Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 93
________________ 39. SHRI SERISA TIRTHA (SHRI PARSHVANATH BHAGAVAN) Shri Serisa tirtha is situated on the eastern side of Serisa town situated at a distance of 8 kms, from Kalol on the Ahmedabad Mehsana road. Here we have an idol of MULANAYAKA Shri Parshvanath Bhagavan; black in complexion, 165 cms. in height and in Padmasana posture. It is said that at one time Serisa was a part of Sonpurtown. To-day we have no trace of the existence of Sonpur, Serisa is renowned even to-day as a majestic and beautiful tirtha. The ruins, remnants, pillars etc. visible here seem to belong to old past. In the 18th century of the emanicipation of Lord Mahavira, Shri Devendra Suriji ceremoniously installed this image of Shri Parshva Prabhu, as one reference tells us. As one inscription available here tells us, in the thirteenth century of the Vikrama era, Vastupal-Tejpal of Gujarat got the image of Shri Neminatha Bhagavan ceremoniously installed in this sacred tirtha for the uplift of his brother Maladeva as also that of his son Punasinha in this great tirtha. Shri Lavanyasamaya, a poet amongst poets, composed, in all devotion a eulogistic poem, Stavana-on Serisa Tirtha in V.S. 1562. Now and again repairs and renovation continued to take place in this tirtha, broke down because of the attacks of muslims. Shri Sarabhai Dahyabhai, a Shreshthi from Ahmedabad got constructed a new Jina temple and in V.S. 2002, the new temple was ceremoniously installed and inaugurated at the auspicious hands of the upholder of the tirthas, an emperor in the Jaina order Shri Vijayanemisurishvaraji Maharaj on the tenth day of the bright half of Vaishakh, through the firm of Sheth Anandaji Kalyanji. The original sanctuary of the temple was constructed in red stone of Jodhpur and its festival-pandal was constructed in Makrana stones. The image of Bhagavan Parshvanath installed in the underground cellar is extremely beautiful. ૩૯, શ્રી સેરિસા તીર્થ (શ્રીપાર્શ્વનાથ ભગવાન) અમદાવાદ-મહેસાણા માર્ગ પર આવેલું અને કલોલથી આઠ કિ.મી. દૂર સેરિસા ગામની પૂર્વ દિશામાં શ્રી સેરિસા તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ વર્ણની ૧૬૫ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. એમ કહેવાય છે કે સેરિસા એક સમયે સોનપુર નગરીનો એક ભાગ હતું. આજે એ સોનપુર નગરીનું અસ્તિત્વ જડતું નથી, પણ સેરિસા એક ભવ્ય અને મનોરમ તીર્થસ્થળ તરીકે આજેય ખ્યાતનામ છે. અહીં જોવા મળતા ખંડેરો, અવશેષો, અને સ્તંભો વગેરે પ્રાચીન હોવાનું લાગે છે. વીર નિર્વાણની ૧૮મી સદીમાં શ્રી દેવેન્દ્રસૂરિજી દ્વારા શ્રી પાર્શ્વનાથ મંદિરની પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ મળે છે. અહીંયાં મળતા એક લેખ પરથી એમ જણાય છે કે વિક્રમની તેરમી સદીમાં ગુજરાતના તેજસ્વી મંત્રી વસ્તુપાળતેજપાળે પોતાના ભાઇ માલદેવ તથા તેમના પુત્ર પુનસિંહના શ્રેયાર્થે સેરિસા મહાતીર્થમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવી હતી. કવિવર શ્રી લાવણ્યસમયે વિ.સં. ૧૫૬ ૨માં અત્યંત ભકિતપૂર્વક સેરિસાતીર્થ સ્તવનની રચના કરી હતી. મુસ્લિમ આક્રમણોને કારણે ખંડિત બનેલાઆ તીર્થનો વખતોવખત જીર્ણોદ્ધાર થતો રહ્યો. અમદાવાદના શ્રેષ્ઠી સારાભાઇ ડાહ્યાભાઇ નિર્મિત નૂતન જિનાલયમાં વિ.સં. ૨૦૦૨માં તીર્થોદ્ધારક શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મ.ના સુહસ્તે વૈશાખ સુદ દસમના દિવસે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આનો મૂળ ગભારો જોધપુરી લાલ પથ્થરનો અને રંગમંડપ મકરાણાના પથ્થરથી બનાવેલો છે. અહીં ભોંયરામાં બિરાજેલી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા અત્યંત સુંદર છે. તીર્થવંદના- ૩૯ | (૩) સા. ભદ્રગુણાશ્રીજીની પ્રેરણાથી શરદ, દીપક, નીતિન, ઇલા (૧) કોરડીઆ રતિલાલ ભગવાનજીના ચાતુર્માસ નિમિત્તેહ : સહપરિવાર (૪) સ્વીટુ,માનસી,ચિતલ, અંકિત,કલ્પેશ,કિલોલ,અનેરી (૨) કોરડીઆ શારદાબહેને રતિલાલના ચાતુર્માસ નિમિત્તે - ઘાટકોપર (૫) સા. શ્રી કલ્પેશપદમાશ્રીજીના ચાતુર્માસ -નવાણયાત્રા નિમિત્તે 91 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252