Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 35
________________ 11. SHRI AJAHARA TIRTHA (SHRI PARSHVANATH BHAGAVAN) Ajahara-majara town is at a distance of 5 kms. from Una and 2 kms. from Delvada in Saurashtra. The town proves that the Jainas were very much prosperous in good old days. So many Jain images found from this area give to us a glimpse of the glorious past. On the outskirts of Ajahara, there is a Jaina temple with an awe-inspiring idol of Shri Ajahara Parshvanath Bhagavan; it is 46 cms. in height and of saffron colour. In the hoary past there was king Ajayapala of the Raghu family who was overcome by several diseases. Then it was that he got free from the diseases by the waters with which Shri Parshvanath Bhagavan was bathed. The king therefore raised the Ajaynagar on the spot, got constructed a vast Jina temple there and got the sacred idol installed there. Till to-day, the installation has taken place fourteen times. Here, we come across hundreds of ancient stepwells; one large bell is acquired and on it are carved the words: “Shri Ajara Parshvanath, Samvat 1034, Shah Raichand Jechand." This reveals how old and ancient the tirtha is. The original sanctuary of the Jaina temple with its majestic peak, open square etc. is really charming. The ancient idol of MULANA YAKA Shri Parshvanath Bhagavan is made of sand-stone. It has a red paste on it and is therefore pleasing to the eye. Again, on the head of the idol there is an Umbrella of the hood of snakes. Many miracles are noted to have taken place here. On the Sunday of 17-9-78, Shri Dharanendradeva appeared in form of a snake and was found to be in a state of meditation for hours before Shri Prabhu. The main tirtha of the five tirthas is this one in Ajahara. ૧૧. શ્રી અજાહરા તીર્થ (શ્રીપાર્શ્વનાથ ભગવાન) પ્રાચીન સમયમાં જૈનોની જાહોજલાલી હતી એવુંઅજાહરા-અજારા ગામ સૌરાષ્ટ્રના ઉનાથી પાંચ કિ.મી. અને દેલવાડાથી અઢીકિ.મી. દૂર આવેલું છે. આ પ્રદેશમાંથી મળતી અનેક પ્રાચીન જૈન પ્રતિમાઓ ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે, અજીરા ગામના એક છેડે આવેલા જિનમંદિરમાં શ્રીઅજાહરા પાર્શ્વનાથ ભગવાનની કેસરવર્ણની આશરે ૪૬ સે. મી. ઊંચી પ્રભાવશાળી પ્રતિમા છે. અતિ પ્રાચીનકાળમાં રઘુકુળના અજયપાલ નામનો રાજા રોગગ્રસ્ત બની ગયો હતો ત્યારે શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના નહવણ જળથી રોગનિવારણ થયું હતું. આથી રાજાએ આ સ્થળે અજયનગર વસાવ્યું એક મોટું જિનમંદિર બંધાવ્યુંઅને તેમાં પ્રતિમાજની સ્થાપના કરી.એ પછી અત્યાર સુધીમાં આ પ્રતિમાની ચૌદ વખત પ્રતિષ્ઠા થઇ છે. અહીંયાં સેંકડો પ્રાચીન વાવ મળે છે તેમ જ અહીંથી મળી આવેલા એક ઘંટ પર “શ્રીએ જારા પાર્શ્વનાથ સં. ૧૦૩૪ શાહ રાયચંદ જેચંદ’એમ કોતરેલું છે જે આ તીર્થની પ્રાચીનતા દર્શાવે છે. આ તીર્ષના ભવ્ય શિખરબંધી જૈન મંદિરનો મૂળ ગભારો, રંગમંડપ અને શિખર રમણીય છે. મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ વૈબુની બનાવેલી છે અને તેના પર લાલ લેપ કર્યો હોવાથી પ્રભુની પ્રતિમા નયનમનોહર લાગે છે. વળી પ્રતિમાને માથે ભામંડળ આગળ નાની ફણાનું છત્ર છે. અહીં અનેક ચમત્કારો થયાનું નોંધાયું છે. તા. ૧૩-૯-૮ ને રવિવારે શ્રીધરણેન્દ્રદેવ નાગના રૂપમાં મંદિરમાં પ્રગટ થઇને પ્રભુની સામે કલાકો સુધી ધ્યાનાવસ્થામાં રહેલા જોવા મળ્યા હતા. અજાહરાની પંચતીર્થીમાં આ સ્થળે એ મુખ્ય તીર્થધામ છે. તીર્થવંદના ૧૧ (૧) અ.સૌ. શ્રીમતિ અનોપબહેન જગજીવનદાસ ભગવાનદાસ શાહ (૨) ચાવાળા-જે. બી. ગ્રુપ, ભાવનગર Jain Education International 33 (૩) નરેશ ટી સ્ટોર્સના સૌજન્યથી - ભાવનગર (૪) હ : શશીકાન્તભાઈ, ચંદ્રકાન્તભાઈ, નરેશકુમાર, મીતેશ, ચેતન (૫) જે. બી. મુખ્ય-ભાવનગર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252