Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 79
________________ 32. SHRI CHAROOPA TIRTHA (SHRI SHYAMALA PARSHVANATH BHAGAVAN) In this Jina temple, situated in the middle of Charoopa village, the idol of Shri Shyamala Parshvanath Bhagavan is 1.20 metres in height, of black complexion and in Padmasana posture. The idol is very old and majestic; it is considered to be miraculous. It is said that this is one of the three idols got installed by Shri Ashadhi Shravaka in ancient times. In the ninth century Shri Devachandrasuriji is said to have installed the Parikara of Shri Parshvanath Prabhu. There is also a reference to the effect that, in the thirteenth century Shreshthi Devachandra got constructed here the temple of Shri Adinath Bhagavan. We also have a reference which states that around 1320 V.S. Shreshthi Pethadshah got constructed the temple of Shri Shantinath Bhagavan. This Tirtha was in complete disarray after the 18th century. But in V.S. 1938, the Shravakas of Patan took over the administration of this temple and tirtha. Thereafter the vast temple-complex was constructed here and re-installed on the fifth day of the bright half of the Jeth month of V.S. 1984. In this tirtha, situated at a distance of 10 kms. from Patan the idol of the MULANAYAKA is of the nature of an unparallelled specimen of ancient sculptural art. The art of the black idol carved from marble is simply unique. The head of the idol right up to the shoulders is very vast and covered by hood. In the idol we find the thinness of a tapasvi, absence of all diseases and serious demeaneur. Again, it was at this spot that the Jain Acharya, Shri Viracharya coming at the invitation of King Siddharaj to Patan, was welcomed at a great festival at Charoopa. Several such references reveal that this tirtha is ancient and glorious. ૩૨. શ્રી ચારૂપ તીર્થ (શ્રીશ્યામલા પાર્શ્વનાથ ભગવાન) ચારૂપ ગામની વચ્ચે આવેલા આ જિનમંદિરમાં શ્રી શ્યામલા પાર્શ્વનાથ ભગવાનની ૧.૨૦ મીટર ઊંચી શ્યામ વર્ણની પદમાસનસ્થ પ્રતિમા છે. આ પ્રતિમા અતિ પ્રાચીન, ભભઅને ચમકારિક મનાય છે, એમ કહેવાય છે કે પ્રાચીનકાળમાં શ્રી આષાઢી શ્રાવકે જે બા પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાંની એક આ પ્રતિષ્ઠા છે, નવમી સદીમાં શ્રી દેવચંદ્રસૂરિએ આ મહાતીર્થમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુનો પર્રિકર સ્થાપિત કરાવ્યાનો ઉલ્લેખ છે જયારે તેરમી સદીમાં શ્રેષ્ઠી દેવચંદ્ર દ્વારા અહીંયાં શ્રીમાદિનાથ ભગવાનનું મંદિર નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે. વિ. સં. ૧૩૨૦ની આસપાસ શ્રેષ્ઠી શ્રી પેથડશાહે શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ છે. ૧૮મી સદી પછી આ તીર્થ અસ્તવ્યસ્ત થઇ ગયું હતું, પરંતુ વિ. સં. ૧૯૩૮માં પાટણના શ્રાવકોએ આ તીર્થની વ્યવસ્થા ફરીથી સંભાળી લીધી. એ પછી અહીં વિશાળ મંદિરનું નિર્માણ કરીને વિ. સં. ૧૯૮૪ના જેઠ સુદ પાંચમના દિવસે પુન: પ્રતિષ્ઠા કરાવી, પાટાથી દસ કિ.મી. દૂર આવેલા આ તીર્થમાં મૂળનાયકની મૂર્તિ પ્રાચીન શિલ્પકળાના અદ્વિતીય નમૂનારૂપ છે. મૂર્તિનું મસ્તક ખભા સુધી સુવિશાળઅને ફણાથી અચ્છાદિત છે જયારે મૂર્તિના ઉદરમાં તપસ્વીની કૃશતા, નીરોગિતા અને ગાંભીર્ય પ્રગટ થાય છે. વળી આ સ્થળે જૈનાચાર્ય શ્રી વીરાચાર્ય રાજા સિદ્ધરાજના નિમંત્રણથી પાટણ આવતા હતા ત્યારે ચારૂપમાં તેમનો ભવ્ય સ્વાગત-મહોત્સવ કર્યો હતો.આવા અનેક ઉલ્લેખોઆ તીર્થની પ્રાચીનતા અને ગરિમાને પ્રગટ કરે છે. નીર્યવંદના - ૩૨ (૧) દોશી દલીચંદ બાઇચંદ (ધાણાદાળવાળા) મહુવા - મુંબઈ (૨) દોશી નેમકુંવરબહેન દલીચંદ (ધાણાદાળવાળા) - મુંબઈ Jain Education International (૩) દોશી મહેન્દ્રભાઈ દલીચંદ (ધાણાદાળવાળા) - મુંબઈ (૪) દોશી નિમેશ મહેન્દ્રભાઈ (ધાણાદાળવાળા) - મુંબઈ (૫) દોશી નીખલ મહેન્દ્રભાઈ (ધાણાદાળવાળા) - મુંબઈ 77 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252