________________
43. SHRI SARKHEJ TIRTHA (SHRI VASUPUJYA BHAGAVAN)
The tirtha is situated in Sarkhej that is at a distance of some eight kms. from Ahmedabad. This tirtha is sanctified by the touch of the feet of so many learned divine Acharyas like Shri Hiravijayasurishvaraji Maharaj who delivered sermons to emperor Akbar. Here Shri Premabhai Hemabhai constructed a new Jina temple and ceremoniously installed MULANAYAKA Bhagavan Vasupujya in V.S. 1911. An inscription of V.S. 1903 is found on the idol. We have here 5 idols of stone and eight of metal. The place is really charming. The renovation of this temple was done at the auspicious hands of Acharya Shri Vijayachandrodayasurishvaraji in the line of Shri Vijayanemisurishvaraji-Vijnanakasturasuri. Here, gorgeous images of Shri Padmavatidevi and Chakkreshvaridevi are installed and thousands of pilgrims fulfil their cherished desires by their DARSHAN. Here we have a residential accomodation, Pathashala, Upashraya etc.
Sarkhej and its Jina temple are referred to in the ancient Chaitya tradition and also Hirasurirasa. It is therefore very much likely that the town and the Jina temple must have been existent in the 12th or 13th century. Revered Acharya, groups of munis who grace Ahmedabad by their visits also pay a visit to Sarkhej when they proceed further. Again, many Sanghas and groups of Ahmedabad pay a visit to Sarkhej and reap, the benefit of devotion to Shri Jina.
૪૩. શ્રી સરખેજ તીર્થ (શ્રીવાસુપૂજય ભગવાન) અમદાવાદથી આશરે આઠ કિ.મી. દૂર આવેલા સરખેજ માં આવેલું આ તીર્થ છે. અકબર પ્રતિબોધક હીરવિજયસૂરીશ્વરજી મ. આદિ અનેક ધરંધર આચાર્યભગવંતોનો ચરણસ્પર્શથી પાવન બનેલું આ પવિત્ર સ્થળ છે. અહીં નગરશેઠ શ્રી પ્રેમાભાઇ હેમાભાઇએ નૂતન જિનાલયનું નિર્માણ કર્યું અને વિ.સં. ૧૯૧૧માં મૂળનાયક ભગવાન વાસુપૂજયને એમાં પ્રતિષ્ઠિત કર્યા. પ્રતિમાજી ઉપર વિ.સં. ૧૯૦૩નો લેખ મળે છે. અહીં પાષાણની પાંચ અને ધાતુની આઠ પ્રતિમાઓ મળે છે. આ સ્થળ અત્યંત દર્શનીય છે. આ તીર્થનો જીર્ણોદ્ધાર અને પુન:પ્રતિષ્ઠા શ્રી વિજયનેમિસ્વર-વિજ્ઞાન-કસ્તૂરસૂરિપટ આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના સુહસ્તે થયો. અહીં શાસનપ્રભાવક શ્રી પપ્પાવતીદેવી અને ચક્રેશ્વરીદેવીની ભવ્ય પ્રતિમા પ્રતિષ્ઠિત હોવાને લીધે હજારો યાત્રાળુઓ દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અહીં ઉપાશ્રય, પાઠશાળા, ધર્મશાળા આદિ ધર્મસ્થાનો પણ છે. પ્રાચીન ચૈત્યપરિપાટી તથા હીરસૂરિરાસમાં સરખેજ અને તેનાં જિનમંદિરોનો ઉલ્લેખ મળે છે. આથી એવી શક્યતા છે કે ૧૨-૧૩મા સૈકામાં સરખેજ ગામ તથા જિનમંદિર હોવું જોઇએ. રાજનગર અમદાવાદમાં પધારતા અથવા તો અમદાવાદથી અન્યત્ર જતાં આચાર્ય ભગવંતો, મુનિમંડળો તથા સાધ્વીજી મહારાજો ઘણી મોટી સંખ્યામાં સરખેજ પધારે છે. વળી અમદાવાદના અનેક સંઘો તથા મંડળો સરખેજ આવીને જિનભકિતનો લાભ લે છે.
તીર્થવંદના - ૪૩ (૧) રમણીકલાલ ત્રિભોવનદાસ સલોત (પાલિતાણા) - મુંબઈ (૨) જયાબહેન રમણીકલાલ સલોત (પાલિતાણા) - મુંબઈ
(૩) કિરીટકુમાર રમણીકલાલ સલોત (પાલિતાણા) - મુંબઈ (૪) અતુલકુમાર રમણીકલાલ સલોત (પાલિતાણા) - મુંબઈ (૫) ભરતકુમાર રમણીકલાલ સલોત (પાલિતાણા) - મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org