Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 47
________________ 16. SHRI BHADRESHVAR TIRTHA (SHRI MAHAVIRA BHAGAVAN) This beautiful tirtha is situated at a distance of almost one km. outside the Bhadreshvar town standing on a vast seashore. In the temple is installed a very impressive idol of Shri Bhagavan Mahavir in Padmasana posture; it is white in complexion and 61 cms. in height. The town was renowned as Bhadravati in old days; it was an important place of pilgrimage of Jainism. The fabric of story of the raising of this tirtha is as old as 2500 years. On a vast ground 2lakh squarefeet in size, the lovely temple decorated so nicely as if it were a divine plane, is simply majestic and charming. Its gate of entrance is small, but so constructed that the DARSHAN of Shri Prabhu is possible even from outside. In the town of Bhadravati, some 2500 years back, a devout Jain Shreshthi nourished in his heart a desire, religiously to install an idol of Bhagavan Parshvanatha, the 23rd tirthankara. 23 years after the emancipation of Bhagavan Mahavira, he got a majestic Jain temple constructed and got installed at the auspicious hands of Kapila Kevali, an idol of Bhagavan Parshvanatha and thus gave a concrete shape to his dream. It is from this time that Bhadravati-Bhadreshvar became a famed tirtha of the Jainas. In 1314 (V.S.) Shrimali brothers and in 1313-14 (V.S.), the hero amongst donors Shri Jagadushah got this temple repaired and renovated. The same was done by Shreshthi Vardhaman Shah and the last repairs and renovation were undertaken in V.S. 1939 by Sheth Monaji Tejasi who brought about blessedness by this in his life. The" Bhadrashvar temple consists of 52 shrines, 218pillars, and 53 domes. The idol of Shri Mahavira Swami, in white marble is serene, symmetrical and yields delight to the mind. ૧૬. શ્રી ભદ્રેશ્વર તીર્થ (શ્રીમહાવીર ભગવાન) વિશાળ સમુદ્ર કિનારે આવેલા ભદ્રેશ્વર ગામની બહાર પૂર્વમાં લગભગ એક કિ. મી. દૂર આ રમણીય તીર્થ આવેલું છે. એમાં મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની શ્વેત વર્ણની ૬૧ સે. મી.ની ઊંચાઇ ધરાવતી પદમાસનસ્થ પ્રભાવક પ્રતિમા છે. પ્રાચીન કાળમાં આ નગર ભદ્રાવતીને નામે વિખ્યાત હતું અને જૈન ધર્મનું મોટું તીર્થસ્થાન હતું. આ તીર્થની સ્થાપનાનો કથાતંતુ છેક ૨૫૦ વર્ષ જેટલો જૂનો છે. લગભગ અઢી લાખ ચોરસ ફૂટના વિશાળ મેદાનમાં સુશોભિત દેવવિમાન તુલ્ય આ મંદિર અદભુત અને મનોહર લાગે છે, એનું પ્રવેશદ્વાર નાનું હોવા છતાં પ્રભુના દર્શન બહારથી કરી શકાય છે. ૨૫૦ વર્ષ પહેલાં ભદ્રાવતી નગરીમાં દેવચંદ્ર નામના ધર્માનુરાગી જૈન શ્રેષ્ઠીને ૬૩મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાયની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવાની ભાવના જાગી. ભગવાન મહાવીરના નિર્વાણ પછી તેવીસમા વર્ષે એક ભવ્ય જિનમંદિર ચણાવીને એમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાની કપિલ કેવળીના હાથે પ્રતિષ્ઠા કરાવી પોતાનું સ્વપ્ન સાકાર કર્યું. ત્યારથી ભદ્રાવતી-ભદ્રેશ્વર કચ્છની ભૂમિનું એક પ્રસિદ્ધ જૈન તીર્થે બન્યું એ પછી વિ. સં. ૧૧૩૪માં શ્રીમાળી ભાઇઓએ અને વિ. સં. ૧૩૧૩-૧૪માં પ્રસિદ્ધ દાનવીર જગડુશાએ આનો જીર્ણોદ્ધાર કરી પુન: પ્રતિષ્ઠા કરી. વિ. સં. ૧૬૮૨માં શ્રેષ્ઠી વર્ધમાન શાને પ્રતિષ્ઠા કરાવી. અંતિમ તો હાર અને પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૩૬માં માંડવી નિવાસી શેઠ મોનશી તેજસને કરીને પોતાનું જીવન ધન્ય બનાવ્યું ભદ્રેશ્વર મંદિરમાં પર દેરી, ૨૧૮ સ્તંભ, અને ૫૩ શિખરોઆવેલાં છે. શ્વેત સંગેમરમરમાં ઘડેલી મૂળનાયક ભગવાન શ્રીમહાવીર સ્વામીની પ્રતિમા ગંભીર, સપ્રમાણ અને ચિત્તને આહલાદ ઉપજાવે તેવી છે. I તીર્થવંદના-૧૬ (૩) ગં.સ્વ.મંગળાબહેન હીરાભાઈમકબારી, ચિ.મહેન્દ્રના માસ.મશનિમિત્તે (૪) નીલાખોનધનપતિભાઈઝવેરી-મુંબઈ (૧) આ. સૌ પ્રવિણાબઠેન વિનોદભાઈ દીપચંદ શાહ, (૨) મીસરીમલ, મોતીલાલ હ. બંસીબહેન, પ્રકાશ,કાન્તિ,-મંડાર (૫) લલિતકુમાર ઉમેરચંદ શાહ, હ. દક્ષાબહેન, હિમાંશુ, જીજ્ઞા - મુંબઈ Jain Education International 45 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252