંબાજીની પોળમાં મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળે બંધાવેલું જિનમંદિર છે. આજે આ જિનમંદિરમાં મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાનની બદામી વર્ણની સવા ફૂટ ઊંચી સપરિકર પ્રતિમા બિરાજમાન છે. પંચભાઇની પોળમાં આવેલું ઘુમ્મટબંધી શ્રીશાંતિનાથ ભગવાનનું નિરાળી બાંધણી ધરાવતું મંદિર છે તો ભાલા પોળમાં આવેલું શ્રી આદીશ્વર ભગવાનનું ધર દેરાસર પ્રાચીન છે.આ નગર એ યુગપ્રધાનાચાર્ય પ્રથમ દાદા શ્રી જિનદત્તસૂરિનું જન્મસ્થળઅને પ.પૂ.આ. શ્રી ધર્મદેવ ઉપાધ્યાયજીનું રીક્ષાસ્થળ છે. વસ્તુપાળ-તેજપાળ પેથડશા, જીવણશાહ તથા અન્ય શ્રેષ્ઠીઓએ ધોળકામાં જિનમંદિર બંધાવ્યાના ગ્રંથમાં ઉલ્લેખ છે. ધોળકા રેલવે સ્ટેશનથી એક કિ.મી. દૂર શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થ આવેલું છે. અહીં પ્રાચીન મૂળનાયક શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની શ્વેત વર્ણની લગભગ ૧૨૦ સે.મી. ઊંચી પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાના અંગ-પ્રત્યંગના રેખાંકનમાંએકએવીઅનોખી કલા છે કે જો થોડી વાર એકીટસે પ્રભુને નીરખીએ તો એમ લાગે કે ભગવાન મધુર સ્મિત સાથે ભકતોને ઉપકૃત કરી રહ્યા છે. ૧૨મી સદીમાં અનેક સમર્થ આચાર્યોનું અહીં આગમન થયું હતું અને અનેક જિનમંદિરોની રચનાના ઉલ્લેખ મળે છે. કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઅતિ પ્રાચીન છે. તેની કોણે, કયારે પ્રતિષ્ઠા કરાવી હશે તેની માહિતી સાંપડતી નથી. || તીર્થવંદના - ૪૨ (૧) સારાભાઈ ચીમનલાલ ઝવેરી - શાન્તાક્રુઝ - મુંબઈ (૨) નીલાબહેન સારાભાઈ ઝવેરી – શાન્તાક્રુઝ – મુંબઈ Jain Education International 7707 (૩) સ્વ. ચીમનલાલ ઇચ્છાચંદ ઝવેરી - માટુંગા મુંબઈ સ્વ. સવિતાબહેન ચીમનલાલ ઝવેરી – માટુંગા મુંબઈ (૪) (૫) કેતન સા. ઝવેરી, ડૉ.મીતા, દિવીતા, ઉર્મીતા,ઝવેરી - શાન્તાક્રુઝ - મુંબઈ 97 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252