________________
12. SHRI PRABHASPATAN TIRTHA (SHRI CHANDRAPRABHU BHAGAVAN)
This tirtha at a distance of some 400 metres from Prabhaspatan town and its renowned Somnath temple is said to have been raised by Shri Bharata Chakravarti, the son of Shri Adinath Prabhu. Right from the time of the first tirthankara to the last, so many Chakravartis, kings, ministers and Shreshthis have come for pilgrimage to this tirtha. This tirtha has an idol of Shri Chandraprabhu Bhagavan, white in complexion, some 115 cms. in height and in Padmasana posture. Other exquisitely fine idols are also found here and the idol of Shri Parshvanath Prabhu is extremely pleasing to the eyes and the heart. The art and architecture of the idols of metal and the finely shaped waist-bands is simply indescribable, even lovers of art will feel spell-bound. There are two idols of quartz in the temple of Chandraprabhu Bhagavan constructed. Later on Sagara Chakravarti, Chandrayasha, Chakradhara, King Dasharatha, Pandavas and Hastisena kings are said to have visited this spot. Even the 'Prabandhachintamani' composed by Shri Merutungasuriji refers to this tirtha. There are also references to Siddharaj Jaisingh, the ministers Vastupal and Tejpal, Pethadshah, Samarashah and other Shreshthis had come for pilgrimage to this place. In the 14th century, Shri Dharmaghoshasuriji composed a eulogy with secret mantras and awakened to consciousness the old Kapardiyaksha of the Shatrunjaya mountain. Most revered Acharya Shri Vijayodayasurishvaraji Maharaj Saheb as also most revered Acharya Shri Vijayanandanasurishvaraji gave guidance and inspiration for the last renovation of this tirtha and the ceremonious renovation took place at the sacred hands of Pattavibhushana Acharya Shri Chandrasagarasuriji, the pupil of renovator of the Agamas Acharya Shri Anandasagarasurishvaraji. Seven other temples are there in the vicinity of this temple.
૧૨.
શ્રી પ્રભાસપાટણ તીર્થ (શ્રીચંદ્રપ્રભુ ભગવાન)
પ્રભાસપાટણ ગામ અને તેના સુવિખ્યાત સોમનાથ મંદિરથી લગભગ ચારસો મીટર દૂર આવેલા તીર્થની સ્થાપના શ્રીઆદિનાધ પ્રભુના પુત્ર શ્રી ભરત ચક્રવર્તીએ કરી હોવાનું કહેવાય છે. પ્રથમ તીર્થં કરના સમયથી ચરમ તીર્થંકરના કાળ સુધી અનેક ચક્રવર્તીઓ, રાજવીઓ, મંત્રીઓ અને શ્રેષ્ઠીઓએ આ તીર્થની યાત્રા કરી છે. આ તીર્થમાં શ્રીચંદ્રપ્રભુ ભગવાનની શ્વેત વર્ણની લગભગ ૧૧૫ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. બીજી પણ સુંદર આકૃતિની પ્રતિમાઓ અહીં મળે છે જેમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુની શ્યામ વર્ણની રમણીય મૂર્તિ નયનમનોહર છે.આ મંદિરમાંની ધાતુની મૂર્તિઓ અને સુંદર પડેલા પિરકોનું શિલ્પ અવર્ણનીય છે. કલારસિક વિદ્વાનોને મુગ્ધ કરે તેવું છે. આ મંદિરમાં સ્ફટિકની પણ બે પ્રતિમાઓ મળે છે. ભરત ચક્રવર્તીએ આ નગર વસાવી ચંદ્રપ્રભુ ભગવાનના મંદિરનું નિર્માણ કર્યા બાદ સગર ચક્રવર્તી, ચંદ્રયશા, ચક્રધર, રાજા દશરથ, પાંડવોઅને હસ્તિસેન રાજાઓ અહીં પધાર્યાના ઉલ્લેખો મળે છે. શ્રીર્મરુનુંગસૂરિજી રચિત " શ્રી પ્રબંધ ચિંતામણિ’માં પણ તીર્થનો ઉલ્લેખ મળે છે. ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહ, મંત્રી વસ્તુપાળ તેજપાળ, પેથડશાહ, સમરાશાહ જેવા શ્રેષ્ઠીઓ પણ આ તીર્થની યાત્રાએ આવ્યાના ઉલ્લેખો મળે છે. ૧૪મી સદીમાં શ્રી ધર્મઘોષસૂરિને મંત્ર ગર્ભિત સ્મૃતિની રચના કરીને શત્રુંજય ગિરિના જૂના કપર્દિ પક્ષને પ્રતિબોધિત કર્યો હતો. પ. પૂ.આ. શ્રી વિજયૌદસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. સા.ના માર્ગદર્શન અને પ્રેરણાથી આ તીર્થનો અંતિમ ઉદ્ધાર વિ. સં. ૨૦૦૮ મહા સુદ ૬ના દિવસે આગમાંહારક આ. શ્રીઆનંદસાગરસૂરિજીના પદ્મવિભૂષણ આ શ્રી ચંદ્રસાગરસૂરિજીના સુહસ્તે થયો હતો. આ મંદિરની નજીકમાં બીજાં સાન મંદિરો આવેલાં છે.
નીર્યવંદના-૧૨
(૩) આર પી. ઓશવાળ :રમીલા, નિર્દેશ ભારતી,અનીતા
(૧) કાંતિલાલ પ્રતાપચંદ ચોવટીયાહઃ સુભાષ જિતેન્દ્ર મિશાલ. પૂર (૪) પી.કે. જૈનઃપ્રભાવંતી, અનિતા, કલ્પના - ધુલીયા (૨) એચ. પી. જૈનઃમનિષ નીલેષ,અનિલ ધુલીયા
(૫) પ્રતાપચંદ મકાઇ ચોવટીયા હ. ચંચળભાઈ મંડાવાળા
Jain Education International
35
For Private & Personal Use Only
www.jainelibrary.org