________________
58. SHRI JIRAWALA TIRTHA (SHRI JIRAWALA PARSHVANATH BHAGAVAN)
The Jirawala tirtha lies in the lap of the Jirapalli hill of the Aravalli mountain range at a distance of 48 kms. from Abu Road. A view of the 52 Jinalaya temple over there is really appealing. Here we have an idol of MULANAYAKA Shri Parshvanath Bhagavan; white in complexion, some 18 cms. in height and in Padmasana posture. In the Jain Scriptures this town is referred to as Jiravalli, Jirapalli, Jurikavalli, Jairapalli etc. This temple was got constructed by Shethshri Amarasa of Kodinagar in V.S. 326. It is said that Amarasa had a DARSHAN in dream of the presiding deity of Parshvanath and he gave an indication of the idol of Shri Parshvanath lying underground. A similar dream came to Acharyashri Devasurivara. Acharyashri and Amarasa excavated at the place indicated and unearthed the idol of Shri Parshvanath Prabhu. There itself a temple was constructed in V.S. 331 and the installation ceremony was performed at the auspicious hands of Shri Devasurivara. Several other installations followed in the centuries to come. The last installation was held at the auspicious hands of Shri Trilokavijayaji in the bright half of the Vaishakh of V.S. 2020. In the Inscriptions, the stotras composed by Acharyas and in the Chaitya tradition the name of Parshvanath Bhagavan comes upto V.S. 1891, but its history is not traceable, one reason there of could be muslim invasions. In the Jaina Scriptures, Parshvanatha is referred to and idols of these 108 are installed in 52 shrines. The Jirawala Gaccha was established in this town.
૫૮. શ્રી જીરાવલા તીર્થ (શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભગવાન) આબુ રોડથી ૫૮ કિ. મી. દૂર આવેલું શ્રી જીરાવલા તીર્થ અરવલ્લી પર્વતમાળાની જીરાપલ્લી નામના પહાડની ગોદમાં આવેલું છે. આ બાવન જિનાલય મંદિરનું દશ્ય ભાવપૂર્ણ છે. અહીં મૂળનાયક શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની શ્વેત વર્ણની આશરે ૧૮ સે.મી. ઊંચી પધમાસનસ્થ પ્રતિમા છે. જૈન શાસ્ત્રોમાં આ નગરનો ઉલ્લેખ જીરાવલ્લી, જીરાપલ્લી, જુરિકાવલ્લી અને જયરાજપલ્લી જેવાં નામોથી મળે છે. આ મંદિર વિ. સં. ૩૨૬માં કોડી નગરના શેઠ શ્રી અમરાસાએ બંધાવ્યું હતું. અમરાસાને પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવના દર્શન થયાં અને ભૂગર્ભમાં રહેલી પાર્શ્વપ્રભુની પ્રતિમાનો સંકેત આપ્યો. આચાર્યશ્રી દેવસૂરિવરજી મ.ને પણ આવું જ સ્વપ્ન આવ્યું હતું. આચાર્યશ્રી અને અમરાસાએ સાંકેતિક સ્થાન પર શોધ કરીને પાર્શ્વપ્રભુની પ્રતિમા પ્રાપ્ત કરી. અધિષ્ઠાયક દેવોના આદેશ અનુસાર ત્યાં જ મંદિરનું નિર્માણ કરાવ્યું અને વિ. સં. ૩૩૧માંઆ. શ્રી દેવસૂરિવરજી મ.ના હસ્તે તેની પ્રતિષ્ઠા સંપન્ન થઇ. એ પછી અનેક પ્રતિષ્ઠા કરવામાં આવી. છેલ્લી પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૨૦ના વૈશાખ સુદમાં શ્રી ત્રિલોકવિજયજીના હાથે સંપન્ન થઈ. અહીં મળતા શિલાલેખો, આચાર્ય ભગવંતોએ રચેલા સ્તોત્રો તેમ જ ચૈત્યપરિપાટીમાં જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું નામ વિ. સં. ૧૮૯૧ સુધી આવે છે, પરંતુ એ પછીનો ઇતિહાસ મળતો નથી. એનું એક કારણ મુસલમાનોનું આક્રમણ પણ ગણી શકાય. જૈનશાસ્ત્રોમાં શ્રીજીરાવાલા પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ નામની પ્રતિમાઓ વિભિન્ન બાવન દેરીઓમાં સ્થાપિત છે. અનેક આચાર્ય ભગવંતો અને સંઘોઅહીં આવી ચૂકેલા છે. આ નગરમાં જીરાવલા ગચ્છની સ્થાપના થઇ છે.
તીર્થવંદના - ૫૮ (૧) શાહ ચીમનલાલ ઝવેરચંદ પરિવાર તરફથી સુરત - મુંબઈ (૨) શાહ ચીમનલાલ ઝવેરચંદ પરિવાર તરફથી સુરત - મુંબઈ
(૩) શાહ ચીમનલાલ ઝવેરચંદ પરિવાર તરફથી સુરત - મુંબઈ (૪) શાહ ચીમનલાલ ઝવેરચંદ પરિવાર તરફથી સુરત - મુંબઈ (૫) શાહ ચીમનલાલ ઝવેરચંદ પરિવાર તરફથી સુરત - મુંબઈ
For Priva29 Personal Use Only
www.jainelibrary.org
Jain Education International