Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 91
________________ 38. SHRI BHOYANI TIRTHA (SHRI MALLINATH BHAGAVAN) This tirtha is in the vicinity of the Bhoyani village situated at a distance of 8 kms. from Kadi on the Kalol-Bahucharaji way. Here we have an idol of MULANAYAKA Shri Mallinath Bhagavan; white in complexion, 104 cms. in height and in Padmasana posture. There was a time when the place was known as Padmavatinagar. The broken ruins and idols found here indicate that this spot is ancient and that there were many Jain temples over here. The miraculous idol of MULANAYAKA Bhagavan Mallinatha was unearthed when a well was being dug in a field in V.S. 1930. A beautiful, majestic Jain temple was constructed and in all joy and enthusiasm, the idol was ceremoniously installed, on the tenth day of the bright half of the month Maha in V.S. 1943. It has a unique art and charm of its own; blesses the viewers, the Jivas of this mortal world suffering from sorrows experience extreme calm here. This temple has three peaks which are wide and lovely. The original inner apartment and the festival pandal are very wide. The decorated watch-gates on the doors on three sides add to the majesty of the temple. Every year, on the tenth day of the bright half of the month of Maha and on the Purnima of Shravana, the blessed day of the birth of Shri Bhagavan, fairs are held and devotees throng here in thousands. At this spot so many ruins lie scattered. One other idol, 372 ft. in height and extremely artistic is acquired. A cluster of hairs on the shoulders creates an impression that the idol is of Bhagavan Rushabhadeva. Other idols are also found. - ૩૮. શ્રી ભોયણી તીર્થ (શ્રીમલ્લિનાથ ભગવાન) કલોલ અને બહુચરાજીની વચ્ચે કડી ગામથી આઠ કિ.મી. દૂર આવેલા ભોયણી ગામની પાસે આ તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રીમલ્લિનાથ ભગવાનની શ્વેત વર્ણની ૧૦૪ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. એક સમયે આ સ્થળ પદમાવતીનગરને નામે પ્રસિદ્ધ હતું.એની આસપાસમાં મળી આવતાં ખંડિત અવશેષો અને મૂર્તિઓ પરથી આ સ્થળ પ્રાચીન હોવાનું અને તે સમયે અનેક જિનમંદિરો હોવાનું પ્રતીત થાય છે. મૂળનાયક ભગવાન મલ્લિનાથની અલૌકિક મૂર્તિ વિ.સં. ૧૯૩૦માં અહીંના એક ખેતરમાં કૂવો ખોદતાં જમીનમાંથી પ્રગટી હતી. વિ.સં. ૧૯૪૩ના મહા સુદ દસમના દિવસે એક સુંદર અને ભવ્ય જિનાલય નિર્મિત કરીને ઉત્સવપૂર્વક એની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ભગવાન મલ્લિનાથની પ્રતિમાની કલા ખૂબ જ મનોહર અને આકર્ષક છે તેમ જ સંસારના સંતપ્ત જીવોને શાંતિ પ્રદાન કરે છે. આ મંદિર ત્રણ શિખરબંધી, વિશાળ અને રમણીય છે. મૂળ ગભારો અને રંગમંડપ વિસ્તારવાળા છે. ત્રણે તરફના દરવાજાઓની શૃંગાર ચોકીઓએની ભવ્યતામાં ઉમેરો કરે છે. દર વર્ષે મહા સુદ દસમના દિવસે અને ભગવાન મલ્લિનાથના જન્મકલ્યાણક દિન શ્રાવણી પૂનમે અહીં મેળો ભરાય છે ત્યારે હજારો ભકતજનો ઉમંગભેર પ્રભુભકિત કરે છે. આ સ્થળે બીજા કેટલાય અવશેષો હજી પડેલા છે. દર્શનીય શિલ્પવિધાન ધરાવતી આશરે સાડા ત્રણ ફૂટ ઊંચી એક પ્રાચીન પ્રતિમા મળેલ છે. એમના ખભા આલેખેલા કેશગુચ્છથી આ મૂર્તિ ઋષભદેવ ભગવાનની હોવાનું જણાય છે. આ સિવાય પણ બીજી મૂર્તિઓ મળે છે. તીર્થનંદના-૩૮ | (૩) માણેકલાલ ભાયચંદ વોરા શ્રી મલયયશાશ્રીજીના ઉપ.થી - મુંબઈ (૧) હસુમતીબહેન રાયચંદ શાહ હ. પ્રફુલ, કૌશિક, પીનાકિન-કડોદ (૪) નિરંજના વસંતરાય પ્રાણલાલ શાહ વિલેપાર્લે ઈસ્ટ-મુંબઈ (૨) બાબુલાલ ફકીરચંદ શાહના સ્મણાર્થે હ. પ્રભાબહેન કાંદીવલી (૫) પ્રભાબહેન પોપટલાલ ચુનીલાલ શાહ ચાતુર્માસ નિમિત્તે- સુરત 89 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252