________________
52. SHRI AMAROLI TIRTHA (SHRI VASUPUJYA BHAGAVAN)
The tirtha is situated in the Amaroli village which is north of Surat. Here we have an idol of Shri Vasupujya Bhagavan with a PARIKARA; white in complexion. The temple constructed recently with its peaks is simply beautiful and lustrous. In the festival-pandal of the temple there are two majestic idols of Shri Nageshvar Parshvanath and Shri Adinath Bhagavan. The idols are 81 inches in height and of black complexion. The idols satiate fully the eyes and hearts of the visiting pilgrims. With the efforts of the local Sangha and the inspiration of most revered Acharya Shri Vijaychandrodaya Surishvaraji, on the seventh day of the bright half of the month of Vaishakh in V.S. 2038 the new Jina temple was ceremoniously inaugurated. The Amroli village was given an award as an ideal village. The first President of India, Dr. Rajendra Prasad paid a visit to the village and was deeply impressed. So many activities of public welfare are undertaken here. Under the inspiration of Acharya Maharaj Shri Vijayachandrodayasuriji, a Jain nagara is under construction at a cost of a crore of rupees. We have here the best facility of Dharmashala and canteen.
પર. શ્રી અમરોલી તીર્થ (શ્રીવાસુપૂજય ભગવાન) સુરતની ઉત્તર દિશામાં આવેલા અમરોલી ગામમાં આ તીર્થ આવેલું છે. અહીં પરિકરવાળી સ્વેત વર્ણની શ્રીવાસુ પૂજય ભગવાનની પ્રતિમાજી છે. આ મંદિરના રંગમંડપમાં ૮૧ ઈચની ઊંચાઇવાળી શ્યામ રંગની શ્રીનાગેશ્વર પાર્શ્વનાથજી તથા શ્રીઆદિનાથ ભગવાનની બે ભવ્ય મૂર્તિઓ છે. આ મૂર્તિઓ અત્યંત પ્રભાવક હોવાથી દર્શનાર્થી ઓના હૃદયને સંતૃપ્ત કરે છે. પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિશ્વરજી મ. સા.ની પ્રેરણાથી નૂતન જિનાલયની પ્રતિષ્ઠા થઇ હતી. અમરોલી ગામને આદર્શ ગામ તરીકે એવોર્ડ પ્રાપ્ત થયો છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ આ ગામને જોઇને ખૂબ પ્રભાવિત થયા હતા. અહીં અનેક પ્રકારની સાર્વજનિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે.આ. મ. શ્રી વિજયચંદ્રોદયસૂરીજી મ. સા.ની પ્રેરણાથી એક કરોડના ખર્ચે અહીં જૈનનગરનું નિર્માણ થઇ રહ્યું છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાનો પણ ઉત્તમ પ્રબંધ છે.
તીર્થવંદના - પર
(૩) સિદ્ધિ વિપુલભાઈ શાહ - વડોદરા (૧) લાભુબહેન વિનયચંદ શાહ પ્રિયચંદ્રવિજય તથા કૈરવયશાશ્રીજીના ઉપ.થી (૪) પલકવિપુલભાઈ શાહ -વડોદરા (૨) નિતાબહેન વિપુલભાઈ શાહ - વડોદરા
(૫) બાલુબહેન ખુશાલદાસ શાહ પરિવાર સુરેશભાઈ-વડોદરા
117 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org