Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 65
________________ 25. SHRI PRAHLADANAPURA TIRTHA (SHRI PRAHLAVIYA PARSHVANATH BHAGAVAN) In the first half of the thirteenth century of the Vikrama era, Prahladana, the brother of Dharavarsha of the Paramar dynasty raised this town named Prahladanapura, the modern Palanpur. King Prahladana became disrespectful to the divine powers, and as a consequence, suffered from white leprosy. But a great Acharya, Shalibhadrasuri by name, consoled him and also reassured him. As a penance he advised him to build a temple of Shri Parshvanath Bhagavan and then to apply on his body the bath-waters of the idol. As a result the King embraced the Jain faith. We have the temple of Prahladana Parshvanath here which brings this incident to our memory even to-day, even after the changes brought about in the temple in course of time. In view of certain circumstances this idol was removed, and, in V.S. 1274, on the fifth day of the bright half of Falguna, the present idol was installed at the auspicious hands of Acharya Kakkasurishvaraji of the Korantagaccha. To-day, the Prahladana Parshvanath temple is known as the temple of Prahlavia Parshvanath temple. It has in it an idol of MULANAYAKA Shri Prahlavia Parshvanath; it is white in complexion, about 45 cms. in height and it is in Padmasana posture. The temple with its three storeys is wide and also majestic. In its Bhamati we have an idol of Godi Parshvanath. On the upper storey there are the ancient idols of Shri Shantinath Bhagavan and Shri Shitalnath Bhagavan. Worth our view indeed is one ancient PANCHA-TIRTHA of mela. Palanpur can take pride in the fact that it is the birthplace of the renowned Acharya Shri Somasundarasurishvaraji of the Ranakapur tirtha and of Acharya Shri Hiravijayasurishvaraji who delivered sermons to the moghul emperor Akbar. ૨૫. શ્રી પ્રહલાદનપુર તીર્થ (શ્રીપ્રહલવિયા પાર્શ્વનાથ ભગવાન) વિક્રમની તેરમી સદીના પૂર્વાર્ધમાં આબુ પ્રદેશના પરમાર વંશના રાજા ધારાવર્ષના ભાઈ પ્રહલાદને પોતાના નામ પરથી પ્રહલાદનપુર-પાલનપુર વસાવ્યું. પ્રહલાદન રાજાએ દેવમૂર્તિની આશાતના કરતાં એને કોઢ થયો, પરંતુ શ્રી શાલિભદ્રસૂરિ નામના મહાન આચાર્યએ એને આશ્વાસન આપ્યું. પ્રાયશ્ચિત્તરૂપે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવી એ મૂર્તિનું હવણજળ શરીરે લગાડવાનું કહ્યું. રાજવીએ સુરિજીની આજ્ઞા માથે ચડાવી. પરિણામે રાજવીએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો અને આજે જે પ્રહલાદન પાર્શ્વનાથનું મંદિર છે તેમાં કાળના વારાફેરાથી ફેરફાર થયા હશે, પરંતુએ પ્રસંગની આજે પણ યાદ આપે છે. સંયોગવશાત આ પ્રતિમાનું ઉત્થાપન કરવામાં આવ્યું અને વિ. સં. ૧૨૭૪ની ફાગણ સુદ પાંચમના દિવસે કોર-ગચ્છી આચાર્ય શ્રીકકક સૂરીશ્વરજીના શુભ હસ્તે વર્તમાન પ્રતિમાની પ્રતિષ્ઠા સંપન્ન થઇ અને શ્રીપ્રહલાદન પાર્શ્વનાથનું મંદિર આજે શ્રીપ્રહલવિયા પાર્શ્વનાથના મંદિર તરીકે ઓળખાય છે. અહીં મૂળનાયક શ્રીપ્રહલવિયા પાર્શ્વનાથ ભગવાનની શ્વેતવર્ણની લગભગ ૪૫ સે.મી. ઊંચાઈ ધરાવતી પદમાસનસ્થ પ્રતિમાજી મળે છે. ત્રણ માળનું આ મંદિર વિશાળ અને ભવ્ય છે. એની ભમતિમાં શ્રીગોડી પાર્શ્વનાથની પ્રતિમા છે. માળ ઉપર શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રીશીતલનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિઓ છે. ધાતુની એક પ્રાચીન પંચતીર્થી પણ દર્શનીય છે. સુપ્રસિદ્ધ રાણકપુર તીર્થના પ્રતિષ્ઠાચાર્ય સોમસુંદરસૂરીશ્વરજીની જન્મભૂમિ હોવાનું ગૌરવ પાલનપુર ધરાવે છે. તીર્થવંદના- ૨૫ (૧) ચંદ્રકળાબહેન પ્રેમચંદ જીવણચંદ મલજી સુરત-ભાયખલા (૨) નૈતિકભાઈ પ્રેમચંદ મલજી સા. શુભોદયાશ્રીજીના ઉપદેશથી (૩) સ્વ. સા. મયણાશ્રીજીની સ્મૃતિમાં હ, જયશ્રી નૈતિકભાઈ મલજી (૪) બીનલનૈતિકભાઈ મલજી સ્વ.સા પ્રશમશ્રીજીની સ્મૃતિમાં :(૫) પ્રિયંકા નૈતિકભાઈ મલજી નિર્વેદશ્રીજી કલ્પવિદા શ્રી ઉપ.. 63 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252