Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 77
________________ 31. SHRI PATAN TIRTHA (SHRI PANCHASARA PARSHVANATH BHAGAVAN) The city of Patan, right from old days, is rich in knowledge and wealth, a glorious history and a sublime spirit of Dharma. It was the capital of King Kumarpal and the land of activities of Acharya Hemachandra. In V.S. 802, after from the name of Shepherd Anahil, this city was installed on monday, on Akshayatrutiya day, with the ceremony and chanting of Mantras according to the Jaina dharma by Acharya Shri Shilagunasuriji, head of the Nagendra Gaccha. The hero that he was, Vanaraj Chavada became the first ruler of Anahilpur Patan. He brought this idol of Shri Parshvanath Bhagavan from Panchasara, the Kingdom of his ancestors and got it installed here ceremoniously at the auspicious hands of Shri Shilagunasuriji in this newly-constructed shrine. The tirtha therefore became renowned after the name of Panchasara Parshvanath. This tirtha and its temple as also the other temples were demolished because of muslim invasions. But Patan was settled again in V.S. 1730 and temples in hundreds were constructed. As the "Patana Chaitya Paripati" composed by Shri Lalitaprabhusuri in V.S. 1648 tells us, there were in the city some 101 big Jina temples and 99 smaller shrines. Idols installed were in thousands. The "Chaitya Paripati" composed by Shri Harshavijayaji in V.S. 1929, notes that Patan had then 95 bigger temples and 500 smaller shrines. It is said that Patan is renovated, but the idol is the same ancient one. The idol is that of MULANAYAKA Shri Panchasara Parshvanath Bhagavan, it is about 1.2 metres in height, of white complexion and in Padmasana posture. Added to this there are 84 big temples and 134 shrines in 55 streets. We have also Institutions like Shri Hemachandracharya Jnanamandir here. ૩૧. શ્રી પાટણ તીર્થ (શ્રીપંચાસરા પાર્શ્વનાથ ભગવાન) જ્ઞાન અને લક્ષ્મી, ભવ્ય ઇતિહાસ અને ઉદાત્ત ધર્મભાવનાથી સમૃદ્ધ એવું આ નગર મહારાજા કુમારપાળની રાજધાની અને કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રચાર્યની કર્મભૂમિ હતું. આ નગરનું પ્રાચીન નામ અણહિલપુર હતું. અણહિલ નામના ભરવાડના નામ પરથી વિ. સં. ૮૦૨માં અક્ષયતૃતીયાને સોમવારે નાગેન્દ્ર ગચ્છાચાર્ય શ્રી શીલગુણસૂરિજીના જૈન વિધિવિધાન સાથેના મંત્રોચ્ચારથી આ નગરની સ્થાપના કરી. પરાક્રમી વનરાજ ચાવડા અણહિલપુર પાટણનો પ્રથમ રાજા બન્યો. પોતાના પૂર્વજોની રાજધાની પંચાસરાથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ અલૌકિક પ્રતિમાને પાટણ લાવીને નવા બંધાયેલા જિનાલયમાં શ્રી શીલગુણસૂરિજીના હસ્તે પ્રતિષ્ઠા કરાવી અને તેથી આ તીર્થ પંચાસરા પાર્શ્વનાથના નામે વિખ્યાત બન્યું. મુસ્લિમ આક્રમણને કારણે આ નગર અને મંદિરોનો વિધ્વંસ થયો, પરંતુ વિ. સં. ૧૭૩૦માં ફરી પાટણ વસ્યું અને સેંકડો મંદિરો નિર્માણ પામ્યાં. વિ. સં. ૧૬૪૮માં શ્રી લલિતપ્રભુસૂરિજીએ રચેલા ‘પાટણ ચૈત્ય પરિપાટી’માં તે સમયે આ નગરમાં ૧૦૧ જેટલાં મોટાં જિનમંદિરો અને નાનાં ૯૯ નાનાં દેરાસરો હતાં તેમ જ મંદિરમાં હજારો પ્રતિમાઓ હતી. જેમાં ૩૮ રત્નોની પ્રતિમાઓ પણ હતી. વિ. સં. ૧૯૨૯માં શ્રી હર્ષવિજયજી રચિત ચૈત્ય પરિપાટીમાં પાટણમાં ૯૫ મોટાં મંદિરો અને ૫૦૦ નાનાં દેરાસરો હોવાનું નોંધ્યું છે. કહે છે કે પાટણનો પુનરુદ્ધાર થયો, પરંતુ પ્રતિમાજી તો એ જ પ્રાચીન છે. મૂળનાયક શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની આશરે ૧.૨ મીટર ઊંચી ટ્વેત વર્ણની પદમાસનસ્થ પ્રતિમા છે.આ ઉપરાંત આ નગરના ૫૫ મહોલ્લામાં ૮૪ મોટાં મંદિરો તથા ૧૩૪ દેરાસરો છે તેમ જ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર જેવી સંસ્થાઓ છે. તીર્થવંદના-૩૩ (૩) શાહ ચંદ્રાવતી અમૃતલાલ ના ૨૧ ઉપવાસનિમિત્તે -પસર્વીવાળા (૧) ભરત,પિંકી,મિલન,આનલ,નિર્મળા, સુરેશચીમનલાલ પરીખ (૪) શાહ વિમળાબહેન રસિકલાલના ચાતુર્માસ નિમિત્તે - અંધેરી વેસ્ટ (૨) બાબુલાલ લક્ષ્મીચંદ મહેતા- મેમદપુરવાળા-નવસારી (૫) શાહ રસિકલાલ મણિલાલના સ્વર્ગવાસ તિથી નિમિત્તે-અંધેરી 75 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252