Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 109
________________ 47. SHRI KHAMBHATA TIRTHA (SHRI STAMBHANA PARSHVANATH BHAGAVAN) In this tirtha, situated in the Kharvada Mohalla of the city of Khambhat, we have an idol of MULANAYAKA Shri Stambhana Parshvanath Bhagavan; dark-blue in complexion, 23 cms. in height and in Padmasana posture. There was a time when the flag of sixty four ports was fluttering here. Contribution of liberal Shreshthis was vital in the prosperity of the port-city, the ancient name of which was Trambavatinagari. History of the impressive divine idol is written in letters of gold in the Scriptures. So many miraculous events took place here from the time of the 20th to the 24th Tirthankara. Then, for years the idols remained invisible. In V.S. 1111, Navangi commentator Shri Abhayadevasurishvaraji had divine inspiration; when the ruling deities were propitiated and pleased the idols revealed themselves before him. According to an Inscription found in the present temple, inV.S. 1165, the wife Bidada of Khela Sheth of the Modh family got constructed this majestic temple of Shri Stambhana Parshvanatha in V.S. 1165. In V.S. 1650, the Shri Sangha reconstructed the whole temple in all enthusiasm. Then the tirtha was renovated several times. Its last renovation took place in V.S. 1984 at the sacred hands of Acharya Shri Vijayanemisurishvaraji Maharaj. In Khambhata there are other 64 Jina temples. The Smrutimandir of Shri Hemachandracharya is also found here. It is said that the body of Shri Abhayadevasurishvaraji was freed from disease when he applied the bathing-water of the idol on his body. Kalikalasarvajna Hemchandracharya Maharaj was initiated into monkhood here and minister Udayana spread Jainism from here. This is also the birth-place of th poet Rishabhadasa. ૪૭. શ્રી ખંભાત તીર્થ (શ્રીસ્તંભન પાર્શ્વનાથ ભગવાન) ખંભાત શહેરના ખારવાડા મહોલ્લામાં આવેલા આ તીર્થમાં મૂળનાયક શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની નીલવર્ણની ૨૩ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમાજી છે. એક કાળે ચોસઠ બંદરનો વાવટો જયાં ફરકતો હતોઅને જે નગરની જાહોજલાલીમાં દાનવીર નગરશ્રેષ્ઠીઓનો મહત્ત્વનો ફાળો હતો તે આ નગરનું પ્રાચીન નામ ત્રંબાવતી નગરી હતું. અહીંની પ્રભાવક પ્રભુ પ્રતિમાનો ઇતિહાસ શાસ્ત્રોમાં સુવર્ણાક્ષરે અંકિત છે. વીસમા તીર્થંકરથી ચોવીસમા તીર્થંકરના સમય સુધીમાં અહીં અનેક ચમત્કારિક ઘટનાઓ બની હતી. એ પછી વર્ષો સુધી આ પ્રતિમાઓ અદશ્ય રહી. વિ.સં. ૧૧૧૧માં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજીને દૈવી પ્રેરણા મળી અનેઅધિષ્ઠાયક દેવો પ્રસન્ન થતાંએમની સામે પ્રતિમા પ્રગટ થઇ. હાલના મંદિરમાં મળતા એક શિલાલેખ અનુસાર વિ.સં. ૧૧૬૫માં મોઢ વંશના ખેલા શેઠની ધર્મપત્ની બિડાએ સ્તંભન પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. વિ.સં. ૧૬૩૦માં શ્રી સંઘે અહીં ફરીથી મંદિર બનાવીને ઉત્સાહપૂર્વક પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ છે. આ પછીઅનેક વાર જીર્ણોદ્ધાર થયો.એનો અંતિમ જીર્ણોદ્વાર વિ.સં. ૧૯૮૪માં તીર્થોદ્વારક શાસનસમ્રાટ આ. શ્રી વિજયનેમીસૂરીશ્વરજી મ.ના સુહસ્તે થયો. આ સિવાય ખંભાતમાં ૬૪ જિનમંદિરો છે. શ્રી હેમચંદ્રાચાર્યનું સ્મૃતિમંદિર પણ અહીં છે. આ પ્રતિમાના ન્હવણજળથી શ્રી અભયદેવસૂરીશ્વરજીનો દે નીરોગી થયો હતો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે અહીં દીક્ષા ગ્રહણ કરી હતી અને ઉદયન મંત્રીએ અહીં ધર્મપ્રભાવ ફેલાવ્યો હતો. કવિવર ઋષભદાસની જન્મભૂમિ છે. તીર્થવંદના - ૪૭ (૧) સ્વ. ચનબહેન કાંતિલાલ (ગવાડાવાળા) – પાર્લા (૨) કાંતિલાલરાજપાળ મહેતા શાન્તાબોન ચોમાસા નિમિત્તે Jain Education International (૩) કેશવજી ખીમજીભાઈ તથા દામજી ભાણજીભાઈ – મુલુન્ડ (૪) શાહસ્વ. ઓચ્છવલાલ જે. ના આત્મશ્રેયાર્થે હ, કાન્તાબહેન ઉમા- મલાડ (૫) ચંદનબહેનભાઈલાલ છોટલાલ શાહ - વડોદરા 107 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252