Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 133
________________ 59. SHRI BAMANVAD TIRTHA (SHRI MAHAVIR BHAGAVAN) This tirtha is situated on a hill of a mountain in a Jungle adjacent to Viravada which is at a distance of 7 kms. from Sihori Road in Rajasthan. Here we have an idol of MULANAYAKA Shri Mahavir Bhagavan; of coral colour, about 76 cms. in height and in Padmasana posture. The idol of Shri Prabhu is highly impressive and lustrous. The hearts of devoted pilgrims set filled to the brim by devotion. Even the natural beauty of the jungle all-around is pleasant. It is said that at this spot there ocurred the calamity of pricking of a wooden thorn in the ear. To-day we have foot-steps at the spot of this calamity. At this tirtha and spot Acharya Nagarjunasuriji, Shri Skandilasuriji, Shri Padaliptasuriji and King Samprati used to come for darshan. The tirtha is also known by the name of Jivitaswami. According to the Tapagaccha Pattavali, king Samprati constructed a temple over here. King Samprati had taken the vow to go for pilgrimage of five tirthas four times in a year. The name of Bamanvad tirtha is included in his list. In V.S. 821 Poraval Mantri Shri Samanta Shah got renovated this tirtha under the sermons of Shri Jayananda Suri. The tirtha is eulogized in so many stotras and works. The tirtha must have been renovated several times. Recently its re-renovation took place in 1979 A.D. on fifth may at the auspicious hands of Shri Sushilsurivarji. Very attractive indeed is the PATTA of the 27 births of Bhagavan Mahavira carved in marble. પ૯. શ્રી બામણવાડા તીર્થ (શ્રીમહાવીર ભગવાન). રાજસ્થાનના સિરોહી રોડથી ૭ કિ.મી. દૂર આવેલા વીરવાડાની પાસે જંગલમાં પહાડની ટેકરી પર આ તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની પ્રવાલ વર્ણની લગભગ ૭૬ સે.મી. ઊંચાઇની પદમાસનસ્થ પ્રતિમા છે. પ્રભુપ્રતિમા અત્યંત સુંદર અને પ્રભાવશાળી છે. તેમ જ એના દર્શનથી ભાવિક યાત્રાળુઓનું હૃદય ભકિતભાવથી ઉભરાઇ જાય છે.આસપાસ જંગલ હોવાથી અહીં પ્રકૃતિ પણ એટલી જ આસાયેશ આપનારી છે. એમ કહેવાય છે કે આ સ્થળે ભગવાન મહાવીરના કાનમાં કાષ્ઠશૂળ લગાવવાનો ઉપસર્ગ થયો હતો.અત્રે એ ઉપસર્ગ સ્થળ પર ભગવાનની ચરણપાદુકા છે. આ સ્થળે આચાર્ય નાગાર્જુનસૂરિજી, શ્રી સ્કંદિલસૂરિજી, શ્રી પાદલિપ્તસૂરિજી તથા રાજા શ્રી સમ્મતિ નિયમિતપણે દર્શનાર્થે આવતા હતા. બામણવાડાજી તીર્થ જીવિતસ્વામીના નામથી પ્રસિદ્ધ છે. તપાગચ્છ પટ્ટાવલિ પ્રમાણે સમ્મતિ રાજાએ અહીં મંદિર બંધાવ્યું હતું. સમ્મતિ રાજા પ્રતિ વર્ષ પાંચ તીર્થોની ચાર વાર યાત્રા કરવાનો નિયમ ધરાવતા હતા જેમાં બામણવાડાજી તીર્થનું નામ આવે છે. વિ. સં. ૮૨૧માં પોરવાલ મંત્રી શ્રીસામંતશાહે શ્રી જયાનંદસૂરિજીના ઉપદેશથી આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અનેક તીર્થસ્તોત્રોમાં અને ગ્રંથોમાં આ તીર્થનો મહિમા ગવાયેલો છે. આ પ્રાચીન તીર્થનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો હશે. હાલમાં એનો પુન:જીર્ણોદ્ધાર ઇ.સ. ૧૯૭૯ની પમી મેના દિવસે આ. શ્રી સુશીલસૂરિવરજીના સુહસ્તે થયો હતો. મંદિરમાં આરસપહાણમાં આલેખાયેલો ભગવાન મહાવીરના ૨૭ ભવનો પટ્ટ આકર્ષક છે. તીર્થવંદના - ૫૯ (૧) અ.સૌ.સૌભાગ્યબહેન,જયંતીલાલ વનમાળીદાસ હ. જગસેન (૨) મધુબહેન રજનીકાન્ત વનમાળીદાસ હીરાચંદ - ભાવનગર (૩) કૈલાસબહેન મનસુખલાલ વનમાળીદાસ - ભાવનગર (૪) મહિપતરાય ચંદુલાલ શાહ - મુલુન્ડ (૫) અનંતરાય જયંતીલાલ શાહ મહુવાવાળા - મુલુન્ડ 131 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252