________________
46. SHRI PAROLI TIRTHA (SHRI NEMINATH BHAGAVAN)
This tirtha is situated at a distance of just 16 kms. from Vejalpur near Godhra. Here, in the heart of the town there stands the temple with an ancient idol of MULANAYAKA Shri Neminath Bhagavan. The history of this divine image is as old as history and full of miracles. The Prabhu here is known as "Sacha Deva Shri Neminath"; the art of the idol is extremely pleasing. It is said that in the times of Sultan Mahummad Begada, in V.S. 1540, the idol was in Dhaneshvar village. It was kept well protected in the river through the fear of attacks by muslims. After a lapse of some years the family members of Shri Nathabhai of Chhani village got an indication about the idol in a dream. On excavation, the idol of Shri Neminath Bhagavan revealed itself. Residents of Vejalpur and other villages insisted on taking the idol to their own villages. Ultimately it was resolved and accepted that the sacred idol should be installed in a cart and a temple be constructed where the cart stopped. It is said that the cart stopped at this spot in Paroli village. The Shri Sangha of the place therefore constructed this majestic temple and ceremoniously installed the idol therein. So many non-Jain devotees also come here for DARSHAN. Devotees here experience that Sacha Deva Bhagavan Neminath has showered limitless favour on them.
૪૬. શ્રી પારોલી તીર્થ (શ્રીનેમિનાથ ભગવાન) આ તીર્થ ગોધરા નજીક આવેલા વેજલપુરથી માત્ર ૧૬ કિ.મી. દૂર છે અને અહીં ગામની મધ્યમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની અતિ પ્રાચીન પ્રતિમા છે. આ પ્રભુપ્રતિમાનો ઇતિહાસ પણ એટલો જ પ્રાચીન, ભવ્ય અને ચમત્કારપૂર્ણ છે. આ પ્રભુને આથી જ ‘સાચા દેવ શ્રી નેમિનાથકહેવામાં આવે છે. પ્રતિમાની કલા પણ અતિ નયનમનોહર છે. એમ કહેવાય છે કે સુલતાન મહંમદ બેગડાના સમયમાં વિ.સં. ૧૫૪૦માં ધનેશ્વર નામના ગામમાં આ પ્રતિમા હતી. મુસ્લિમ આક્રમણના ભયને કારણે એને નદીમાં સુરક્ષિત રાખી હતી. કેટલાંક વર્ષો બાદ છાણી ગામના શ્રી નાથાભાઇનાં કુટુંબીઓને સ્વપ્નમાં જિનપ્રતિમા નદીમાં હોવાનો દૈવી સંકેત મળ્યો. એ સ્થળે શોધ કરતાં શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ થઇ. વેજલપુર અને બીજા ગામના નિવાસીઓએ પ્રતિમાજી પોતાના ગામમાં લાવવાનો આગ્રહ રાખ્યો. છેવટે એવું નકકી થયું કે એક બળદગાડીમાં આ પ્રતિમાજીને બિરાજમાન કરવા. એ જયાં અટકે ત્યાં મંદિર બનાવવું. એમ કહે છે કે આ બળદગાડું પારોલી ગામની જગા પર અટકી ગયું. આથી અહીંના શ્રી સંઘ દ્વારા ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને તેમાં પ્રતિમાજીની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. અહીં ઘણા જૈનેતર ભકતો પણ દર્શનાર્થે આવે છે. સાચા દેવ ભગવાન નેમિનાથ ભકતને અસીમ કૃપાનો અનુભવ કરાવે છે.
૪ કે કદીક ક્રાફી
તીર્થવંદના - ૪૬
(૩) દોશી હીરેન પ્રવિણચંદ્ર, કોમલ, હીરેન, સોનલ, હીરેશ - (૧) અનોપબહેન દુર્લભદાસ દોશી, રંભાબહેન રતિલાલ, દુર્લભદાસ (૪) દોશી જ્યોતિ મનસુખલાલ રતિલાલ, પારસ, મોના હેમલ (૨) દોશી પ્રવીણચંદ્ર રતિલાલ, મૃદુલાબહેન વિભા ઘાટકોપર - મુંબઈ (૫) દોશી રંભાબહેન રતિલાલ દુર્લભદાસ હ, પ્રવીણચંદ્ર ઘાટકોપર
105 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org