________________
42. SHRI DHOLAKA TIRTHA (SHRI KALIKUNDA PARSHVANATH BHAGAVAN)
The ancient name of Dholka was Dhavalakapura and according to the stories current there, this Dholka is the Viratanagara of the times of Mahabharata period. To-day there are three Jain temples in this ancient town. The Jina temple got constructed by Vastupal-Tejpal is situated in Ambaji Pole. To-day, in this temple we have an idol of Shri Sumatinath Bhagavan; 4 ft. in height, tawny in colour and with PARIKARA. Shri Shantinath Bhagavan is installed in a temple with a dome and a unique type of structure, in Panchabhai Pole. In Bhala Pole we have a domestic temple of Shri Adishvara Bhagavan; pretty old. This town is the birth-place of the renowned Acharya Dada Shri Jinadattasuri and the place of initiation into monkhood of the most revered Acharya Shri Dharmadev Upadhyaya. Vastupal-Tejpal, Pethadashah, Jivanashah and other Shreshthis are also known to have constructed Jina temples.
Shri Kalikunda Parshvanath Tirtha is situated at a distance of one km. from the station Dholaka. Here we have an idol of MULANAYAKA Shri Kalikunda Parshvanath Bhagavan; white in complexion, about 120 cms. in height and in Padmasana posture. In the limbs of this image there lies such unsually exquisite art that we would have the impression that Shri Prabhu is obliging, by his sweet smile, his devotees who view him attentively. In the 12th century, so many renowned Acharayas paid a visit to this Tirtha and got several Jina temples duly constructed. The idol of Shri Kalikund Parshvanath Bhagavan is pretty old. We have no information or record as to who ceremoniously installed it and when.
૪૨. શ્રી ધોળકા તીર્થ (શ્રીકલિકુંડ પાર્શ્વનાથ ભગવાન)
ધોળકા ગામનું પ્રાચીન નામ ધવલકપુર હતુંઅને લોકવાયકા પ્રમાણે તો ધોળકાને જ મહાભારત કાળનું વિરાટનગર હતું.આ પ્રાચીન નગરમાં આજે ત્રણ જિનાલય વિધમાન છે. એની અંબાજીની પોળમાં મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળે બંધાવેલું જિનમંદિર છે. આજે આ જિનમંદિરમાં મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાનની બદામી વર્ણની સવા ફૂટ ઊંચી સપરિકર પ્રતિમા બિરાજમાન છે. પંચભાઇની પોળમાં આવેલું ઘુમ્મટબંધી શ્રીશાંતિનાથ ભગવાનનું નિરાળી બાંધણી ધરાવતું મંદિર છે તો ભાલા પોળમાં આવેલું શ્રી આદીશ્વર ભગવાનનું ધર દેરાસર પ્રાચીન છે.આ નગર એ યુગપ્રધાનાચાર્ય પ્રથમ દાદા શ્રી જિનદત્તસૂરિનું જન્મસ્થળઅને પ.પૂ.આ. શ્રી ધર્મદેવ ઉપાધ્યાયજીનું રીક્ષાસ્થળ છે. વસ્તુપાળ-તેજપાળ પેથડશા, જીવણશાહ તથા અન્ય શ્રેષ્ઠીઓએ ધોળકામાં જિનમંદિર બંધાવ્યાના ગ્રંથમાં ઉલ્લેખ છે.
ધોળકા રેલવે સ્ટેશનથી એક કિ.મી. દૂર શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થ આવેલું છે. અહીં પ્રાચીન મૂળનાયક શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની શ્વેત વર્ણની લગભગ ૧૨૦ સે.મી. ઊંચી પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાના અંગ-પ્રત્યંગના રેખાંકનમાંએકએવીઅનોખી કલા છે કે જો થોડી વાર એકીટસે પ્રભુને નીરખીએ તો એમ લાગે કે ભગવાન મધુર સ્મિત સાથે ભકતોને ઉપકૃત કરી રહ્યા છે. ૧૨મી સદીમાં અનેક સમર્થ આચાર્યોનું અહીં આગમન થયું હતું અને અનેક જિનમંદિરોની રચનાના ઉલ્લેખ મળે છે. કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઅતિ પ્રાચીન છે. તેની કોણે, કયારે પ્રતિષ્ઠા કરાવી હશે તેની માહિતી સાંપડતી નથી.
||
તીર્થવંદના - ૪૨
(૧) સારાભાઈ ચીમનલાલ ઝવેરી - શાન્તાક્રુઝ - મુંબઈ (૨) નીલાબહેન સારાભાઈ ઝવેરી – શાન્તાક્રુઝ – મુંબઈ
Jain Education International
7707
(૩) સ્વ. ચીમનલાલ ઇચ્છાચંદ ઝવેરી - માટુંગા મુંબઈ સ્વ. સવિતાબહેન ચીમનલાલ ઝવેરી – માટુંગા મુંબઈ
(૪)
(૫)
કેતન સા. ઝવેરી, ડૉ.મીતા, દિવીતા, ઉર્મીતા,ઝવેરી - શાન્તાક્રુઝ - મુંબઈ
97
For Private & Personal Use Only
www.jainelibrary.org