Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 141
________________ 63. SHRI NANA TIRTHA (SHRI MAHAVIRA BHAGAVAN) This tirtha is situated in the heart of the Nana village, which is at a distance of 2.5 kms. from the railway station of the same name. Here, in the temple, we have the idol of MULANAYAKA Shri Mahavira Swami Bhagavan; white in complexion, almost 1.20 metres in height and in Padmasana posture. One trait of the tirtha is that it is believed to belong to the period as early as of the times of Prabhu Mahavira. Again, it is one of the five tirthas of Bamanvad. For this tirtha there is quite a right saying which means that the tirtha is very rich and as old as the times of Shri Mahavira. The art of the idol and impressiveness is unique in arched gate. The stone Patta of the ancient Nandishvara dvipa is extremely artistic. On it there is a carved writing of V.S. 1274. The idol of the time of Shri Mahavira Prabhu is referred to as ceremoniously installed by Shri Shantisurishvaraji on a Saturday, being the ninth day of the dark half of Maha V.S. 1505. The town Nana was gifted to Narayan Moota, a descendent of minister Tribhuvan by King Amarsinh Mayavira. Narayana gave, by way of a gift a water-wheel named Saharava for service and worship to the temple. At this time Acharya Shri Surasinji, an Acharya in the Upakesha Gaccha, was living. One writing is carved on the stone-inscription of the 7th day of the bright half of the Bhadrapada of V.S.1659, and this wheel is in the custody of the Jaina Sangha even to-day. ૬૩. શ્રી નાણા તીર્થ (શ્રીમહાવીર ભગવાન) બામણવાડાથી ૨૫ કિ.મી. દૂર અને નાણા રેલવે સ્ટેશનથી ૨.૫ કિ.મી. દૂર આવેલા નાણા ગામની મધ્યમાં આ તીર્થ આવેલું છે. અહીં મુળનાયક શ્રીમહાવીર સ્વામી ભગવાનની શ્વેતવર્ણની લગભગ ૧.૨૦ મીટર ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. તીર્થની વિશેષતા એ છે કે છેકે પ્રભુ મહાવીરના સમયનું આ તીર્થ માનવામાં આવે છે. વળી બામણવાડા પંચતીર્થીનું આએક સ્થાન છે. એક સમયે સમૃદ્ધિથી છલોછલએવા તીર્થ વિશેએક કહેવત પ્રસિદ્ધ છે. ‘નાણા, દીયાળા, નાન્ડિયા જીવિત સ્વામી વાન્દિયા, એનો અર્થ એ જ કે આ તીર્થ છેકે પ્રભુ મહાવીરના સમય જેટલું પ્રાચીન છે. અહીં મૂળનાયક ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાની કલાઅને પ્રભાવકતાઅનેરી છે. પ્રતિમાની આસપાસના નોરાની કલા પણ દર્શનીય છે. વળી અહીં પ્રાચીન નંદીશ્વર દ્વીપનો પાષાણપઙ કલાત્મક છે. જેના પર વિ. સં. ૧૨૭૪નો લેખ કોતરાયેલો છે. અત્યારે આ સ્થળે પ્રભુ માયરીના જીવનકાળની પ્રતિમા બિરાજમાન નથી, કારણ કે હાલની પ્રતિમા પર વિ. સં. ૧૫૦૫ મહા વદ ૯ શનિવારે શ્રી શાંતિસૂરીશ્વર દ્વારા પ્રતિષ્ઠા થયાનો લેખ મળે છે. અમરિસંહ માયાવીર રાજાએ ત્રિભુવન મંત્રીના વંશજ શ્રી નારાયણ મૂળાને નાણા ગામ ભેટ આપ્યું હતું નારાયણેએક સહરાવ નામનું રેંટ સેવા-પુજા માટે મંદિરને ભેટ આપ્યું હતું. આ સમયે ઉપકેશગીય આચાર્ય શ્રી સિંહસૂરિજી હયાત હતા. શિલાલેખ પર વિ.સં. ૧૬૫ ભાદરવા સુદ સાતમનો લેખ ઉત્કીર્ણ છે અને આ રેંટ પણ હજુ જૈન સંઘને જ આધીન છે. તીર્થવંદના ૬૩ (૧) હિંમતલાલ ચુનીલાલ શેઠ પાલિતાણા - ઘાટકોપર (૨) અ.સૌ. ઇન્દુમતી હિંમતલાલ શેઠ પાલિતાણા - ઘાટકોપર Jain Education International (૩) રાજે હિંમતલાલ શેઠ પાલિતાણા - ઘાટકોપર (૪) જસ્મીન હિંમતલાલ શેઠ પાલિતાણા - ઘાટકોપર (૫) જયેશ હિંમતલાલ શેઠ પાલિતાણા - ધાટકોપર - અમદાવાદ 139 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252