________________
27. SHRI TARANGA TIRTHA (SHRI AJITNATH BHAGAVAN)
The Taranga tirtha is situated in the midst of the Arvalli hills in the midst of beautiful sceneries of nature, exquisite prosperity of art and architecture. The main temple in the tirtha is 150 ft. in length, 100 feet wide and 142 ft. in height. The structure of the temple is like that of Mahameru-palace. The temple has in it an idol of Shri Ajitnath Bhagavan; it is 2.75 metres in height, of white complexion and in Padmasana posture. The temple is therefore known as Ajitaprasad or Ajitnath Vihara. On no hill in the country do we have a temple as high as the Taranga tirtha. We would naturally consider and wonder as to how much labour and effort must have been put in the construction of this temple at such a spot, with all its majesty and supreme art.
One of the Mahatirthas in the chief five Mahatirthas of the Jainas is the tirtha at Taranga. In the first century of the Vikrama era, the Jain king Vatsaraja constructed here a temple of Siddhayika devi. Thereafter, in V.S. 1221, King Kumarpala constructed this vast temple which is very rich in sculptural art. We also have a reference which states that in V.S. 1284, on the second day of the dark half of Falguna, Vastupala-Tejpala installed the idols of Shri Adinath Prabhu in two porticos at the auspicious hands of Shri Vijayasenasuriji. We also get records to show that there were ceremonious installations in V.S. 1479, at the auspicious hands of Acharya Shri Somachandasuriji through Shri Govinda Shreshthi and also in V.S. 1642 at the auspicious hands of Acharya Shri Vijayasensuriji. In the vast quarter of the temple we have the temple of Kunthunatha Bhagavan as also the Sahasrakuta temple, the Nandishvara dvipa etc. and Kotishila, Moksha window etc. outside.
- ૨૭. શ્રી તારંગા તીર્થ (શ્રીઅજિતનાથ ભગવાન) રમણીય કુદરત, ઉત્કૃષ્ટ શિલ્પસમૃદ્ધિ અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે તારંગા તીર્થ આવેલું છે. આ તીર્થનું મુખ્ય મંદિર ૧૫૦ ફૂટ લાંબું, ૧00 ફૂટ પહોળું અને ૧૪૨ ફૂટ ઊંચું છે. મંદિરની રચના મહામેરુ પ્રાસાદની છે. આ મંદિરમાં બીજા તીર્થ કર શ્રી અજિતનાથ ભગવાનની ૨.૭૫ મીટર ઊંચી, શ્વેત વર્ણની પદમાસનસ્થ પ્રભાવશાળી પ્રતિમા આવેલી છે. આથી આ મંદિર અજિતપ્રાસાદ કે અજિતનાથ વિહાર તરીકે ઓળખાય છે. ભારતના કોઇ પણ ડુંગર પર તારંગા તીર્થ જેટલું ઊંચું મંદિર જોવા મળશે નહીં. એ જમાનામાંઆવું ભવ્ય અને ઉત્કૃષ્ટ બાંધણીવાળું દેરાસર આટલા દૂર અને વિકટ સ્થળે રચવામાં કેટલો બધો પરિશ્રમ કર્યો હશે, તેવો વિચાર સહજ જ થાય. જૈનોના પાંચ મુખ્ય તીર્થોમાંનું એક મહાતીર્થ તારંગા છે. વિક્રમની પહેલી શતાબ્દીમાં જૈનધર્મી મહારાજા વત્સરાજે અહીં સિદ્ધાયિકા દેવીનું મંદિર બંધાવ્યું. એ પછી વિ. સં. ૧૨૨૧માં મહારાજા કુમારપાળે સ્થાપત્યકલાથી પરિપૂર્ણ એવું આ વિશાળ મંદિર બંધાવ્યું. વિ. સં. ૧૨૮૪ના ફાગણ વદ બીજે મહામાત્ય વસ્તુપાળ-તેજપાળે શ્રી વિજયસેનસૂરિજીના હસ્તે આ જિનાલયના બે ગોખલામાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. વિ. સં. ૧૪૯માં ઇડરનિવાસી શ્રી ગોવિંદ શ્રેષ્ઠી દ્વારા આ. શ્રી સોમસુંદરસૂરિજીના હસ્તે તેમ જ વિ. સં. ૧૬૪૨માં આ. શ્રી વિજયસેનસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવ્યાના ઉલ્લેખો મળે છે. આ મંદિરના વિશાળ પ્રાંગણમાં કુંથુનાથ ભગવાનનું મંદિર, સહગ્નકૂટ મંદિર, નંદીશ્વર દ્વીપ, ચૌમુખજી ભગવાન વગેરે તથા મંદિરની બહાર કોટિશિલા, મોક્ષબારી વગેરે દર્શનીય છે.
તીર્થવંદના - ૨૭
(૩) ધનેશ,બીપીન,સુરેશ જસવંત, રવીન્દ્ર આસીત - મોટાખુંટવડા (૧) શાન્તાબહેન મોહનલાલ નાગજીભાઈ શાહ- મોટાખુંટવડા - મુલઝ (૪) હંસા ઈન્દુમતી, જ્યોતિ, ચેતના, પ્રીતિ, દેશના - મોટા ખુંટવડા (૨) રતિલાલ નાગજીભાઈ શાહ, વસંત મોહનલાલની સ્મૃતિમાં . (૫) તુષાર, દર્શન, પિયુષ, ચેતન, કમળ, બીજલ, અક્ષય, બેબી
67 For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International