Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 51
________________ 18. SHRI KUTCH-BHUJ TIRTHA (SHRI CHINTAMANI PARSHVANATH BHAGAVAN) There are three temples in the VANIYAVAD area in the Bhuj city in Kutch. One temple is decorated by the idol of MULAYAYAKA Shri Adishvar Bhagavan. In this temple belonging to the TAPA GACCHA, we have 14 idols structured in stone and 12 carved in metal. Again, portraits of Shri Vijayananda Suri (Shri Atmaramaji) and Shri Khantivijayaji Dada. The other temple belongs to the ANCHALA GACCHA. In this temple are found 23 idols in stone and 32 in metal. We havehere again portraits of Shri Kalyanasagarasuri and Shri Gautamasagarasuri. The third belongs to the KHARATARA GACCHA and has Shri Shantinath Bhagavan installed in it. Here, we find 8 idols in stone and 13 in metal. Further, portraits of Shri Jinaratnasagarasuri and Shri Jinaanandasagarasuri are found in it. All these temples are constructed in the nineteenth century and all idols are exquisitely fine to look at. On the outskirts of the town there is DADAVADI of KHARATARA GACCHA. It has in it a Jain temple, sacred foot-steps and Shri Ghantakarna installed. Here we have a large idol of ANCHALA GACCHA and a small Jina temple in it. In Bhuj, we also have an inn, a canteen and a PANJARAPOLE. ૧૮. શ્રી કચ્છ-ભુજ તીર્થ (શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન) કચ્છની રાજધાની ભુજ શહેરમાં આવેલી વાણિયાવાડમાં ત્રણ શિખરબંધી દેરાસર આવેલાં છે. આમાં એક દેરાસરમાં મૂળનાયક તરીકે શ્રીઞાદીશ્વર ભગવાન બિરાજમાન છે. તપગચ્છના આ દેરાસરમાં ચૌદ પાષાણની અને બાર ધાતુઓની પ્રતિમાજી મળે છે. વળી અહીં વિજયાનંદસૂરિજી (શ્રી આત્મારામજી) તથા શ્રી ખાંતિવિજયજી દાદાની છબીઓ ચીતરેલી છે. બીજું દેરાસર અંચળગચ્છનું છે, જેમાં મૂળનાયક તરીકે શ્રી ચિંતામળિ પાર્શ્વનાથની પ્રતિમા છે. આ મંદિરમાં ૨૩ પાષાણનીઅને ૩૨ ધાતુની પ્રતિમાજી બિરાજમાન છે. વળી અહીં શ્રી કહ્યાણસાગરસૂરિજી નવા શ્રી ગૌતમસાગરસૂરિજીની છબીઓ પણ મળે છે. ત્રીજું દેરાસર ખરતરગચ્છનું શ્રીશાંતિનાય ભગવાનનું છે.અહીં પાષાણની ટ અને ધાતુની ૧૩ પ્રતિમાઓ મળે છે. વળી આ જિનમંદિરમાં શ્રી જિનરત્નસાગરસૂરિજીઅને શ્રી જિનનંદસાગરસૂરિજીની છબીઓ ચીતરેલી છે. આ બધાં મંદિરનું નિર્માણ ૧૯મી સદીમાં થયેલું છે અને બધી જ પ્રતિમાજી સુંદર અને દર્શનીય છે. આ ગામની બહાર ખરતરગચ્છની દાદાવાડી છે તેમાં જિનમંદિર પગલાં તથા શ્રી ઘંટાકર્ણની સ્થાપના કરેલી છે. વળી અહીં અંચલગચ્છની મોટી પોષાળ છે. આ પોષાળમાં એક નાનું જિનમંદિર મળે છે. ભુજમાં ધર્મશાળા, પાઠશાળા, ભોજનશાળા અને પાંજરાપોળ પણ છે. તીર્થવંદના - ૧૮ (૩) પ્રીતિબહેન નિતીનકુમાર શાહ - મુંબઈ (૧) ચંપક્લાલ ખુબચંદ ઝવેરી પરિવાર દેરી નં. ૪૩ વાળા - સુરત (૪) ગાંધી મગનલાલ દીપચંદ - રમીલાબહેન ગાંધીના ચોમાસા નિમિત્તે મહુવા (૨) ઇન્દિરાબહેન ભૂપેન્દ્રકુમાર શાહ - મુંબઈ (૫) મહેતા હરજીવનદાસ પ્રેમચંદ-મંગળાબહેનના ચોમાસા નિમિત્તે - ભાંડુપ Jain Education International 49 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252