Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 105
________________ 45. SHRI MATARA TIRTHA (SACHA DEV SHRI SUMATINATH BHAGAVAN) This tirtha is situated in the heart of the village Matar on the main road. It has the idol of MULANAYAKA Shri Sumatinath Bhagavan; white in complexion, some 16 cms. in height and in Padmasana posture. The history of the idol of Sacha Deva Shri Sumatinath Prabhu is miraculous and full of all interest. The idol revealed itself from the ground of Sihunja Village in the vicinity of Mahudha in Kheda district. There is evidence of writing which states that its ceremonious installation was performed on a Sunday on the seventh day of the bright half of the month of Vaishakh in V.S. 1523. This miraculous idol was brought to Matar. A majestic temple was constructed here and a second religious installation took place on a Thursday on the third day of the bright half of the month of Jeth in V.S. 1854. The idol was placed in a Chariot and brought to Matar from Sihunj. Just at the time, there was very heavy rain on the confluence of the rivers Vatrak and Shedhi. But the charioteer saw only sands in place of rain-water, proceeded, and all the devotees who followed forded river without any obstacle whatsoever. All devotees proclaimed victory in all delight-"This is the True God!" and from that day the god became known as Sacha Deva Sumatinath on all sides. So many stories of later miracles follow. In V.S. 1977 the fifty two temples were again renovated and the religious ceremonies of installation and ANJANASHALAKA took place. In this Shri Jamnabhai Bhagubhai took leading part. The temple of the MULANAYAKA was reinstalled cermoniously on the fifth day of the bright half of Vaishakh in the year V.S. 2007 at the auspicious hands of Acharyashri Vijayasiddhisurishvaraji. In front of this idol, in the underground Cellar there are five idols of Sumatinath Bhagavan. Idol of a goddess of the 12th-13th century is also found in the temple. ૪૫. શ્રી માતર તીર્થ (સાચા દેવ શ્રીસુમતિનાથ ભગવાન) માતર ગામની મધ્યમાં મુખ્ય માર્ગ પર આ તીર્થ આવેલું છે. મૂળનાયક શ્રીસુમિતનાથ ભગવાનની શ્વેત વર્ણની લગભગ ૭૬ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા બિરાજમાન છે. અત્યંત ચમત્કારિક ગણાતી સાચા દેવ શ્રીસુમિતનાથ પ્રભુની પ્રતિમાનો રસપ્રદ ઇતિહાસ છે. ખેડા જિલ્લાના મહુધા ગામની પાસે આવેલા સિહંજ ગામની જમીનમાંથી આ પ્રતિમા પ્રગટી હતી. એના ઉપર વિ.સં. ૧૫૨૩ વૈશાખ સુદ સાતમને રવિવારના દિવસે શ્રી લક્ષ્મીસાગરસૂરિજીના હાથે પ્રાણપ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે. આ ચમત્કારિક પ્રતિમાને માતર લાવવામાં આવી. અહીં ભવ્ય મંદિર બંધાવીને વિ.સં. ૧૮૫૪ જેઠ સુદ ત્રીજ ગુરુવારના દિવસે ફરીથી તેની પ્રતિષ્ઠા થઇ. આ પ્રતિમાને રથમાં બેસાડીને સહુંજ ગામથી માતર લાવવામાં આવતી હતી ત્યારે વાત્રક અને શેઢી નદીના સંગમ પાસે મૂશળધાર વરસાદને કારણે પૂર આવ્યું, પણ રથ ચલાવનારને પાણીને બદલે રેતી દેખાતી હતી અને તેની પાછળ ચાલ્યા આવતા બધા જ ભકતજનો નિર્વિઘ્ને નદી પાર કરી ગયા. આથી જ સૌ ભાવિકજનોએ જયજયકાર કરીને કહ્યું કે, ‘આ સાચા દેવ છે’અને તે દિવસથી પ્રભુ સાચા દેવ સુમતિનાથ તરીકે સર્વત્ર જાણીતા થયા. એ પછી પણ અહીં અનેક ચમત્કારોની કથા મળે છે. વિ.સં. ૧૯૭૭માં શાસનસમ્રાટ આ.મ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.ના શુભ હસ્તે બાવન જિનાલયોનો પુન:જીર્ણોદ્વાર, પ્રતિષ્ઠાઅનેઅંજનશલાકા થયાં.આમાં શ્રી જમનાભાઇ ભગુભાઇએ મોટી લાભ લીધો. વિ.સં. ૨૦૦૭ના વૈશાખ સુદી પાંચમના રોજ આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મ.ના હાથે ના મુળનાયકના મંદિરની પુન: પ્રતિષ્ઠા થઇ. મૂળનાયકજીની સામે ગભારામાં પાંચમાં સુમતિનાથ ભગવાનની પ્રતિમાજી છે.આ મંદિરમાં બારમા-તેરમા સૈકાનીએક દેવીની પ્રાચીન મૂર્તિ પણ મળે છે. નીર્થવંદના-૪૫ (૧) દમયંતીબહેન ડૉ. અનંતરાય દોશી – મુંબઈ (૨) શાન્તાબાઈ રતનચંદ મંછા મુથાઇઃ ચંદનમલ, મહેન્દ્ર, (૫) સ્વ. ગોપાળ, જીવરાજ (જસપરાવાળા) – મુંબઈ Jain Education International (૩) સ્વ.પુષ્પાબહેન નટવરલાલ ચંદુલાલ શાહના ચૈતપનિમિત્તે-બાલાસિનોર (૪) શાહ અમૃતલાલ નગીનદાસ તથા સૂર્યાબહેનના ચોમાસા નિમિત્તે-પુંજાપરા 103 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252