Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 53
________________ 19. SHRI MANDAVI TIRTHA (SHRI SHANTINATH BHAGAVAN) in Kutch, Mandavi is renowned as a glorious city of Jaina dharma. Mandavi, the famous portin Kutch has seven temples of Jain in it. In Ambabazaar, in the vicinity of Vora Lane, we have the temple in which is installed the idol of Bhagavan Shantinath. This charming and majestic Jina temple has three idols of stone and four of metal. The local Sangha had constructed this temple in V.S. 1850. In the Dadavadi here, we have an idol of MULANAYAKA Bhagavan Parshvanath. Here also are found installed three idols in stone and four in metal. This temple was got constructed in V.S. 1960 by the widow of Rayasi Amarachand. In the city there are four temples of Bhagavan Shri Dharmanath, Bhagavan Shri Shitalanath, Bhagavan Shri Shantinath and Shri Mahavir Swami. On the port we have the temple of Shri Ajitnath Bhagavan. In the city we have inns, canteens, Jainavadi, Pathashala, Upashrayas and also some libraries of manuscripts. The small Panchatirtha of Kutch consists of the tirthas at Mundra, Bhujapur, Moti Khakhar as also Nanikhakhar, Bidada and Kutch. ૧૯. શ્રી માંડવી તીર્થ (શ્રી શાંતિનાથ ભગવાન) માંડવી એ કચ્છમાં જૈન ધર્મના મહિમાવંતા ગામ તરીકે વિખ્યાત છે. કચ્છના નામાંકિત બંદર માંડવીમાં સાત જિન દેરાસરો આવેલાં છે. એમાં અંબાબજારની વોરા શેરીની નજીક આવેલા દેરાસરમાં મૂળનાયક ભગવાન શાંતિનાથજીની પ્રતિમાજી બિરાજમાન છે. શાંતિનાથ ભગવાનનું આ સુંદર અને વિશાળ જિનમંદિર ત્રણ પાષાણની અને ચાર ધાતુની પ્રતિમાજી ધરાવે છે. આ મંદિરનું નિર્માણ વિ. સં. ૧૮૫૦માં સ્થાનિક સંઘે કર્યું હતું. માંડવીમાં આવેલી દાદાવાડીમાં મૂળનાયક ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા છે.અહીં પણ ત્રણ પાષાણની અને ચાર ધાતુની પ્રતિમાઓ મળે છે. ભગવાન પાર્શ્વનાથનું આ મંદિરનું વિ. સં. ૧૯૬૦માં રાયસી અમરચંદની વિધવા સ્ત્રીએ નિર્માણ કર્યું. માંડવી શહેરમાં શ્રીમહાવીર સ્વામીનું, ભગવાન શ્રીધર્મનાથનું, ભગવાન શ્રીશીતળનાથ અને ભગવાન શ્રી શાંતિનાથ - એમ ચાર દેરાસરો આવેલાં છે. બંદર ઉપર શ્રીરૂજીતનાથ ભગવાનનું દેરાસર છે, માંડવીમાં ધર્મશાળા, ભોજનશાળા, જૈનવાડી, પાઠશાળા, ઉપાશ્રયો અને કેટલાંક હસ્તલિખિત પ્રતના ભંડારો પણ છે. કચ્છની નાની પંચતીર્થીમાં મુંદ્રા, ભુજપુર, મોટી ખાખર તથા નાની ખાખર, બીદડા અને માંડવી એમ પાંચ તીર્થોનો સમાવેશ થાય છે. તીર્થવંદના- ૧૯ (૩) રમણબહેન ચંપકલાલ બાલુભાઈ ઝવેરીના ચોમાસા નિમિત્તે-સુરત (૧) હિંમતલાલ વેલચંદ મહેતા પરિવાર સા.કુંડલા - પોર્શાવેસ્ટ (૪) વિમળાબહેન મણિલાલ પોપટલાલ દોશીના ચાતુર્માસ નિમિત્તે (૨) ચિ. ભરતના આત્મશ્રેયાર્થે હ, લીલાબહેન બાબુભાઈ કડીવાળા(૫) સ્વ. શાહ વિનયચંદ હરિલાલ, હ. જયાબહેન - મહુવા 51 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252