________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૩૮ બ્રિન .......
...સ્વામીનુણી | પથ છે જ્યાં હોમના અગ્નિનો ધૂમાડો ઉંચે જાય છે તે, આકાશગંગાને જઈ મળવાને ઉત્સુક યમુના જાણે ન હોય એવો લાગે છે.
.................શિચિત્તાવા છે ક૭ . ત્રિપુરી...
..સતિ છે ૧૮ | જે નગર બીજાં નગરમાત્રને જિતી જાય છે, તેથી લંકાને હારવાની શંકા થાય છે, ચમ્પાને કમ્પ છુટે છે, વિદિશા કૃશા (દૂબળી) થઇ જાય છે, કાશીની સંપત્તિ નાશી જાય છે, મિથિલાનો આદર શિથિલ (ઢીલો) થાય છે, ત્રિપુરીની શોભા ફરી જાય છે, મથુરા મંથર (મંદ) બને છે, અને ધારા નિરાધાર થઇ જાય છે. પુરાના રાજ
...... ~થ્વિનાંશુ: | | જે નગરના મહેલો ઉપર ધજા ફડફડે છે, તેથી બીજાં નગરોને જિતી લઇને પચ્છી ઇન્દ્રની અમરાવતી ઉપર ચડાઈ કરવા સારું જાણે અણહિલ્લપુર પાંખ ન ફડફડાવતું હોય એમ જણાય છે.
યમુનેવ. ... .................રસ્વતી ! ૬૦ || મથુરા આગળ યમુના, અયોધ્યા આગળ સરયૂ અને હસ્તિનાપુર આગળ જેમ ગંગા વહે છે, તેમ જે નગર પાસે સરસ્વતી વહે છે. માન્તિ....
.શિમાત્રયસમય: / હર || જ્યાં હિમાલય જેવા ઉચા ને સુશોભિત દેવાલય છે. जातशैत्यश्चल.
...વીરાજે દર | જ્યાં મંદિરની પતાકા હાલવાને લીધે પવન આવે છે, તેને લીધે અરુણને ઠંડક થાય છે અને મધ્યાહન સૂર્યથી પણ પીડા પામતો નત્યિ.
.........હ્મર બ૩ . જ્યાં સારા રાજાનું રાજ્ય છે, તેમાં વળી કામદેવ સ્ત્રીઓનું ચિત્ત ચોરી જનાર પુરુષોને પુષ્પબાણે દડે છે, એટલે વૈરાજ્ય, કહેતાં બે રાજાના રાજ્ય (ડાયક) જેવું થઈ પડે છે. યય.
...કૃદ્ધિતુર. દવ | જેના રાજમાર્ગની ધૂળ હાથીના મદજળથી સિંચાય છે, એટલે ઘોડા દોડાદોડ કરીને એને ઊડાડે છે તોયે તે ઉંચી નત્યિ જાતી. ભાતિ..
............. નૃપરિવ | દ૭ છે. જ્યાંની સ્ત્રીઓને ગાલમાં ચન્દ્રનું પ્રતિબિમ્બ પડે છે, તેથી તેઓ કંદર્પરાજાની મુદ્રાથી અંકિત
.........
યત્ર,