________________
3. SHRI VALLABHIPUR TIRTHA (SHRI ADISHVAR BHAGAVAN)
The old and historic town of Vallabhipur is situated at a distance of some 21 kms. from Dhola Junction and about 50 kms. from Palitana. A Jina temple of exquisite appearance is there on the main road of the town. In this temple is installed the idol of the MULANAYAKA Shri Adishvar Bhagavan; the idol is white in complexion, with a height of 91 cms. and it is in PADMASANA posture. Vallabhi is an old town, as old as Girinagar, Dwarka and Prabhasa in Saurashtra. It is said that once upon a time this town and this tirtha constituted the valley of Shatrunjaya tirtha. Its ancient name was Vallabhipur. King Shiladitya of this region had got initiated to Jaina dharma and he had renovated Shri Shatrunjaya tirtha. At that time flags of victory fluttered over 84 Jina temples as some evidences record. In V.S. 510, a golden event took place here. At the instance and request of the Sangha, Shri Devardhigani Kshamashramana and 500 other Acharyas came together at this place and put to script the Jaina Agamas for the first time. The crown-prince of King Dharuvasena of the Maitreya family died at Anandapura in V.S. 584. At this time the fourth Kalakacharya was present in Vallabhi for Chaturmasa. He delivered consoling sermons to the King and got him free from the sorrow of the loss of his son; he got several Jaina temples repaired and renovated by him. We get historical and other references which prove that between V.S. 610 and 625, during the time of the rule of a very powerful king, Guhsena by name, there were several Jain temples and a vast temple of Adishvara Bhagavan in this town. Kshamashramana Shri Jinabhadragani wrote "Visheshavashyaka Bhashya" here. The last repairs and renovation of his glorious historical tirtha was undertaken under the noble and sacred inspiration of renovator of tirthas (tirthoddharaka), the emperor of the Jain order (Shasana-samrat) Acharya Shri Nemisurishvaraji. In the inner downward part of the temple are found the charming idols of Devardhigani Kshamashramana and other five hundred Acharyas. We also find the temple of the revered preceptor Shri Vijayanemisurishvaraji here; so do we have an ancient temple of Shri Parshvanathaji.
૯.
શ્રી વલ્લભીપુર તીર્થ (શ્રીઆદીશ્વર ભગવાન)
ધોળા જંકશનથી લગભગ ૨૧ કિ.મી. દૂર અને પાલિતાણાથી લગભગ ૫૦ કિ.મી. દૂર આવેલા પ્રાચીન અને ઐતિહાસિક વલ્લભીપુર ગામમાં મુખ્ય માર્ગ પર આવેલું મુળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની પદમાસનસ્થ શ્વેત વર્ણની આશરે ૯૧ સે.મી.ની પ્રતિમાજી ધરાવતું આ જિનમંદિર અત્યંત દર્શનીય છે. સૌરાષ્ટ્રના ગિરિનગર, દ્વારકા અને પ્રભાસ જેટલું જ આ પ્રાચીન નગર છે. કહેવાય છે કે એક સમયે આ નગર અને આ તીર્થ એ શત્રુંજય તીર્થની તળેટી હતી. આનું પ્રાચીન નામ વિમલપુર હતું, અહીંના શીલાદિત્ય રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો હતોઅને શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર પણ કર્યો હતો. એ સમયે અહીં ૮૪ જિનમંદિરો પોતાનો વિજયધ્વજ ફરકાવી રહ્યાં હતાં એવા ઉલ્લેખો મળે છે. વિ. સં. ૫૧૦માં આ નગરમાંએક સુવર્ણ અવસર સર્જાયો. અહીં શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ અને બીજા પાંચસો આચાર્યો શ્રી સંઘની વિનંતીને કારણે એકઠા થયા અને પહેલી વાર જૈન આગમોને લિપિબદ્ધ કર્યા. વિ. સં. પ૮૪માં મૈત્રેયવંશી રાજા સેનના યુવરાજનું આણંદપુરમાં મૃત્યુ થયું, આ સમયે ચોથા કાલકાચાર્ય વલ્લભીમાં ચાતુર્માસ માટે સ્થિત હતા. તેમણે રાજાને ઉપદેશ આપીને પુત્ર-શોકમાંથી મુકત કર્યા તેમ જ એની પાસે પણાં જિનમંદિરોનો ઉદ્ધાર કરાવ્યો. વિ. સં. ૬૧૦ થી ૬૨૫ સુધી ગુસેન નામના પ્રતાપી રાજાના રાજયકાળમાં અહીં અનેક જૈનમંદિરો હોવાનો અને આદીશ્વર ભગવાનનું વિશાળ મંદિર શ્રીવાનો ઉલ્લોબ મળે છે. અહીં વિશેષઆવશ્યક ભાષ્યની રચના શ્રી જિનભદ્રષ્ઠિ ક્ષમાશ્રમણે કરી હતી.આ પ્રાચીન મહિમાવંતા ઐતિહાસિક તીર્થનો અંતિમ ઉદ્ધાર તીŪહારક શાસનસમ્રાટ આ. શ્રી નેમિસૂરીશ્વરજીની સઘેરાથી થયો. મંદિરના નીચેના ભાગમાં દેવર્ષિ ગણિ ક્ષમાશ્રમણ તેમ જ અન્ય પાંચસો આગાવૈંની દર્શનીય પ્રતિમા છે. શાસનસમાટે આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી માનું ગુરુમંદિર પણ છે. આ ગામમાં શ્રી પાર્શ્વનાથજીનું શિખર પ્રાચીન દેરાસર છે.
તીર્થવંદના - હ
(૧) નવીનચંદ્ર ઉમેદચંદ શાહ પરિવાર સુરેન્દ્રનગર - મુંબઈ (૨) સરોજબેન નવીનચંદ્ર શાહ પરિવાર સુરેન્દ્રનગર - મુંબઈ
Jain Education International
(૩) રસીકલાલ ઉમેદચંદ શાહ પરિવાર સુરેન્દ્રનગર - મુંબઈ (૪) વિનયચંદ્ર ઉમેદચંદ શાહ પરિવાર સુરેન્દ્રનગર - મુંબઈ (૫) રમાબેન ચંપક્લાલ શાહ પરિવાર સુરેન્દ્રનગર - મુંબઈ
29
For Private & Personal Use Only
www.jainelibrary.org