Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 81
________________ 33. SHRI PANASARA TIRTHA (SHRI MAHAVIRA BHAGAVAN) This tirtha is situated near the village Pansar on the Ahmedabad-Mehsana high-way. There sits the lord of the tirthas, Shri Mahavir Bhagavan; the idol is white in complexion, 91 cms. in height and in Padmasana posture. It is attractive and miraculous. This ancient idol of Bhagavan Mahavira revealed itself in the house of Raval Shri Jala Teja on Sunday, the 9th of the bright half of Shravana in V.S. 1966. A majestic temple was built and it was installed on the sixth day of the bright half of Vaishakh in V.S. 1974. Thereafter in V.S. 1991, five other ancient idols were unearthed. This proves decisively that there must have been several Jain temples on the spot. Many other miracles followed the miraculous revelation of the idol of MULANAYAKA Mahavira Bhagavan; so many pilgrims started coming and the importance of the tirtha was on the ascent. There was actually a flow of pilgrim because of the vicinity of Ahmedabad. To-day this temple has three peaks and seven inner apartments. In all the seven, white marble-idols of Shri MULANAYAKA are installed. The rest of the idols of metal are of Panchatirthi etc. At a distance of two furlongs from here, in the Pansar village, there is a temple with a dome and MULANAYAKA Shri Dharmanath Bhagavan is installed in it. Looking around on all sides, it seems that there must have been a time when this place was very prosperous. ૩૩. શ્રી પાનસર તીર્થ (શ્રીમહાવીર ભગવાન) અમદાવાદ-મહેસાણા માર્ગ પર આવેલા પાનસર ગામની નજીક આ તીર્થ આવેલું છે. તીધિરાજ શ્રીમહાવીર ભગવાનની શ્વેત વર્ણની ૯૧ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા ચિત્તાકર્ષક અને ચમત્કારિક છે. ભગવાન મહાવીરની આ પ્રાચીન પ્રતિમા વિ.સં. ૧૯૬૬ના શ્રાવણ સુદ નોમને રવિવારના દિવસે અહીંના રાવળ શ્રી જલા તેજાના ઘરમાંથી પ્રગટ થઇ. એક ભવ્ય મંદિરનું નિર્માણ કરીને વિ.સં. ૧૯૭૪ની વૈશાખ સુદ છઠના દિવસે એની પ્રતિષ્ઠા કરવામાં આવી. એ પછી વિ.સં. ૧૯૯૧માંઅહીં જમીનમાંથી બીજી પાંચ પ્રાચીન પ્રતિમાઓ મળી આવી. આથી સિદ્ધ થાય છે કે અહીંયા પહેલાં અનેક જૈનમંદિરો હોવાં જોઇએ. મૂળનાયક મહાવીર ભગવાનની પ્રતિમાનું ચમત્કારિક પ્રાગટ્ય થતાં કહેવાય છે કે અહીંયાં અનેક ચમત્કારો થવા લાગ્યા. ઘણા યાત્રાળુઓ દર્શનાર્થે આવવા લાગ્યા. મૂર્તિનો મહિમા વધતો ગયો. વળી અમદાવાદ જેવું શહેર નજીક હોવાથી પણ યાત્રાળુઓનો ઘસારો થવા લાગ્યો. આજે ત્રણ શિખર અને સાત ગમારા ધરાવતું આ ભવ્ય મંદિર શોભે છે. સાતે ગભારામાં મૂળ નાયક તરીકે આરસની સાત મૂર્તિઓ પધરાવેલી છે. બાકીની મૂર્તિઓ ધાતુની પંચતીર્થી વગેરેની છે. આ મંદિરથી બે ફલાંગ દૂર પાનસર ગામઆવેલું છે ત્યાં પણ ઘુમ્મટબંધી દેરાસર છે જેમાં મુળનાયક શ્રીધર્મનાથ ભગવાન બિરાજમાન છે. એક સમયે આ ગામની ભારે જાહોજલાવી હશે એવું એની આસપાસનો વિસ્તાર જોતાં લાગે છે, નીર્ધવંદના - ૩૧ (૧) મહેન્દ્રભાઈ દલીચંદ દોશી (ધાણાદાળવાળા) – મહુવા – મુંબઈ (૨) અ.સૌ. રંભાગોરી મહેન્દ્રભાઈ દોશી (પાણાદાળવાળા) – મુંબઈ Jain Education International (૩) અલ્કા મહેન્દ્રભાઈ દોશી (વાલાદાળવાળા) - મુંબઈ (૪) હીના મહેન્દ્રભાઈ દોશી (ધાણાદાળવાળા) - મુંબઈ (૫) વિજય મહેન્દ્રભાઈ દોશી (થાણાદાળવાળા) - મુંબઈ 79 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252