Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 149
________________ 67. SHRI RANAKPUR TIRTHA (SHRI ADISHVAR BHAGAVAN) The Ranakpur tirtha is situated in the lap of the Aravalli hill ranges near the Maghai river. It has acquired a unique co-ordination of the natural beauty and the man-made sculptural art. This tirtha has no equal as far as expanse is concerned. It is 313 feet in breadth and 290 feet in length. Still all facilities for air and light are provided in it, - a surprise indeed for the architects of the whole world. In the temple we have an idol of MULANAYAKA Shri Adishvara Bhagavan. It is white in complexion, about 180 cms, in height and in Padmasana posture, it is very much impressive. The temple, of the style of NALINIGULMA plane, was constructed by Dharanashah, who was very much religious and was inspired by revered Acharya Somasundara Maharaj. Nalinigulama plane means a plane of Svargaloka, beautiful in all its parts. Dipaji, the architect of Mundara village planned it. The construction of the temple started in V.S. 1446, it could not be completed in fifty years. However, Shreshthi Shri Dharanashah, considering his own old age performed the ceremonious installation of this temple in V.S. 1496, at the auspicious hands of revered Acharya Shri Somasundarasuriji in all gaiety. A vast town came into being in the vicinity of this temple Ranakpur by name. Later on the tirtha also came to be known by the same name. In V.S. 1499, there were some 3000 houses of Shravakas. We have references which state that the Meghanada pandal was constructed here and renovation took place. Under the sacred sermonizing of revered Acharya Shri Hirajivijayasuriji Maharaj, who had been famous as AKABARA PRATIBODHA (i.e. one who awakened the consciousness of the Jaina faith in Akbar by his sermons). This is the Chief tirtha of the five tirthas of Godawal in Rajasthan. The firm of Anandaji Kalyanji got it repaired and renovated in V.S. 2009. The temple is enriched by 84 shrines, 1444 pillars, four Meghanada pandals, five Merus, 32 arched gates, Sahashrakuta Ashtapadas, four festival-pandals, nine Bhumigruhas and 38 thousand idols. This great temple is therefore known as Trailokyadipakaprasada of Tribhuvanavihara. It was under the very much appealing inspiration of monarch of the Jaina faith Acharyashri Vijayanemisurishvaraji that the firm of Sheth Anandaji Kalyanaji repaired this tirtha constantly for eleven years, renovated it and made it worldrenowned. ૬૭. શ્રી રાણકપુર તીર્થ (શ્રીઆદીશ્વર ભગવાન) નાનકડી મધાઇ નદીની પાસે અને અરવલ્લીની ગિરિમાળાની ગોદમાં આવેલા રાણકપુર તીર્થમાં પ્રકૃતિનું સ્વાભાવિક સૌંદર્ય અને માનવસર્જિત શિલ્પકલાનો અદભુત સમય થયો છે. વિસ્તારની બાબતમાં જૈન તીર્થોમાં અજોડ એવું શ્રી રાણકપુર તીર્થ ૩૧૩ ફૂટ પહોળું અને ૨૯૦ ફૂટ લાંબું છે. અને તેમ છતાં તેમાં હવા-ઉજાસની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે દેશવિદેશના સ્થપતિઓને આશ્ચર્યમુગ્ધ કરે છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની સ્વેત વર્ણની લગભગ ૧૮૦ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા અતિ પ્રભાવક છે. પૂ.આ. શ્રી સોમસુંદરસૂરિ મ.ની પ્રેરણાથી ધર્મપરાયણ ધરણાશાહે નલિની ગુલ્મવિમાન શૈલીનું આ દેરાસર બનાવ્યું છે. નલિનીગુલ્મવિમાન એટલે સ્વર્ગલોકનું સર્વાંગસુંદર વિમાન. મુંડારા ગામના શિલ્પી દીપાજીએ આની રચના કરી. વિ.સં. ૧૪૪૬માં મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું પચાસ વર્ષ પૂરાં થવા છતાં તે પૂરું થઇ શકયું નહીં, પરંતુ શ્રેષ્ઠી ધરણાશાહે પોતાની વૃધ્ધાવસ્થા જોઇને વિ.સં. ૧૪૯૬માં આ ગગનચુંબી મંદિરની પ્રતિષ્ઠા પૂ. આ. શ્રી સોમસુંદરસૂરિજી મ.ના હાથે હર્ષોલ્લાસપૂર્વક કરાવી. આ મંદિરની નજીક એક વિરાટ નગરીનું નિર્માણ થયું, જેને રાણકપુર કહેતા અને એ પછી એનું નામ રાણકપુર પડ્યું. વિ.સં. ૧૪૯૯માં આ ગામમાં શ્રાવકોનાં ત્રણ હજાર ઘરો વિધમાન હતાં. અકબર પ્રતિબોધક પૂ. આ. શ્રી હીરવિજયસૂરિજી મ.ના સદુપદેશથી અહીં મેઘનાદ મંડપ બનાવ્યાનોઅને જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. રાજસ્થાનના ગોડવાલ પંચતીર્થી ના આ મુખ્ય તીર્થનો શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ જીર્ણોદ્ધાર કરાવીને વિ.સં. ૨૦૦૯માં પુન: પ્રતિષ્ઠા કરાવી. ૮૪ દેવકુલિકાઓ, ૧૪૪૪ સ્તંભો, સુંદર તોરણ, ચાર મેઘનાદ મંડપ, પાંચ મેરુ, ૩૨ તોરણ, સહસ્ત્રકૂટ અષ્ટાપદ, ચાર રંગમંડપ, નવ ભૂમિગૃહ અને ૩૮ હજાર પ્રતિમાઓથી વિભૂષિત આ મહામંદિરને રૈલોક્ય દીપક-પ્રાસાદ કે ત્રિભુવન વિહારને નામે ઓળખવામાં આવે છે. શાસનસમ્રાટ આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.ની અત્યંત ભાવવાહી પ્રેરણાને પરિણામે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સતત અગિયાર વર્ષ સુધી આનું જીર્ણોદ્ધારનું કામ કરીને આ તીર્થને જગવિખ્યાત કર્યું. તીર્થવંદના.૬૭ . (૨) ચંચળબહેન ગીરધરલાલ શાહ, દલાભાઈ ઠાર, મોનીક (૧) પ.પૂ.આ. શ્રી વિજય ધર્મ ધુરંધર સૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદથી (૩) નીકત -નિધિ - ભાવનગર સંતોકબહેન ગિરધરલાલ રૂગનાથ ભાવનગર, જે, બી ગ્રુપ ચાવાળા (૪) જે, બી. ગ્રુપ ભાવનગર 147 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252