Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
53. SHRI AGAMAMANDIR-SURAT TIRTHA (SHRI MAHAVIR BHAGAVAN)
The Agama-mandir in constructed under the good preaching of most revered Agamoddharaka Acharya Shri Anandasagarasurishvaraji Maharaj Saheb. In this temple, 45 Agamas are carved on copperplates and these are nicely portrayed on the walls. A figure of Agamapurusha is also prepared by lofty imagination. Side by side 45 Agamas are preserved at one place.
In this Agama-mandir we have an idol of MULANAYAKA Shri Mahavir Swami Bhagavan. In the cellar we see an idol of Shri Parshvanath Bhagavan, while on the Upper storey we have an idol of Shri Adishvar Bhagavan. There are other 120 attractive idols. Side by side with this there is Siddhachakramandal in two lotus shapes. Colours are painted according to the colours of the five Parameshthis. Thousands of pilgrims are attracted to this place of pilgrimage,
૫૩. શ્રીઆગમમંદિર સુરત તીર્થ (શ્રીમહાવીર ભગવાન). સુરત શહેરમાં પ. પૂ. આગમોદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.ના સદઉપદેશથી આગમ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં ૪૫ આગમોને તામ્રપત્રમાં ઉત્કીર્ણ કરીને એને સુંદર રીતે દીવાલો પર લગાડવામાં આવ્યાં છે. પોતાની ભવ્ય કલ્પનાથી આગમપુરુષની પણ આકૃતિ બનાવી છે. એની સાથોસાથ એક સ્થળે ૪૫ આગમો રાખવામાં આવ્યાં છે. આ આગમ મંદિરમાં મૂળનાયક શ્રીમહાવીર સ્વામી ભગવાનની પ્રતિમાજી છે. ભોંયરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે, તો ઉપરના માળે શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા છે. બીજી ૧૨૦ જેટલી ચિત્તાકર્ષક પ્રતિમાઓ છે. આની સાથોસાથ બે કમળની આકૃતિમાં સિદ્ધચક્રમંડળ છે અને એમાં પંચ પરમેષ્ઠિના રંગ મુજબ રંગો કરવામાં આવ્યા છે. આ તીર્થસ્થળ હજારો યાત્રિકોને એની નયનરમ્ય રચનાથી આકર્ષિત કરે છે.
તીર્થનંદના - ૫૩ (૧) સ્વ. મંગળદાસ ગિરધરદાસ શાહ - વડોદરા (૨) સ્વ. સમરથબહેન મંગળદાસ શાહ - વડોદરા
(૩) મહેન્દ્રભાઈ મંગળદાસ શાહ - વડોદરા (૪) રેખાબહેન મહેન્દ્રભાઈ શાહ - વડોદરા (૫) જિગર - મહેન્દ્રભાઈ શાહ - વડોદરા
119.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252