Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 147
________________ 66. SHRI MUCHHALA MAHAVIR TIRTHA (SHRI MAHAVIR BHAGAVAN) Dhanerav is situated at a distance of 40 kms. from Falna railway station and 50 kms. from Rani station; it is at a distance of 21 kms. from Ranakpur and 12 kms. from Sadadi. Muchhala tirtha is at a distance of five kms. from Dhanerav. It is considered to be a very ancient tirtha, though this cannot be confirmed in the absence of any authentic Inscription. This is considered to be one of the tirthas in the Godwal Panchatirtha. This ancient charming temple gives rise to unique feelings of devotion in the heart. The pandals, pillars are artistically beautiful. Here we have an image of MULANAYAKA Shri Mahavira Bhagavan; it is white in complexion, some 120 cms. in height, and in Padmasana posture. The miracles of this tirtha are world-renowned. Here, the Maharana of Udaipur came once for DARSHAN. When he was applying TILAK on the forehead, he saw hairs in the bowl of Saffron. Maharana just laughed and remarked: "It seems that Shri Bhagavan has a moustache". The worshipper, deep in devotion to Shri Prabhu replied - 'Yes'!. The Maharana insisted to have darshan of Shri Prabhu with a moustache. He also insisted on having darshan of Shri Prabhu with a moustache and that he would stay there for three days. There were indeed clouds of calamity for the worshipper. He propitiated Shri Prabhu with his unstinted devotion and Shri Prabhu gave darshan to the Maharana with a moustache. The tirtha thereafter came to be known as Muchhala Mahavira tirtha. In this tirtha full of miracles, every year on the 13th day of the bright half of Chaitra, a fair is held. The last renovation of this tirtha took place in V.S. 2017 and once more in V.S. 2022. ૬૬. શ્રી મૂછાળા મહાવીર તીર્થ (શ્રીમહાવીર ભગવાન) ફાલના રેલવે સ્ટેશનથી ૪૦ કિ.મી. દૂર અને રાની સ્ટેશનથી ૫૦કિ.મી. દૂર આવેલું ઘાણેરાવ રાણકપુરથી ૨૧ કિ.મી. અને સાદડીથી ૧૨ કિ.મી. દૂર છે. ઘાણેરાવ ગામથી ૫ કિ.મી. દૂર આવેલું શ્રી મૂછાળા મહાવીર તીર્થ એક અતિ પ્રાચીન તીર્થ ગણાય છે, જોકે કોઇ શિલાલેખના અભાવે તેની પ્રાચીનતા કેટલી છે તેનું માપ કાઢવું મુશ્કેલ છે. શ્રી ગોડવાલ પંચતીર્થીમાંનું આ એક તીર્થ મનાય છે. બંને બાજુ પહાડોથી ઘેરાયેલું આ પ્રાચીન મનોરમ મંદિર હૃદયમાં ભકિતના અનેરા ભાવો જગાવે છે. મંદિરના મંડપો, સ્તંભો અને ભમતિ કલાસૌદર્યથી ભરપૂર છે. અહીં મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની શ્વેત વર્ણની લગભગ ૧૨૦ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. આ તીર્થનો ચમત્કાર પણ જગવિખ્યાત છે. ઉદયપુરના મહારાણાએક વાર અહીં દર્શનાર્થે પધાર્યા હતા ત્યારે તિલક કરતી વખતે એમણે કેસરની કટોરીમાં વાળ જોયા. મહારાણાએ હસતાં હસતાં એમ કહ્યું કે ભગવાનને મૂછો હોય એમ લાગે છે. પ્રભુભકિતમાં તરબોળ હોય એવા પૂજારીએ હા કહી એટલે હઠીલા મહારાણાએ મૂછોવાળા ભગવાનના દર્શન કરવા હઠ લીધી. રાણાએ કહ્યું કે એ મૂછોવાળા ભગવાન જોવા માટે અહીં ત્રણ દિવસનો પડાવ નાખશે. પૂજારીને માથે આફતનાં વાદળ ઉમટયાં. એણે અનન્ય ભકિતથી પ્રભુને પ્રસન્ન કર્યા. પ્રભુએ મૂછો સાથે મહારાણાને દર્શન આપ્યા, તેથી આ તીર્થનું નામ શ્રી મૂછાળા મહાવીર તીર્થ પડ્યું. આજે પણ ચમત્કારિક ગણાતા આ તીર્થમાં દર વર્ષે ચૈત્ર સુદ ૧૩ના દિવસે મેળો ભરાય છે. આ તીર્થનો અંતિમ જીર્ણોદ્ધાર વિ.સં. ૨૦૧૭માં થયો અને વિ.સં. ૨૦૨૨માં એની પુન: પ્રતિષ્ઠા થઇ. તીર્થવંદના ૬૬ (૩) એન. સૂર્યકાન્ત ઍન્ડ કું, ના સૌજન્યથી - ભાવનગર (૧) અ.સૌ. શ્રીમતી હીરાબહેન રતિલાલ ગિરધરલાલ શાહ, ચાવાળા (૪) અ.સૌ. હંસાબહેન, અ.સૌ.કલાબહેન,અ.સૌ. ભાવનાબહેન, (૨) જે. બી. ગ્રુપ - ભાવનગર (૫) કૌશા,મોના, લીના -ભાવનગર 145 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252