Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 117
________________ 51. SHRI JHAGADIYA TIRTHA (SHRI ADINATH BHAGAVAN) This tirtha is situated in the Jhagadia village which is at a distance of 32 kms. from Bharuch on the Ankleshvar-Rajpipla road. Here is installed an idol of MULANAYAKA Shri Adinath Bhagavan; white in complexion, 104 cms. in height and in Padmasana posture. Though a little small in size the idol is in no way less charming. Again, the art and architecture of the peaks of the temple as also the entrance gate is really excellent to view. An idol of Shri Chakreshvari Devi was unearthed from a field nearby in V.S. 1921. On this we have an inscription of the 10th day of the bright half of the month of Maha in V.S. 1200. The detail discovered is that the image was installed by Mantri Shri Pruthvipala. In V.S. 1928, the then King Shri Gambhirasinhaji ceremoniously re-installed it. In administration of the temple Shravakas got it from Rana Chhatrasinha and once more repaired and renovated the temple. It is said that on learning of the procurement of ancient idols by the Rana, Shravakas of Baroda and Bharuch approached the Rana to get possession of these. The Rana said that the absence of a Jina temple or the house of Jaina householder is indeed very painful. But handing over the idols to others would be a blot on the state. The Rana therefore gave all facilities of business to the Shravakas and constructed the temple. He looked after the care of the temple for thirty years and then handed it over to Shri Sangha. ૫૧. શ્રી ઝગડિયા તીર્થ (શ્રીઆદિનાથ ભગવાન). ભરૂચથી ૩૨ કિ.મી. દૂર અને અંકલેશ્વર-રાજપીપળા રેલવે માર્ગ પર આવેલા ઝગડિયા ગામની વચ્ચે આ તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રીઆદિનાથ ભગવાનની સ્વેત વર્ણની ૧૦૪ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. આ મૂર્તિ શિલ્પશાસ્ત્રની દષ્ટિએ ભવ્ય અને આકર્ષક છે. એ પ્રમાણમાં નાની હોવા છતાં એની સુંદરતામાં ઓછી ઊતરે તેવી નથી. વળી મંદિરનાં શિખરોઅને બહારના તોરણદ્વારની કલા પણ દર્શનીય છે. વિ.સં. ૧૯૨૧માં આ ગામની નજીકના ખેતરમાંથી મળેલી શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ પર વિ.સં. ૧૨૦૦ મહા સુદ ૧૦નો લેખ મળે છે અને તે મંત્રી શ્રી, પૃથ્વીલાલ દ્વારા પ્રતિષ્ઠિત થઇ હતી તેવી વિગત મળે છે. વિ.સં. ૧૯૨૮માંએ સમયના રાજા શ્રી ગંભીરસિંહજીએ એની ફરી વાર પ્રતિષ્ઠા કરી. વિ.સં. ૧૯૫૯માં અહીંના શ્રી સંઘે રાણા છત્રસિંહ પાસેથી મંદિરનો વહીવટ લઇને ફરી જીર્ણોદ્ધાર કરાવ્યો. એમ કહેવાય છે કે રાણાની પાસે પ્રાચીન પ્રતિમાઓ પ્રાપ્ત થઇ એટલે વડોદરા અને ભરૂચ નગરના શ્રાવકો રાણાની પાસે પ્રતિમાઓ લેવા આવ્યા. રાણાએ કહ્યું કે મારા નગરમાં કોઇ જિનમંદિર નથી અને કોઇ જિનશ્રાવકનું ઘર નથીએ દુ:ખદ વાત છે. પરંતુઆ પ્રતિમાઓ તમને આપવી એ મારા માટે અને રાજય માટે કલંક કહેવાય. આથી રાણાએ શ્રાવકોને વ્યાપારની બધી સગવડ કરી આપી અને મંદિરનું નિર્માણ કર્યું. ત્રીસ વર્ષ સુધી આ જિનમંદિરની સંભાળ લીધા બાદ તે શ્રી સંઘને સુપ્રત કર્યું. તીર્થનંદના-૫૧ (૩) સ્વ, ખુશાલદાસ ત્રિભોવનદાસના આત્મશ્રેયાર્થે -વડોદરા (૧) સ્વ. ખુશાલદાસ ત્રિભોવનદાસના આત્મશ્રેયાર્થે વડોદરા .. દર સુરેશભાઈ જ (૪) સ્વ. ખુશાલદાસ ત્રિભોવનદાસના આત્મશ્રેયાર્થે -વડોદરા (૨) સ્વ. ખુશાલદાસ ત્રિભોવનદાસના આત્મશ્રેયાથે -વડોદરા | (૫) સ્વ. ખુશાલદાસત્રિભોવનદાસનાઆત્મશ્રેયાર્થે - વડોદરા 115 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252