________________
64. SHRI KORATA TIRTHA (SHRI MAHAVIRA BHAGAVAN)
This tirtha is situated in a peaceful lovely forest on the outskirts of the Korata village that is at a distance of 8 kms. from Shivaganj. The idol over here is that of MULANAYAKA Shri Mahavir Bhagavan; about 135 cms. in height, white in complexion and in Padmasana posture. We get references in the scriptures which state that the ceremonious installation of the temple took place seventy years after the Nirvana of the last tirthankara Shri Bhagavan Mahavira at the auspicious hands of Shri Ratnaprabhasuriji on Thursday, being the fifth day of the bright half of the month of Maha. Shri Ratnaprabhasuriji, the person who established the Oswal family took to two forms by his miraculous lore and got the installation of two temples at Korata and Osia both at the same sacred moment. In the year V.S. 1081, poet Dhanapala of the court of king Bhoja, in his "Satyapuriya Shri Mahavirotsava", described the Korata tirtha. We come across a similar description of the tirtha in “Tirthamala' composed by the poet Meghagani in V.S. 1499. There is also a reference which states that in V.S. 1728, under the preaching of Shri Jayavijayaganj the tirtha was repaired and renovated in V.S. 1728 and with the breaking of the ancient idol another one of Shri Prabhu Mahavira was installed. When this idol was installed on the 15th day- PURNIMA- of Vaishakha in 1959 at the auspicious hands of Shri Vijayarajendrasurishvaraji Maharaj Saheb. We also come across references such as these in V.S. 1252, minister Nahada got temples such as “Nahadavasahi” etc. constructed. Korantaka Gaccha was raised in Korata town, once very prosperous, seventy years after the NIRVANA of Bhagavan Mahavira. The town also has an ancient temple of Shri Adinath Bhagavan. The art of some of the idols in the temple is exquisite.
૬૪. શ્રી કોરટા તીર્થ (શ્રીમહાવીર ભગવાન)
શિવગંજથી ૮ કિ.મી. દૂર આવેલા કોરટા ગામની બહાર શાંતઅને રમણીય જંગલની વચ્ચે નીર્થઆવ્યું છે. મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની શ્વેત વર્ણની લગભગ ૧૩૫ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે.આ મંદિરની પ્રતિષ્ઠાપના ચરમ તીર્થં ક૨ શ્રી ભગવાન મહાવીરના નિર્વાણ પછી સિત્તેર વર્ષ બાદ શ્રી રત્નપ્રભસૂરિજીના શુભ હસ્તે મહા સુદ ૫ને ગુરુવારના દિવસે થયાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે. ઓશવાળ વંશના સંસ્થાપક શ્રી રત્નપ્રભસૂરિજીએ પોતાની અલૌકિક વિધાથી બે રૂપ ધારણ કરીને એક જ મુહૂર્તમાં કોરટાના અને ઓસિયાનાં મંદિરોની પ્રતિષ્ઠાપના કરાવી હતી. વિ.સં. ૧૦૮૧માં રાજા ભોજના કવિ ધનપાલે ‘સત્યપુરીય શ્રી મહાવીરોત્સાહ’નામના સ્તોત્રમાં કોરટા તીર્થનું વર્ણન કર્યું છે. વિ.સં. ૧૪૯૯માં કવિ મેધગણિ દ્વારા રચિત ‘તીર્થમાળા’માંઆ નીર્થનું વર્ણન મળે છે. વિ.સં. ૧૭૨૮માં શ્રી જયવિજયગણિના ઉપદેશથી આ તીર્થનો ઉદ્ધાર થયાનું તેમ જ પ્રાચીન પ્રતિમા લુપ્ત થતાં પ્રભુ મહાવીરની બીજી પ્રતિમાની પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ છે.આ પ્રતિમા પણ ખંડિત થઇ જવાથી વિ.સં. ૧૯૫૯ના વૈશાખ સુદ પૂનમના રોજ નવી પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી વિજયરાજેન્દ્રસૂરીજી મ.ના સુહસ્તે કરવામાં આવી હતી. વિ.સં. ૧૨૫૨માં નાહડ મંત્રી દ્વારા ‘નાહડવસહી’વગેરે અનેક જૈન મંદિરો બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે. એક સમયે ભારે જાહોજલાલી ધરાવતા કોરટા નગરમાં વીર નિર્વાણના ૭૦ વર્ષ પછી કોર્યટક ગચ્છની સ્થાપના થઇ હતી. આ ઉપરાંત આ ગામમાં શ્રીનાદિનાથ ભગવાનનું પ્રાચીન મંદિર છે. એ મંદિરની કેટલીક પ્રાચીન પ્રતિમાઓની કલા પણ એટલી જ દર્શનીય છે.
LABALAR
તીર્થવંદના ૬૪ (૧) ચૈતના મનોજકુમાર રમણીકલાલ શેઠ - વાલા મુંબઈ (૨) ભાનુમતી જયસુખલાલ ત્રિભોવનદાસ ગાંધી - ધાટકોપર
Jain Education International
(૩) દોશી તલકચંદ દુર્લભદાસ (બર્મા) દાઠા - ભાવનગર (૪) શાહ ચુનીલાલ ઓઘડભાઈ (કે.સી.શાહ) – ભાવનગર (૫) પારેખ કાંતિલાલ રતિલાલ હ. ચંદ્રકાન્તભાઈ- પરિવાર - ભાવનગર
141
For Private & Personal Use Only
www.jainelibrary.org