Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 49
________________ 17. SHRI SUTHARI TIRTH (SHRI GHRUTAKALLOLA PARSHVANATH BHAGAVAN) This is one of the main tirthas of the five in Kutch-Bhuj; it is very much renowned because of the miraculous idol of Shri Prabhu. The temple, situated in the heart of the town Ruthari was religiously installed and opened on the eighth day of the month of Vaishakh in V.S. 1895. The art within the peak of the temple is exquisitely attractive. The structure of the temple and the art-work from bottom up to the top in golden-brown colour is indeed charming to view. The temple has an idol of Mulanayak Shri Ghrutakallola Parshvanath Bhagavan in Padmasana posture, it is 30 cms. high. A miraculous event is associated with the typical name. A Shravaka, Uddeshi by name, purchased an idol of Shri Parshvanath Bhagavan from a poor man. He placed it in the godown of corn. On the next day it was found that the whole godown of corn was full to the brim. Surprised as he was, Uddeshi talked of this to a Yati in Suthari. The Yati got constructed a small Shrine and ceremoniously installed the idol in it. On this auspicious occasion a SWAMI-VATSALYA was organized. Ghee, placed just in one vessel, was freely used but not exhausted; it got lessened not in the least. The same idol of Shri Parshvanatha Prabhu was found in the vessel; it was taken out and ceremoniously installed with cries of victory. This popularised the name in the common masses as "Ghrutakallola Parshvanath" In the temple we also have very ancient and typical idols of Gautamaswami and Padmavatidevi. ૧૭. શ્રી સુચરી તીર્થ (શ્રીધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાન) કચ્છ-ભુજના અબડાસા પંચતીર્થીનું આ એક મુખ્ય તીર્થ ચમત્કારિક પ્રભુ પ્રતિમાને કારણે ખૂબ ખ્યાતિ પામ્યું છે. વિ. સં. ૧૮૯૫ના વૈશાખ સુદ આઠમે પ્રતિષ્ઠા પામેલું આ મંદિર સુથરી ગામની વચ્ચે આવેલું છે. મંદિરના શિખરની કલાઅત્યંતઆકર્ષક છે. મંદિરની બાંધણી અને છેક નીચેથી માંડીને શિખર સુધી ક૨વામાં આવેલું સોનેરી ભૂરા રંગનું કામ દર્શનીય છે. આ તીર્થમાં મૂળનાયક શ્રીધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાનની શ્વેતવર્ણવાળી લગભગ ૩૦ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમાજી આવેલી છે. શ્રીપાર્શ્વનાથ ભગવાનના વિશેષણની પાછળ એક ચમત્કારપૂર્ણ કથા રહેલી છે. ઉદેશી. નામનો શ્રાવક એક ગરીબ માણસ પાસેથી શ્રીપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ખરીદે છે.એણે પોટલામાં બાંધેલી એ મૂર્તિને પોતાનાઅનાજના ભંડારિયામાં મૂકી. બીજે દિવસે જોયું તો આખોય અન્નભંડાર ખાધપદાર્યો થી ભરાઇ ગયો હતો. આશ્ચર્યચકિત બનેલા ઉદેશીને સુથરીમાં બિરાજમાન એક પતિજીને આ વાત કરી. યતિજીએ એક નાની દેરી બંધાવી એ મૂર્તિને એમાં પ્રતિષ્ઠિત કરી. આ શુભઅવસરે યોજેલા સ્વામી - વાત્સલ્યમાંએક જ વાસણમાં રાખેલું પી ખૂબ વપરાયું છતાં સહેજે ઘટયું નહીં. એ વાસણમાં હાથ નાખીને જોયું ત્યારે એ જ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ જોવા મળી અને તેને બહાર કાઢી ફરી જોબણા સાથે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી. આથી તેનું નામ ‘ધૂનકલ્લોલ પાર્શ્વનાય” તરીકે જનસમૂહમાં જાણીતું બન્યું, આ મંદિરમાં ગૌનમસ્વામિજી અને પદમાવતીદેવીની પ્રાચીન અને અનોખા પ્રકારની મૂર્તિઓ પણ મળે છે. તીર્થવંદના-૧૭ (૧) પ્રભાવંતી વિમલભાઈ સુતરિયા ચિ. સ્નેહલના સ્મરણાર્થે (૨) કાંતિલાલચુનીલાલ હરખચંદભાઈશાહ-ઘાટકોપર Jain Education International (૩) સંઘવી જયસુખલાલ, ત્રંબકલાલ અઝાઇનપ નિમિત્તે હ. સવિતાબહેન (૪) પૂ. મા. જસકુંવર મોહનલાલ દોશી પ્રે.- હર્ષપૂર્ણાશ્રીજી, સૌમ્ય ગુણાશ્રીજી (૫) કેસરીચંદછગનલાલ શાહના ચોમાસા નિમિત્તે હ.પ્રમીલાબહેન 47 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252